નીચેનું વિધાન અને કારણ વાંચી નીચે આપેલ જવાબોમાંથી યોગ્ય પસંદ કરો :વિધાન : વેગમાન વિરુદ્વ વેગના આલેખનો ઢાળ પદાર્થનું દળ દર્શાવે છે.કારણ : પદાર્થની ગતિઊર્જા  from Physics ગતિના નિયમો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

111.
પ્રયોગશાળામાં સ્થિત ઘર્ષણાંકના એક પ્રયોગ દરમિયાન પ્રયત્નબળ (P) વિરુદ્વ લંબપ્રત્યાઘાતી બળ (N) નો આલેખ નીચેનામાંથી કયો હોઈ શકે ? (આલેખ માત્ર આકારની સમજ પૂરતાં છે.)

112. સ્થિત ઘર્ષણના એક પ્રયોગમાં એક વિદ્યાર્થીએ બે જુદી-જુદી સપાટી માટે લીધેલ અવલોકનનો નીચે પ્રમાણે છે. બંને સપાટી માટે પલ્લાનું તથા ચોસલાનું વજન સમાન છે.

  • straight mu subscript straight A space greater than space straight mu subscript straight B
  • straight mu subscript straight A space less than space straight mu subscript straight B
  • straight mu subscript straight A space equals space straight mu subscript straight B
  • straight mu subscript straight A space less-than or slanted equal to space straight mu subscript straight B

113. નીચેનું વિધાન અને કારણ વાંચી નીચે આપેલ જવાબોમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : નિયમિત વર્તુળમય ગતિ કરતાં કણનું રેખીય વેગમાન સતત બદલાય છે.
કારણ : નિયમિત વર્તુળમય ગતિ કરતાં કણના વેગનું મૂલ્ય અચળ રહે છે પરંતુ વેગની દિશા સતત બદલાય છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

114.
નીચેનું વિધાન અને કારણ વાંચી નીચે આપેલ જવાબોમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : ગતિ કરતી સાઇકલનાં બંને પૈડાં પર જમીન વડે ગતિની દિશામાં ઘર્ષણબળ લાગે છે.
કારણ : બ્લૉલબેરિગ વડે ઘર્ષણબળ ઘટાડી શકાય છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
115.
નીચેનું વિધાન અને કારણ વાંચી નીચે આપેલ જવાબોમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : અધોદિશામાં અચળ ઝડપથી ગતિ કરતી લિફટમાં રાખેલ પદાર્થનું વજન તેના મૂળ વજન કરતાં ઓછું નોંધાય છે.
કારણ : ગેલિલિયોનાં અવલોકનનો અનુસાર પદાર્થની સ્થિર અવસ્થા અને અચળ ઝડપથી ગતિની અવસ્થા સમતુલ્ય છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

116.
નીચેનું વિધાન અને કારણ વાંચી નીચે આપેલ જવાબોમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : ક્રિકેટનો એક ખેલાડી કૅચ વખતે પોતાનો હાથ પાછળ તરફ ખેંચે છે. આથી હાથ પર લાગતું પ્રતિક્રિયાબળ ઓછું થાય છે.
કારણ : કૅચ કરતી વખતે હાથ પાછળ તરફ ખેચતા દડો પકડવામાં લાગતો સમય વધી જાય છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

117.
નીચેનું વિધાન અને કારણ વાંચી નીચે આપેલ જવાબોમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : વક્રમાર્ગ પર ગતિ કરતાં સાઇકલસવાર તેની સાઇકલ અંદર તરફ નમાવે છે.
કારણ : સાઇકલ નમાવવાથી સાઇકલસવારનું દળ ઘટે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

118. નીચેનું વિધાન અને કારણ વાંચી નીચે આપેલ જવાબોમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : પૃથ્વી સાથે જોડાયેલ નિર્દેશ ફ્રેમ એક અજડત્વીય નિર્દેશ ફ્રેમ છે.
કારણ : પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ એ અજડત્વીય નિર્દેશ ફ્રેમનું ઉદાહરણ છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
119.
આકૃતિમાં કોઈ વિદ્યાર્થીએ સ્થિતઘર્ષણના પ્રયોગ દરમિયાન મેળવેલ પ્રયત્નબળ વિરુદ્વ લંબપ્રત્યાઘાતીબળનો આલેખ બે સપાટી A અને B માટે દર્શાવેલ છે, તો તેના પરથી કહી શકાય કે,

  • સમાન દળના પદાર્થને સમાન અંતર સુધી ગતિ કરાવવા માટે ઘર્ષણબળ વિરુદ્વ કરવું પડતું કાર્ય સપાટી B કરતાં સપાટી A માટે વધુ હશે.

  • સમાન દળના પદાર્થને સમાન અંતર સુધી ગતિ કરાવવા માટે ઘર્ષણબળ વિરુદ્વ કરવું પડતું કાર્ય સપાટી B કરતાં સપાટી A માટે ઓછું હશે. 

  • સમાન દળના પદાર્થને સમાન અંતર સુધી ગતિ કરાવવા ઘર્ષણબળ વિરુદ્વ કરવું પડતું કાર્ય સમાન હશે.

  • અહી આલેખ પરથી કાર્ય વિશે કશું કહી ન શકાય.

Advertisement
120. નીચેનું વિધાન અને કારણ વાંચી નીચે આપેલ જવાબોમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : વેગમાન વિરુદ્વ વેગના આલેખનો ઢાળ પદાર્થનું દળ દર્શાવે છે.
કારણ : પદાર્થની ગતિઊર્જા bold K bold space bold equals bold space fraction numerator bold P to the power of bold 2 over denominator bold 2 bold m end fraction

  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

B.

વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

Advertisement
Advertisement

Switch