પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતા એક ઉપગ્રહનો કક્ષીય વેગ v0 છે. બીજો ઉપગ્રહ જે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઇએ ભ્રમણ કરે છે. તેનો કક્ષીય વેગ ...... from Physics ગુરુત્વાકર્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

61.
પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઉંચાઇએ ભ્રમણ કરતા ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ ...... (પૃથ્વીની ત્રિજ્યા R, ગુરુત્વ પ્રવેગ g ).
  • 2 straight pi space square root of straight R over straight g end root

  • 4 space square root of 2 space straight pi space square root of straight R over straight g end root
  • 8 straight pi space square root of straight R over straight g end root
  • 2 straight pi space square root of fraction numerator 2 space straight R over denominator straight g end fraction end root


62.
એક ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 6 R જેટલી ઊંચાઇએ ભ્રમણ કરે છે. જ્યાં R એ પૃથ્વીની ત્રિજ્યા છે. બીજો કોઈ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 2.5 R જેટલી ઉંચાઇએ ભ્રમણ કરે છે, તો બીજા ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ ..... 
  • 10 h

  • 6 h

  • 6 space square root of 2 space straight h
  • 2 space square root of 6 space straight h

Advertisement
63.
પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતા એક ઉપગ્રહનો કક્ષીય વેગ v0 છે. બીજો ઉપગ્રહ જે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઇએ ભ્રમણ કરે છે. તેનો કક્ષીય વેગ ......
  • 2 over 3 space straight v subscript 0
  • 3 over 2 space straight v subscript 0
  • square root of 2 over 3 end root space v subscript 0
  • square root of 3 over 2 end root space v subscript 0

C.

square root of 2 over 3 end root space v subscript 0

Advertisement
64. સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા ગ્રહ A નો પરિભ્રમણનો આવર્તકાળ એ ગ્રહ B ના આવર્તકાળ કરતા 27 ગણો છે, તો સૂર્યથી ગ્રહ A નું અંતર એ સૂર્યથી ગ્રહ B ના અંતર કરતા ...... ગણૂં વધારે હોય.  
  • 6

  • 4

  • 8

  • 9


Advertisement
65. બે ઉપગ્રહો A અને B એ પૃથ્વીની આસપાસ અનુક્રમે 4R અને R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જો ઉપગ્રહ A નો કક્ષીય વેગ 3v હોય, તો ઉપગ્રહ Bનો કક્ષીય વેગ ....
  • 12 v

  • 6 v

  • 3 v

  • 2 v


66. પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતા ઉપગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ પૃથ્વીની ઘનતાbold left parenthesis bold rho bold right parenthesis ના પદમાં .....
  • scriptbase square root of fraction numerator straight pi over denominator straight G space straight rho end fraction end root end scriptbase presuperscript 3
  • fraction numerator 2 straight pi over denominator square root of straight G space straight rho end fraction
  • fraction numerator 3 space straight pi over denominator straight G space straight rho end fraction
  • square root of fraction numerator 4 space straight pi over denominator straight G space straight rho end fraction end root

67.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m  દળનો ઉપગ્રહ સૂર્યની આસ્પાઅસ લંબવૃતીય માર્ગમાં ભ્રમણ કરે છે. છાયાંકિત કરેલા ભાગમાં (SAB નું ક્ષેત્રફળ) = bold 1 over bold 3 (SCD નું ક્ષેત્રફળ) જો ગ્રહને C થી D સુધી જતા લાગતો સમય t2 હોય અને A થી B સુધી જતા લાગતો સમય t1 હોય તો bold t subscript bold 1 over bold t subscript bold 2 bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold. 

  • 1

  • 2

  • 3

  • 4


68. જો કોઈ m દળનો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની તદ્દન નજીક ભ્રમણ કરતો હોય તો તેનો કક્ષીય આવર્તકાળ ..... min. 
  • 84.6

  • 104

  • 62.2

  • 72


Advertisement
69.
બે ઉપગ્રહો પૃથ્વીની આસપાસ અનુક્રમે r અને 1.01 r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તેમના કક્ષીય આવર્તકાળ અનુક્રમે T1 અને T2 છે, તો બીજા ઉપગ્રહનો આવર્તકાળ એ પહેલા ઉપગ્રહના આવર્તકાળ કરતા લગભગ ....... વધારે હોય.
  • 3.0 %

  • 1.0 %

  • 1.5 %
  • 0.5 %


70.
બે ઉપગહ A અને B સમાન ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. ઉપગ્રહ A નું દળ એ B ના દળ કરતા 100 ગણું વધારે છે, તો તેમના પરિભ્રમણના આવર્તકાળોનો ગુણોત્તર ....
  • 10 : 1

  • 1:1

  • 100:1

  • 1:100


Advertisement

Switch