ફકરો વાંચી જવાબ લખો : જ્યારે કોઈ પ્રવાહી ટ્યુબમાંથી વહે છે ત્યારે પ્રવાહીના ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ હોય છે. આ ક્રમિક સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિને અવરોધતું એક બળ ઉદ્દભવે છે. જેને શ્યાનતા બળ કહે છે. ન્યુટન એ પહેલો વ્યક્તિ હતો જેણે પ્રવાહીમાં ઉદ્દભવતા શ્યાનતા બળ વિશે અભ્યાસ કર્યો. ન્યુટનના શ્યાનવહનના નિયમ પ્રમાણે પ્રવાહીના કોઈ સ્તર પર લાગત શ્યાનતા બળનું મુલ્ય નીચે મુજબ અપાય છે. જ્યાં A એ સ્તરનું ક્ષેત્રફળ,  એ વેગ પ્રચલન અને η એ પ્રવાહીનો શ્યાનતા ગુણાંક છે.પ્રશ્ન: શ્યાનતા ગુણાંકનું પરિમાણિક સૂત્ર ........    from Physics ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

91.
ફકરો વાંચી જવાબ લખો : 
જ્યારે કોઈ પ્રવાહી ટ્યુબમાંથી વહે છે ત્યારે પ્રવાહીના ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ હોય છે. આ ક્રમિક સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિને અવરોધતું એક બળ ઉદ્દભવે છે. જેને શ્યાનતા બળ કહે છે. ન્યુટન એ પહેલો વ્યક્તિ હતો જેણે પ્રવાહીમાં ઉદ્દભવતા શ્યાનતા બળ વિશે અભ્યાસ કર્યો. ન્યુટનના શ્યાનવહનના નિયમ પ્રમાણે પ્રવાહીના કોઈ સ્તર પર લાગત શ્યાનતા બળનું મુલ્ય નીચે મુજબ અપાય છે. bold F bold space bold equals bold space bold minus bold eta bold space bold A bold space bold times bold space bold dv over bold dx
જ્યાં A એ સ્તરનું ક્ષેત્રફળ, bold dv over bold dx એ વેગ પ્રચલન અને η એ પ્રવાહીનો શ્યાનતા ગુણાંક છે.
પ્રશ્ન: 
જો f એ એક ઘન પદાર્થનું અન્ય ઘન પદાર્થ પર સરકવા માટે લાગતું ઘર્ષણબળ હોય અને F એ બે ક્રમિક પ્રવાહી સ્તરો વચ્ચે લાગતું શ્યાનતા બળ હોય તો ........
 
  • f એ એકબીજા પર સરકતા ઘન પદાર્થોના સંપર્ક સપાટીના ક્ષેત્રફળથી સ્વતંત્ર હોય છે.

  • f એ બે ઘન પદાર્થો વચ્ચેની સાપેક્ષ ગતિ પર આધાર રાખે છે. 

  • F એ ક્રમિક સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિથી સ્વતંત્ર હોય છે.

  • F એ પ્રવાહી સ્તરના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. 

92.
ફકરો વાંચી જવાબ લખો : 
1m લંબાઈ અને 0.01 cm2 અડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારનો એક છેડો દ્રઢ આધાર સથે બાંધેલ છે અને બીજા છેડે એક 2 kg દળનો ગોળો જોડ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળાને 0.2 m ત્રિજ્યાના ક્ષૈતિજ વર્તુળાકાર માર્ગ પર ω જેટલા અચળ કોણીય વેગથી એ રીતે પરિભ્રમણ આપવામાં આવે છે કે જેથી દોરી શિરોલંબ સાથે θ ખૂણો બનાવે. (θ = 30°)

પ્રશ્ન:
દોરીની લંબાઈમાં થતો વધારો bold increment bold L.........
 
  • 1.156 × 10-4 m

  • 16 × 106 N m-2

  • 24 × 106 N m-2

  • 4 × 106 N m-2

93.
ફકરો વાંચી જવાબ લખો : 
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m અને M = 2m દળ ધરાવતા બે બ્લૉકને, A જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાર વડે, ઘર્ષણરહિત પુલી પરથી લટકાવવામાં આવે છે. હવે સંતુલન સ્થિતિમાંથી તંત્રને મુક્ત કરવામાં આવે છે.

પ્રશ્ન:
બ્લૉકનો સામાન્ય પ્રવેગ = ........
 
  • fraction numerator 2 straight g over denominator 3 end fraction
  • fraction numerator 3 straight g over denominator 2 end fraction
  • straight g over 3
  • g

94. ફકરો વાંચી જવાબ લખો : 
બે સમાન ક્ષેત્રફળ A અને સમાન લંબાઈના L સળીયા P અને Q દ્રઢ દીવાલ વચ્ચે મૂકવામાં આવેલ છે. P અને Q નો રેખીય પ્રસરણાંક અનુક્રમે α1 અને α2 છે અને તેમના યંગ મોડ્યુલસ Y1 અને Y2 છે. બંને સળિયાનું તાપમાન T ડિગ્રી વધારવામાં આવે છે.

પ્રશ્ન :
સળિયા Qની નવી લંબાઈ
  • straight L subscript 2 space equals space straight L space open square brackets 1 space plus space straight alpha subscript 2 space straight T space minus fraction numerator straight F over denominator straight A space straight Y subscript 2 end fraction close square brackets
  • straight L subscript 2 space equals space straight L space open square brackets 1 space plus space straight alpha subscript 2 space straight T space plus fraction numerator straight F over denominator straight A space straight Y subscript 2 end fraction close square brackets
  • straight L space equals space straight L space open square brackets 1 space plus space straight alpha subscript 2 space straight T space minus fraction numerator straight F over denominator straight A space straight Y subscript 2 end fraction close square brackets
  • straight L space equals space straight L space open square brackets 1 space plus space straight alpha subscript 2 space straight T space plus fraction numerator straight F over denominator straight A space straight Y subscript 2 end fraction close square brackets

Advertisement
95.
ફકરો વાંચી જવાબ લખો : 
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m અને M = 2m દળ ધરાવતા બે બ્લૉકને, A જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાર વડે, ઘર્ષણરહિત પુલી પરથી લટકાવવામાં આવે છે. હવે સંતુલન સ્થિતિમાંથી તંત્રને મુક્ત કરવામાં આવે છે.

