ફકરો વાંચી જવાબ લખો : જ્યારે કોઈ પ્રવાહી ટ્યુબમાંથી વહે છે ત્યારે પ્રવાહીના ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ હોય છે. આ ક્રમિક સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિને અવરોધતું એક બળ ઉદ્દભવે છે. જેને શ્યાનતા બળ કહે છે. ન્યુટન એ પહેલો વ્યક્તિ હતો જેણે પ્રવાહીમાં ઉદ્દભવતા શ્યાનતા બળ વિશે અભ્યાસ કર્યો. ન્યુટનના શ્યાનવહનના નિયમ પ્રમાણે પ્રવાહીના કોઈ સ્તર પર લાગત શ્યાનતા બળનું મુલ્ય નીચે મુજબ અપાય છે. જ્યાં A એ સ્તરનું ક્ષેત્રફળ,  એ વેગ પ્રચલન અને η એ પ્રવાહીનો શ્યાનતા ગુણાંક છે.પ્રશ્ન: એક નદીની ઊંડાઈ 5m છે. તેની સપાટી પર પાણીનો વેગ 2 ms-1 છે. જો પાણીનો શ્યાનતા ગુણાંક 10-3 SI એકમ હોય, તો એકમ ક્ષેત્રફળ દીથ લગતું શ્યાનતા બળ કેટલું હોય ?    from Physics ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

101.
ફકરો વાંચી જવાબ લખો : 
એક નળાકાર ટાંકી ઉપરથી ખુલ્લી છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ a1 છે. તેમા h ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. ટાંકીના તળિયે a2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું છિદ્ર છે. અહીં a1 = 3a2 
પ્રશ્ન:
છિદ્રમાંથી બહાર આવતા પાણીનો પ્રારંભિક વેગ ...........
  • 3 over 2 square root of g h end root
  • 2 space square root of italic 2 italic space g h end root
  • 1 half square root of g h end root
  • square root of italic 2 italic space g h end root

102.
ફકરો વાંચી જવાબ લખો : 
એક નળાકાર ટાંકી ઉપરથી ખુલ્લી છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ a1 છે. તેમા h ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. ટાંકીના તળિયે a2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું છિદ્ર છે. અહીં a1 = 3a2 
પ્રશ્ન:
ટાંકી ખાલી થવા માટે લાગતો સમય .........
  • straight g space square root of fraction numerator 2 space straight h over denominator straight g end fraction end root
  • 6 space square root of fraction numerator 2 space straight h over denominator straight g end fraction end root
  • square root of fraction numerator 2 space straight h over denominator straight g end fraction end root
  • 4 space square root of fraction numerator 2 space straight h over denominator straight g end fraction end root

103.
ફકરો વાંચી જવાબ લખો : 
A જેટલા મોટા આડછેદના ક્ષેત્રફળવાળું એક નળાકાર પાત્ર સમક્ષિતિજ સપાટી પર રાખેલું છે. આ પાત્રમાં, એકબીજામાં ભળી જાય તેવા બે આશ્યાન પ્રવાહિઓ ભરવામાં આવ્યા છે. તેમની ઘનતા અનુક્રમે 0.6 g cm-3 અને 1.2 gcm-3 છે. વળી, પાત્રમાં આ પ્રવાહી સ્તંભોની ઊંચાઈ 50 cm છે. પાત્રની શિરોલંબ દિવલ પર એક નાનકડું છિદ્ર પાડવામાં આવ્યું છે. છિદ્રની પાત્રના તળિયેથી ઊંચાઈ 25 cm અને છિદ્રના આડછેદનું ક્ષેત્રફળ (a <<A) છે.

પ્રશ્ન:
મહત્તમ સમક્ષિતિજ અવધિ x માટે છિદ્રની ઊંચાઈ સપાટીથી ......... cm
 
  • 75

  • 50

  • 150

  • 66.66

Advertisement
104.
ફકરો વાંચી જવાબ લખો : 
જ્યારે કોઈ પ્રવાહી ટ્યુબમાંથી વહે છે ત્યારે પ્રવાહીના ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ હોય છે. આ ક્રમિક સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિને અવરોધતું એક બળ ઉદ્દભવે છે. જેને શ્યાનતા બળ કહે છે. ન્યુટન એ પહેલો વ્યક્તિ હતો જેણે પ્રવાહીમાં ઉદ્દભવતા શ્યાનતા બળ વિશે અભ્યાસ કર્યો. ન્યુટનના શ્યાનવહનના નિયમ પ્રમાણે પ્રવાહીના કોઈ સ્તર પર લાગત શ્યાનતા બળનું મુલ્ય નીચે મુજબ અપાય છે. bold F bold space bold equals bold space bold minus bold eta bold space bold A bold space bold times bold space bold dv over bold dx
જ્યાં A એ સ્તરનું ક્ષેત્રફળ, bold dv over bold dx એ વેગ પ્રચલન અને η એ પ્રવાહીનો શ્યાનતા ગુણાંક છે.
પ્રશ્ન: 
એક નદીની ઊંડાઈ 5m છે. તેની સપાટી પર પાણીનો વેગ 2 ms-1 છે. જો પાણીનો શ્યાનતા ગુણાંક 10-3 SI એકમ હોય, તો એકમ ક્ષેત્રફળ દીથ લગતું શ્યાનતા બળ કેટલું હોય ? 
 
