કોઇ પદાર્થને કારણે એક બિંદુએ મળતી ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય 20 N kg-1 છે, તો તે બિંદુ પર 10 kg દળનો પદાર્થ મૂકતા પદાર્થ પર લાગતું બળ ......  from Physics ગુરુત્વાકર્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

41.
એક 1 kg દળવાળો પદાર્થ 3m ત્રિજ્યા અને 5 kg દળવાળી નિયમિત રિંગની અક્ષ પર રિંગના કેન્દ્રથી 4 m અંતરે મૂકેલ છે. તો પદાર્થને 4 m અંતરેથી 3 square root of bold 3 m અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય (ગુરુત્વાકર્ષણનો અચળાંક = G)
  • straight G over 5
  • fraction numerator 3 straight G over denominator 2 end fraction
  • straight G over 6
  • fraction numerator 2 space straight G over denominator 3 end fraction

42.
એક m દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી bold h bold space bold equals bold space bold R over bold 5 ઊંચાઇએ લઈ જતા તેની સ્થિતિઊર્જામાં થતો વધારો ........  પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ = g, પૃથ્વીની ત્રિજ્યા = R
  • 3 over 4 space m g h
  • 5 over 6 space mgh
  • 2 over 3 space m g h
  • 6 over 7 space m g h

43. એક m દળનો પદાર્થ પૃથ્વીની સપાટીથી 3R અંતરેથી પડવાનું શરૂ કરે છે. જ્યારે તે પૃથ્વીની સપાટીથી R અંતરે હોય ત્યારે તેની ગતિઊર્જા ...... 
પૃથ્વીની ત્રિજ્યા = R, પૃથ્વીનું દળ = M, સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક = G
  • fraction numerator GM space straight m over denominator 4 straight R end fraction
  • fraction numerator GM space straight m over denominator 3 straight R end fraction
  • fraction numerator GM space straight m over denominator 6 space straight R end fraction
  • fraction numerator GM space straight m over denominator 2 space straight R end fraction

44.
R ત્રિજ્યાની અને M દળ ધરાવતી એક પાતળી નિયમિત રિંગની અક્ષ પર રિંગના કેન્દ્રથી કેટલા અંતરે રિંગને કારણે મળતું ગુરુત્વાકર્ષી તીવ્રતાનું મૂલ્ય શુન્ય થશે ?
  • fraction numerator straight R over denominator square root of 3 end fraction
  • straight R over 2
  • fraction numerator 2 straight R over denominator 3 end fraction
  • fraction numerator straight R over denominator square root of 2 end fraction

Advertisement
45.
m અને 9m દળના બે પદાર્થો એકબીજાથી r અંતરે મૂક્યા છે. બંને પદાર્થોને જોડતી રેખા પરના જે બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શૂન્ય હોય તે ગુરુત્વીય સ્થિતિમાન ..... 
  • fraction numerator negative 16 space straight G space straight m over denominator straight r end fraction
  • fraction numerator negative 4 space straight G space straight m over denominator straight r end fraction
  • fraction numerator negative space 9 space straight G space straight m over denominator straight r end fraction
  • fraction numerator negative 6 space straight G space straight m over denominator straight r end fraction

46.
એક સમક્ષિતિજ સપાટી પર સમાન દળ m ધરાવતા બે પદાર્થો એકબીજાથી d અંતરે મૂક્યાં છે. બંનેનાં કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ પર ગુરુત્વીય સ્થિતિમાન ......... ( G = સાર્વત્રિક અચળાંક).
  • fraction numerator negative straight G space straight m over denominator straight d end fraction
  • fraction numerator negative 4 space straight G space straight m over denominator straight d end fraction
  • fraction numerator negative 2 space straight G space straight m over denominator straight d end fraction
  • શૂન્ય


47.
એક l બાજુવાળા સમબાજુ ત્રિકોણનાં ત્રણ શિરોબિંદુઓ પર 2m દળના ત્રણ કણ મૂકેલા છે, તો આ તંત્રની ગુરુત્વ સ્થિતિઊર્જા .......
  • fraction numerator negative 6 space straight G space straight m squared over denominator straight l end fraction
  • fraction numerator negative 3 space straight G space straight m squared over denominator straight l end fraction
  • fraction numerator negative 12 space straight G space straight m squared over denominator straight l end fraction
  • fraction numerator negative thin space straight G space straight m squared over denominator 2 straight l end fraction

48.
એક l બાજુવાળા ચોરસનાં ચાર શિરોબિંદુઓ પર સમાન દળ m ધરાવતા ચાર કણ મૂકેલા છે. તો ચોરસના મધ્યકેન્દ્ર પર ગુરુત્વીય સ્થિતિમાન .......
  • fraction numerator negative 5 square root of 2 space straight G space straight m over denominator straight l end fraction
  • fraction numerator negative 3 square root of 2 space straight G space straight m over denominator straight l end fraction
  • fraction numerator negative 4 square root of 2 space straight G space straight m over denominator straight l end fraction
  • fraction numerator negative 2 square root of 3 space straight G space straight m over denominator straight l end fraction

Advertisement
Advertisement
49.
કોઇ પદાર્થને કારણે એક બિંદુએ મળતી ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય 20 N kg-1 છે, તો તે બિંદુ પર 10 kg દળનો પદાર્થ મૂકતા પદાર્થ પર લાગતું બળ ...... 
  • 50 N

  • 400 N

  • 200 N

  • 100 N


C.

200 N


Advertisement
50.
એક b બાજુવાળા સમબાજુ ત્રિકોણનાં ત્રણ શિરોબિંદુઓ પર સમાન દળ m ધરાવતા ત્રણ કણ મૂકેલા છે. તો સમબાજુ ત્રિકોણના મધ્યકેન્દ્ર પર ગુરુત્વીય સ્થિતિમાન .......
  • fraction numerator negative 9 space straight G space straight m over denominator straight b end fraction
  • fraction numerator negative 3 space square root of 2 space straight G space straight m over denominator straight b end fraction
  • fraction numerator negative straight G space straight m over denominator straight b end fraction
  • fraction numerator negative 3 space square root of 3 space straight G space straight m over denominator straight b end fraction

Advertisement

Switch