ફકરા આધારિત જવાબ આપો :સૂર્યની આસપાસ ભ્રમણ કરતા પૃથ્વી અને મંગળની કક્ષાઓ વર્તુળાકાર ધારો. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે તેવા એક કૃત્રિમ ઉપગ્રહને એવી રીતે છોડવામાં આવે કે જેનો apogee એ મંગળની ભ્રમણ કક્ષા પર અને perigee એ પૃથ્વીની ભ્રમણ કક્ષા પર હોય. સૂર્યની આસપાસ પૃથ્વી અને મંગળના કક્ષીય આવર્તકાળ અનુક્રમે Te અને Tm છે તથા જુદા જુદા ચલોની સંજ્ઞાઓ નીચે મુજબ છે :Me = પૃથ્વીનું દળ, Mm = મંગળનું દળ, M = કૃત્રિમ ઉપગ્રહનું દળ, Le = સૂર્યની આસપાસ પૃથ્વીનું કોણીય વેગમાન, Lm =  સૂર્યની આસપાસ મંગળનું કોણીય વેગમાન, Re = પૃથ્વીની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Rm = મંગળની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Ee = પૃથ્વીની કુલ ઊર્જા, Em = મંગળની કુલ ઊર્જા. પ્રશ્ન : સૂર્યની આસપાસ ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ ..... (પૃથ્વી અને મંગળની ગુરુત્વકર્ષણ અસરો અવગણો) from Physics ગુરુત્વાકર્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

91.
એક ઉપગ્રહને એક ગ્રહની સપાટી પરથી ઊર્ધ્વ દિશામાં v વેગથી પ્રક્ષપ્તિ કરવામાં આવે છે. ગ્રહની નજીક મુક્ત પતન પામતા પદાર્થ માટે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય 4.9 ms-2 મળે છે. આ ગ્રહની ત્રિજ્યા 3.2 × 106 km છે. v ની જુદી જુદી કિંમતો માટે પ્રક્ષપ્તિ ઉપગ્રહના ગતિપથની ધારણા કરવામાં આવે છે, તો વેગના જુદા જુદા મૂલ્ય અનુસાર તેને અનુરૂપ ગતિપથને જોડો :

  • a - q, b - p, c - s, d - r

  • a - r, b - s, c - q, d - p

  • a - p, b - q, c - r, d - s

  • a - s, b - r, c - p, d - q

92.

ફકરા આધારિત જવાબ આપો :
સૂર્યની આસપાસ ભ્રમણ કરતા પૃથ્વી અને મંગળની કક્ષાઓ વર્તુળાકાર ધારો. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે તેવા એક કૃત્રિમ ઉપગ્રહને એવી રીતે છોડવામાં આવે કે જેનો apogee એ મંગળની ભ્રમણ કક્ષા પર અને perigee એ પૃથ્વીની ભ્રમણ કક્ષા પર હોય. સૂર્યની આસપાસ પૃથ્વી અને મંગળના કક્ષીય આવર્તકાળ અનુક્રમે Te અને Tછે તથા જુદા જુદા ચલોની સંજ્ઞાઓ નીચે મુજબ છે :

Me = પૃથ્વીનું દળ, Mm = મંગળનું દળ, M = કૃત્રિમ ઉપગ્રહનું દળ, Le = સૂર્યની આસપાસ પૃથ્વીનું કોણીય વેગમાન, Lm =  સૂર્યની આસપાસ મંગળનું કોણીય વેગમાન, Re = પૃથ્વીની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Rm = મંગળની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Ee = પૃથ્વીની કુલ ઊર્જા, Em = મંગળની કુલ ઊર્જા.

પ્રશ્ન : 
ઉપગ્રહની કુલ ઊર્જા .....

  • fraction numerator 2 space straight E subscript straight e space straight M over denominator straight M subscript straight m end fraction space open parentheses fraction numerator straight R subscript straight e space end subscript straight E subscript straight e over denominator straight R subscript straight e space plus space straight R subscript straight m end fraction close parentheses
  • fraction numerator 2 space straight M over denominator straight M subscript straight e end fraction space open parentheses fraction numerator straight R subscript straight e space end subscript straight E subscript straight e over denominator straight R subscript straight e space plus space straight R subscript straight m end fraction close parentheses
  • fraction numerator 2 space straight M over denominator straight M subscript straight m end fraction space open parentheses fraction numerator straight R subscript straight e space end subscript straight E subscript straight e over denominator straight R subscript straight e plus space straight R subscript straight m end fraction close parentheses
  • fraction numerator 2 space straight E subscript straight e space straight M over denominator straight M subscript straight m end fraction space open parentheses fraction numerator straight R subscript straight e space end subscript straight E subscript straight e over denominator square root of straight R subscript straight e space plus space straight R subscript straight m end root end fraction close parentheses

93.