  • 5 × 10-4 Nm-2

  • 4 × 10-4 Nm-2

  • 2 × 10-4 Nm-2

  • 10-4 Nm-2

B.

4 × 10-4 Nm-2

Advertisement
Advertisement
105.
ફકરો વાંચી જવાબ લખો : 
બધા પદાર્થો પોતાની સપાટી પરથી તેમના તાપમાન પ્રમાણે ઉષ્માઊર્જા ઉત્સર્જિત કરે છે. આ ઉષ્માઊર્જને વિકિરણ ઊર્જા અથવા ઉષ્મીય વિકિરણ કહે છે. સૂર્ય તરફથી આપણને મળતી ઉષ્મા એક પ્રક્રિયા દ્વારા મળે છે. જેમાં વહન માટે વચ્ચેના માધ્યમની જરૂર પડતી નથી, જે ઉષ્મીય વહન અને ઉષ્મીય પ્રસરણ કરતા વિપરિત છે. વિકિરણ ઊર્જા અવકાશમાં વિદ્યુતચુંબકિય તરંગો તરીકે વહન કરે છે. જે વિદ્યુતચુંબકિય વર્ણપટમાં પારરક્ત વિભાગમાં આવે છે. ઉષ્મીય વિકિરણ શુન્યાવકાશમાં પ્રકાશની ગતિથી વહન કરે છે. ઊષ્મીય વિકિરણ, પ્રકાશની જેમ પરાવર્તન અને વક્રિભવનના નિયમો અનુસરે છે. તે પ્રકાશની જેમ વ્યતિકરન, વિવર્તન અને ધ્રુવિભવનની ઘટનાઓ દર્શાવે છે. 

ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ એ સમાન તાપમાને સંદર્ભ પદાર્થ માંથી ઉત્સર્જિત વિકિરણ તરીકે દર્શાવાય છે. કાળો પદાર્થ ઉષ્મા શોષે છે અને બધી તરંગલંબાઈના વિકિરણો ઉત્સર્જે છે. કાળા પદાર્થની સપાટીમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉત્સર્જાતી કુલ ઊર્જા
W = σTજ્યાં, T એ પદાર્થનું નિરપેક્ષ તાપમાન છે અને σ એ સ્ટિફન બોલ્ટઝમેનનો અચળાંક છે.
જો પદાર્થ સંપૂર્ણ કાળો પદાર્થ ના હોય, તો
જ્યાં e એ પદાર્થની ઉત્સર્જકતા છે.

પ્રશ્ન:
ઉષ્મીય વિકિરણ વિદ્યુતચુંબકિય વર્ણપટના કયા વિભાગમાં આવે છે ? 

  • દેશ્ય પ્રકાશ 

  • અલ્ટ્રાવાયોલેટ 

  • માઇક્રોવેવ 

  • ઇન્ક્રારેડ 

106.
ફકરો વાંચી જવાબ લખો : 
બધા પદાર્થો પોતાની સપાટી પરથી તેમના તાપમાન પ્રમાણે ઉષ્માઊર્જા ઉત્સર્જિત કરે છે. આ ઉષ્માઊર્જને વિકિરણ ઊર્જા અથવા ઉષ્મીય વિકિરણ કહે છે. સૂર્ય તરફથી આપણને મળતી ઉષ્મા એક પ્રક્રિયા દ્વારા મળે છે. જેમાં વહન માટે વચ્ચેના માધ્યમની જરૂર પડતી નથી, જે ઉષ્મીય વહન અને ઉષ્મીય પ્રસરણ કરતા વિપરિત છે. વિકિરણ ઊર્જા અવકાશમાં વિદ્યુતચુંબકિય તરંગો તરીકે વહન કરે છે. જે વિદ્યુતચુંબકિય વર્ણપટમાં પારરક્ત વિભાગમાં આવે છે. ઉષ્મીય વિકિરણ શુન્યાવકાશમાં પ્રકાશની ગતિથી વહન કરે છે. ઊષ્મીય વિકિરણ, પ્રકાશની જેમ પરાવર્તન અને વક્રિભવનના નિયમો અનુસરે છે. તે પ્રકાશની જેમ વ્યતિકરન, વિવર્તન અને ધ્રુવિભવનની ઘટનાઓ દર્શાવે છે. 

ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ એ સમાન તાપમાને સંદર્ભ પદાર્થ માંથી ઉત્સર્જિત વિકિરણ તરીકે દર્શાવાય છે. કાળો પદાર્થ ઉષ્મા શોષે છે અને બધી તરંગલંબાઈના વિકિરણો ઉત્સર્જે છે. કાળા પદાર્થની સપાટીમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉત્સર્જાતી કુલ ઊર્જા
W = σTજ્યાં, T એ પદાર્થનું નિરપેક્ષ તાપમાન છે અને σ એ સ્ટિફન બોલ્ટઝમેનનો અચળાંક છે.
જો પદાર્થ સંપૂર્ણ કાળો પદાર્થ ના હોય, તો
જ્યાં e એ પદાર્થની ઉત્સર્જકતા છે.

પ્રશ્ન:
સ્ટિફન બોલ્ટાઝમૅનના અચળાંકનો એકમ શું છે ?

  • Wm-2K-4

  • Jm-2K-4

  • Wm-1K-4

  • Js-1K-4

107.

સ્ટિફન બોલ્ટાઝમૅનના નિયમ પરથી, અચળાંક σ ના પરિમાણ...... 

  • M1L1T-3K-4

  • M1L-1T-2K-4

  • M-1L0T-3K-4

  • આપેલ પૈકી એક પણ નહી 

108.
ફકરો વાંચી જવાબ લખો : 
A જેટલા મોટા આડછેદના ક્ષેત્રફળવાળું એક નળાકાર પાત્ર સમક્ષિતિજ સપાટી પર રાખેલું છે. આ પાત્રમાં, એકબીજામાં ભળી જાય તેવા બે આશ્યાન પ્રવાહિઓ ભરવામાં આવ્યા છે. તેમની ઘનતા અનુક્રમે 0.6 g cm-3 અને 1.2 gcm-3 છે. વળી, પાત્રમાં આ પ્રવાહી સ્તંભોની ઊંચાઈ 50 cm છે. પાત્રની શિરોલંબ દિવલ પર એક નાનકડું છિદ્ર પાડવામાં આવ્યું છે. છિદ્રની પાત્રના તળિયેથી ઊંચાઈ 25 cm અને છિદ્રના આડછેદનું ક્ષેત્રફળ (a <<A) છે.

પ્રશ્ન:
પ્રારંભમાં પ્રવાહીની સમક્ષિતિજ અવધિ x = .......... 
 
  • 50 cm

  • 35.35 cm

  • 70.71 cm

  • 100 cm

Advertisement
109.
ફકરો વાંચી જવાબ લખો : 
એક નળાકાર ટાંકી ઉપરથી ખુલ્લી છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ a1 છે. તેમા h ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. ટાંકીના તળિયે a2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું છિદ્ર છે. અહીં a1 = 3a2 
પ્રશ્ન:
ટાંકીમાંથી પડતા પાણીનો પ્રારંભિક વેગ .......
  • square root of gh
  • 1 half square root of gh
  • square root of 2 space gh end root
  • square root of fraction numerator g h over denominator 2 end fraction end root

110.
ફકરો વાંચી જવાબ લખો : 
A જેટલા મોટા આડછેદના ક્ષેત્રફળવાળું એક નળાકાર પાત્ર સમક્ષિતિજ સપાટી પર રાખેલું છે. આ પાત્રમાં, એકબીજામાં ભળી જાય તેવા બે આશ્યાન પ્રવાહિઓ ભરવામાં આવ્યા છે. તેમની ઘનતા અનુક્રમે 0.6 g cm-3 અને 1.2 gcm-3 છે. વળી, પાત્રમાં આ પ્રવાહી સ્તંભોની ઊંચાઈ 50 cm છે. પાત્રની શિરોલંબ દિવલ પર એક નાનકડું છિદ્ર પાડવામાં આવ્યું છે. છિદ્રની પાત્રના તળિયેથી ઊંચાઈ 25 cm અને છિદ્રના આડછેદનું ક્ષેત્રફળ (a <<A) છે.

પ્રશ્ન:
છિદ્રમાંથી એકમ સમયમાં બહાર આવતા પ્રવાહીન કદની પ્રારંભિક ઝડપ ............... 
 
  • 88.4 cm s-1

  • 62.60 cm s-1

  • 31.30 cm s-

  • 44.27 cm s-1

Advertisement

Switch