r ત્રિજ્યાનો સ્ટીલનો નાનો ગોળો  શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં vr અંતિમ વેગથી મુક્ત પતન કરી છે. જો ગોળાનો અંતિમ વેગ તેના દળ પર આધારિત હોય, તો નીચેનામાંથી કયો સંબંધ પારિમાણિક રીતે સાચો છે. from Physics ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

51. સાબુના દ્વાવણનો પરપોટો કે જેને ફુલાવીને તેનો વ્યાસ બમણો કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું થાય ? T = સાબુના દ્વાવણનું પૃષ્ઠતાણ (30 dgne cm-1)
  • 180 π

  • 90 π

  • 720 π

  • 360 π


Advertisement
52.
r ત્રિજ્યાનો સ્ટીલનો નાનો ગોળો bold eta શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં vr અંતિમ વેગથી મુક્ત પતન કરી છે. જો ગોળાનો અંતિમ વેગ તેના દળ પર આધારિત હોય, તો નીચેનામાંથી કયો સંબંધ પારિમાણિક રીતે સાચો છે.
  • straight v subscript straight r space proportional to space mgrη
  • straight v subscript straight r space proportional to space fraction numerator straight eta space straight m space straight g over denominator straight r end fraction
  • straight v subscript straight r space proportional to space fraction numerator straight m space straight g space straight r over denominator straight eta end fraction
  • straight v subscript straight r space proportional to space fraction numerator straight m space straight g space over denominator straight r space straight eta end fraction

D.

straight v subscript straight r space proportional to space fraction numerator straight m space straight g space over denominator straight r space straight eta end fraction

Advertisement
53.
ઊર્ધ્વ સમતલમાં ગોઠવેલી યુ-ટ્યૂબના બંને ભૂજાની ત્રિજ્યાઓ અનુક્રમે r1 અને r2 છે. તેમાં bold rhoઘનતાવાળું પ્રવાહી ભરવામાં આવતા બંને નળીમાં પ્રવાહી સ્તંભની સપાટીની ઉંચાઇમાં મળતો તફાવત h છે. જો સંપર્કકોણ bold theta bold space bold equals bold space bold o  હોય અને g ગુરુત્વપ્રવેગ હોય, તો પ્રવાહીના પૃષ્ઠતાણનું સૂત્ર ઊંચાઇ h ના સંદર્ભમાં ....... થાય.

  • fraction numerator ρghr subscript 1 straight r subscript 2 over denominator 2 left parenthesis straight r subscript 2 space minus space straight r subscript 1 right parenthesis end fraction
  • fraction numerator 2 left parenthesis straight r subscript 2 space minus space straight r subscript 1 right parenthesis over denominator space ρghr subscript 1 straight r subscript 2 end fraction
  • fraction numerator 2 left parenthesis straight r subscript 2 space minus space straight r subscript 1 right parenthesis over denominator ρgh end fraction
  • fraction numerator ρgh space left parenthesis straight r subscript 2 space minus space straight r subscript 1 right parenthesis over denominator 2 straight r subscript 1 space straight r subscript 2 end fraction

54.
પ્રવાહીના ટીપાની પૃષ્ઠઊર્જા u છે. તે 512 નાનાં ટીપાઓમાં (સમાન વ્યાસવાળા) વિભાજન પામે, તો આ બધાં જ ટીપાઓની કુલ પૃષ્ઠઊર્જા ........ થાય.
  • 512 u

  • 64 u

  • 8 u

  • u


Advertisement
55.
સમતાપી સ્થિતિએ શૂન્યાવકાશમાં 1 cm અને 2 cm વ્યાસ ધરાવતા બે સાબુના પરપોટા ભેગા ભળી જઈ મોટો પરપોટો બનાવે છે, તો મોટા પરપોટાની (પરિણામી) ત્રિજ્યા ....... થશે.
  • 0.66 cm

  • 1.5 cm

  • 2.4 cm

  • 1.1 cm


56. n સંખ્યાના r ત્રિજ્યાવાળા પાણીનાં નાનાં ટીપાંઓ ભેગા મળીને R ત્રિજ્યાનું મોટું ટીપું બનાવે છે તથા પાણીનું પાણીનું પૃષ્ઠતાણ T હોય, તો તાપમાનમાં થતો વધારો .....
  • fraction numerator 2 straight T over denominator straight r space straight J end fraction
  • fraction numerator negative 3 space straight T over denominator straight r space straight J end fraction
  • fraction numerator 3 space straight T over denominator straight J end fraction space open parentheses 1 over straight r minus 1 over straight R close parentheses
  • fraction numerator 3 space straight T over denominator straight J end fraction space open parentheses 1 over straight r plus 1 over straight R close parentheses

57.
શ્યાન પ્રવાહીની મુક્ત સપાટી પરથી મુક્તપતન કરાવેલ નાના ઘન ગોળા માટે અંતિમ વેગ પ્રાપ્ત કરતા સુધીમાં વિભાગ A અને વિભાગ B ની વિગતોને યોગ્ય રીતે જોડો :


  • a - (iv), b - (ii), c - (iii), d - (i)

  • a - (iii), b - (i),  c - (ii),  d - (iv)

  • a - (i),  b - (ii),  c - (iii), d - (iv)

  • a - (ii),  b - (i),  c - (iii), d - (iv)


58.
પારાના 1000 સમાન નાના બુંદ ભેગા મળીને R ત્રિજ્યાનું એક મોટું બૂંદ બનાવે છે. મોટું બૂંદ રચાતા પહેલા તમામ નાના બુંદોની કુલ પૃષ્ઠઊર્જા અને રચાયા પછી મોટા બુંદની પૃષ્ઠઊર્જાઓનો ગુણોત્તર ........ હશે.
  • 1:100

  • 10:1

  • 1:10

  • 100:1


Advertisement
59.
પાણીભરેલા પાત્રમાં 0.2 mm વ્યાસવાળી કેશનળીને શિરોલંબ મૂકેલી છે. કેશનળીમાં પાણી પર કેટલા Nm-2 દબાણ લગાડવું જોઇએ કે જેથી કેશનળીમાંની પાણીની સપાટી પાત્રમાંના પાણીની સપાટે જેટલી થાય ?
પાણીનું પૃષ્ઠતાણ = 0.07 Nm-1 તથા વાતાવરણનું દબાણ = 105 Nm-2 છે.
  • 100 × 103

  • 103

  • 101.4 × 103

  • 103


60.
સાબુના દ્વાવણના બે ગોળાકાર પરપોટાઓ ભેગા થઈને મોટો પરપોટો બનાવે છે. જો પરપોટાની અંદરની હવાના કદમાં થતો ફેરફાર V અને તેમની સપાટીના ક્ષેત્રફળમાં થતો ફેરફાર S હોય, તો ........... થાય. ( Pવાતાવરણનું દબાણ તથા T પ્રવાહીનું પૃષ્ઠતાણ છે.)

  • 4P0V + ST = 0

  • 3P0V + 4ST = 0

  • P0V + 4ST = 0

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch