હવામાં એકબીજાથી r અંતરે રાખેલા m અને M દળના બે ગોળાઓ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ F છે. હવે આ જ ગોળાઓને 5 જેટલું વિશિષ્ટ ગુરુત્વ ધરાવતા પ્રવાહીમાં r અંતરે મૂકતા લાગતું ગુરુત્વાકર્ષી બળ ....... from Physics ગુરુત્વાકર્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

11. ગુરુત્વાકર્ષી બળ એ ..... પ્રકારનું બળ છે.
  • સંરક્ષી

  • અસંરક્ષી 

  • સ્થિતિ વિદ્યુતીય 

  • અપાકર્ષી 


12.
પૃથ્વીની સપાટી  પર એક પદાર્થનું વજન 81 kgf છે. તો મંગળ (ગ્રહ)ની સપાટી પર આ પદાર્થનું વજન ....... kgf. મંગળનું દળ અને ત્રિજ્યા એ પૃથ્વીના દળ અને ત્રિજ્યા કરતા અનુક્રમે bold 1 over bold 9 અને bold 1 over bold 2 ગણો છે.
  • 36

  • 40

  • 24

  • 162


13. બે ગ્રહોના દળોનો ગુણોત્તર 1:2 અને તેમના વ્યાસોનો ગુણોત્તર 1:3 છે. તેમની સપાટી પરના ગુરુત્વપ્રવેગમાં મૂલ્યોનો ગુણોત્તર = ....... 
  • 2:1

  • 9:2

  • 2:3

  • 3:2


14.
એક વ્યક્તિ એક ગ્રહ A પર 2m ઊંચો કૂદકો મારી શકે છે, તો આ જ વ્યક્તિ ગ્રહ B પર ....... ઊંચો કુદકો મારી શકે. ગ્રહ B ની ઘનતા અને ત્રિજ્યા અનુક્રમે ગ્રહ A ની ઘનતા અને ત્રિજ્યા કરતા bold 1 over bold 4 અને bold 1 over bold 3 ગણા છે.
  • 24 m

  • 36 m

  • 15 m

  • 18 m


Advertisement
15.
R ત્રિજ્યાની સપાટી પર રહેલા 1 kg દળવાળા પદાર્થ પર ગુરુત્વબળ 10 N છે, તો 100 kg દળવાળો ઉપગ્રહ જે પૃથ્વીના કેન્દ્રથી સરેરાશ bold 3 over bold 2 bold R અંતરે રહેલી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તેના પર લાગતું ગુરુત્વબળ ......
  • 500 N

  • 3.33 × 102 N

  • 4.44 × 102 N

  • 6.66 × 102 N


16.
બે સમાન દળના કણ તેમની વચ્ચે લાગતા માત્ર પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળને લીધે R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે, તો દરેક કણની ઝડપ ......
  • fraction numerator square root of 4 space straight G space straight m end root over denominator straight R end fraction
  • square root of fraction numerator straight G space straight m over denominator 2 space straight R end fraction end root
  • 1 half fraction numerator square root of G space m end root over denominator R end fraction
  • fraction numerator 1 over denominator 2 straight R end fraction square root of fraction numerator 1 over denominator G space m end fraction end root

Advertisement
17.
હવામાં એકબીજાથી r અંતરે રાખેલા m અને M દળના બે ગોળાઓ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ F છે. હવે આ જ ગોળાઓને 5 જેટલું વિશિષ્ટ ગુરુત્વ ધરાવતા પ્રવાહીમાં r અંતરે મૂકતા લાગતું ગુરુત્વાકર્ષી બળ .......
  • F

  • 5F

  • straight F over 25
  • straight F over 5

A.

F


Advertisement
18.
જો પૃથ્વીની ત્રિજ્યા હાલની ત્રિજ્યા કરતા ત્રણ ગણી કરવામાં આવે, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય બદલાય નહી (અચળ રહે) તે માટે પૃથ્વીની ઘનતાના મૂલ્યમાં આશરે ......
  • 67 % જેટલો વધારો કરવો પડે.

  • 67 % જેટલો ઘટાડો કરવો પડે.

  • 33 % જેટલો ઘટાડો કરવો પડે.

  • 33 % જેટલો વધારો કરવો પડે.


Advertisement
19.
જો પૃથ્વી સમગ્રપણે સીસા નો જ બનેલો ગોળો હોત તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય .......... ms-2 (પૃથ્વીની ત્રિજ્યા = 6.4 × 106 m, G = 6.67 × 10-11 SI, સીસાની સાપેક્ષ ઘનતા= 11.3)
  • 22.21

  • 34.49

  • 28.72

  • 14.67


20.
પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહ પર લાગતુ કેન્દ્રગામી બળ F તથા પૃથ્વીને કારણે ઉપગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ પણ F છે, તો ઉપગ્રહ પર લાગતું પરિણામી બળ .......
  • 2F

  • શુન્ય

  • square root of 2 F
  • F


Advertisement

Switch