ફકરા આધારિત જવાબ આપો :
સૂર્યની આસપાસ ભ્રમણ કરતા પૃથ્વી અને મંગળની કક્ષાઓ વર્તુળાકાર ધારો. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે તેવા એક કૃત્રિમ ઉપગ્રહને એવી રીતે છોડવામાં આવે કે જેનો apogee એ મંગળની ભ્રમણ કક્ષા પર અને perigee એ પૃથ્વીની ભ્રમણ કક્ષા પર હોય. સૂર્યની આસપાસ પૃથ્વી અને મંગળના કક્ષીય આવર્તકાળ અનુક્રમે Te અને Tછે તથા જુદા જુદા ચલોની સંજ્ઞાઓ નીચે મુજબ છે :

Me = પૃથ્વીનું દળ, Mm = મંગળનું દળ, M = કૃત્રિમ ઉપગ્રહનું દળ, Le = સૂર્યની આસપાસ પૃથ્વીનું કોણીય વેગમાન, Lm =  સૂર્યની આસપાસ મંગળનું કોણીય વેગમાન, Re = પૃથ્વીની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Rm = મંગળની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Ee = પૃથ્વીની કુલ ઊર્જા, Em = મંગળની કુલ ઊર્જા.

પ્રશ્ન : 
સૂર્યની આસપાસ ઉપગ્રહનો ક્ષેત્રીય વેગ એ.....

  • પૃથ્વીના ક્ષેત્રીય વેગ કરતા વધારે

  • પૃથ્વીના ક્ષેત્રીય વેગ કરતા ઓછા 

  • મંગળના ક્ષેત્રીય વેગ કરતા વધારે 

  • પૃથ્વીના ક્ષેત્રીય વેગ જેટલો 

94. જોડકા જોડો : 

  • a - q,  b-p.q.t,  c-r.q,  d-r.s

  • a - p.r b - q.r,  c - t  d - p

  • a - s, b - r, c - s, d - t

  • a - p, b - p, c - r, d -s

Advertisement
Advertisement
95.

ફકરા આધારિત જવાબ આપો :
સૂર્યની આસપાસ ભ્રમણ કરતા પૃથ્વી અને મંગળની કક્ષાઓ વર્તુળાકાર ધારો. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે તેવા એક કૃત્રિમ ઉપગ્રહને એવી રીતે છોડવામાં આવે કે જેનો apogee એ મંગળની ભ્રમણ કક્ષા પર અને perigee એ પૃથ્વીની ભ્રમણ કક્ષા પર હોય. સૂર્યની આસપાસ પૃથ્વી અને મંગળના કક્ષીય આવર્તકાળ અનુક્રમે Te અને Tછે તથા જુદા જુદા ચલોની સંજ્ઞાઓ નીચે મુજબ છે :

Me = પૃથ્વીનું દળ, Mm = મંગળનું દળ, M = કૃત્રિમ ઉપગ્રહનું દળ, Le = સૂર્યની આસપાસ પૃથ્વીનું કોણીય વેગમાન, Lm =  સૂર્યની આસપાસ મંગળનું કોણીય વેગમાન, Re = પૃથ્વીની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Rm = મંગળની કક્ષાની અર્ધ દીર્ધ અક્ષ, Ee = પૃથ્વીની કુલ ઊર્જા, Em = મંગળની કુલ ઊર્જા.

પ્રશ્ન : 
સૂર્યની આસપાસ ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ ..... (પૃથ્વી અને મંગળની ગુરુત્વકર્ષણ અસરો અવગણો)

  • fraction numerator straight T subscript straight e space plus space straight T subscript straight m over denominator 2 end fraction
  • square root of straight T subscript straight e space straight T subscript straight m end root
  • open square brackets fraction numerator straight T subscript straight e to the power of 2 over 3 end exponent space plus space straight T subscript straight m to the power of 2 over 3 end exponent over denominator 2 end fraction close square brackets to the power of begin inline style 3 over 2 end style end exponent
  • fraction numerator 2 space straight T subscript straight e space straight T subscript straight m over denominator straight T subscript straight e space plus space straight T subscript straight m end fraction

C.

open square brackets fraction numerator straight T subscript straight e to the power of 2 over 3 end exponent space plus space straight T subscript straight m to the power of 2 over 3 end exponent over denominator 2 end fraction close square brackets to the power of begin inline style 3 over 2 end style end exponent

Advertisement
Advertisement

Switch