પ્રશ્ન:
જો m = 1 kg, A = 8 × 10-9 mબ્રેકિંગ પ્રતિબળ = 2 × 109 Nm-2 અને g = 10 ms-2. M નું મહત્તમ મૂલ્ય કે જેથી તાર બ્રેક ના થાય ......... .
 
  • 8 kg

  • 6 kg

  • 20 kg

  • 4 kg

96.
ફકરો વાંચી જવાબ લખો : 
1m લંબાઈ અને 0.01 cm2 અડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારનો એક છેડો દ્રઢ આધાર સથે બાંધેલ છે અને બીજા છેડે એક 2 kg દળનો ગોળો જોડ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળાને 0.2 m ત્રિજ્યાના ક્ષૈતિજ વર્તુળાકાર માર્ગ પર ω જેટલા અચળ કોણીય વેગથી એ રીતે પરિભ્રમણ આપવામાં આવે છે કે જેથી દોરી શિરોલંબ સાથે θ ખૂણો બનાવે. (θ = 30°)

પ્રશ્ન:
દોરીમાં ઉદ્દભવતું પ્રતિબળ = ...............
 
  • 16 × 106 N m-2

  • 24 × 106 N m-2

  • 20 × 106 N m-2

  • 4 × 106 N m-2

Advertisement
97.
ફકરો વાંચી જવાબ લખો : 
જ્યારે કોઈ પ્રવાહી ટ્યુબમાંથી વહે છે ત્યારે પ્રવાહીના ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ હોય છે. આ ક્રમિક સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિને અવરોધતું એક બળ ઉદ્દભવે છે. જેને શ્યાનતા બળ કહે છે. ન્યુટન એ પહેલો વ્યક્તિ હતો જેણે પ્રવાહીમાં ઉદ્દભવતા શ્યાનતા બળ વિશે અભ્યાસ કર્યો. ન્યુટનના શ્યાનવહનના નિયમ પ્રમાણે પ્રવાહીના કોઈ સ્તર પર લાગત શ્યાનતા બળનું મુલ્ય નીચે મુજબ અપાય છે. bold F bold space bold equals bold space bold minus bold eta bold space bold A bold space bold times bold space bold dv over bold dx
જ્યાં A એ સ્તરનું ક્ષેત્રફળ, bold dv over bold dx એ વેગ પ્રચલન અને η એ પ્રવાહીનો શ્યાનતા ગુણાંક છે.
પ્રશ્ન: 
શ્યાનતા ગુણાંકનું પરિમાણિક સૂત્ર ........ 
 
  • M1L1T-1

  • M1L-1T-1

  • M-1L1T-2

  • આપેલ પૈક એક પણ નહી 

B.

M1L-1T-1

Advertisement
98.
ફકરો વાંચી જવાબ લખો : 
1m લંબાઈ અને 0.01 cm2 અડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારનો એક છેડો દ્રઢ આધાર સથે બાંધેલ છે અને બીજા છેડે એક 2 kg દળનો ગોળો જોડ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળાને 0.2 m ત્રિજ્યાના ક્ષૈતિજ વર્તુળાકાર માર્ગ પર ω જેટલા અચળ કોણીય વેગથી એ રીતે પરિભ્રમણ આપવામાં આવે છે કે જેથી દોરી શિરોલંબ સાથે θ ખૂણો બનાવે. (θ = 30°)

પ્રશ્ન:
દોરીમાં ઉદ્દભવતું તણાવબળ = .....
 
  • 34.6 N

  • 266.5 N

  • 23.12 N

  • 40 N

Advertisement
99.
ફકરો વાંચી જવાબ લખો : 
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m અને M = 2m દળ ધરાવતા બે બ્લૉકને, A જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાર વડે, ઘર્ષણરહિત પુલી પરથી લટકાવવામાં આવે છે. હવે સંતુલન સ્થિતિમાંથી તંત્રને મુક્ત કરવામાં આવે છે.

પ્રશ્ન:
તારમાં ઉદ્દભવતું પ્રતિબળ = ............
 
  • fraction numerator 3 space straight M space straight g over denominator 4 space straight A end fraction
  • fraction numerator 4 space straight M space straight g over denominator 3 space straight A end fraction
  • fraction numerator 2 mg over denominator 3 space straight A end fraction
  • fraction numerator straight M space straight g over denominator straight A end fraction

100.
ફકરો વાંચી જવાબ લખો : 
1m લંબાઈ અને 0.01 cm2 અડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારનો એક છેડો દ્રઢ આધાર સથે બાંધેલ છે અને બીજા છેડે એક 2 kg દળનો ગોળો જોડ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળાને 0.2 m ત્રિજ્યાના ક્ષૈતિજ વર્તુળાકાર માર્ગ પર ω જેટલા અચળ કોણીય વેગથી એ રીતે પરિભ્રમણ આપવામાં આવે છે કે જેથી દોરી શિરોલંબ સાથે θ ખૂણો બનાવે. (θ = 30°)

પ્રશ્ન:
કોણીય વેગ ω = ........
 
  • 6.58 rad s-1

  • 9.30 rad s-1

  • 5 rad s-1

  • 5.37 rad s-1

Advertisement

Switch