5 kg દળ અને 0.4 m ત્રિજ્યા ધરાવતી એક તકતી તેની અક્ષને અનુલક્ષીને 30 rpm થી ભ્રમણ કરે છે. 6s માં તેના કોણીય વેગમાનમાં 20 % વધારો કરવા માટે જરૂરી ટૉર્ક .........Nm. from Physics ચાકગતિ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ચાકગતિ

Multiple Choice Questions

41.
1 m લંબાઇ ધરાવતા ચોરસનાં શિરોબિંદુઓ A, B, C અને D પર અનુક્રમે 3, 5, 6 અને 2 kg ના પદાર્થો મૂકેલા છે, તો ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા..... 


  • 4 kg m-1

  • 6 kg m2

  • 16 kg m2

  • 8 kg m2


42.
M દળની અર્ધવર્તુળાકાર રિંગની ત્રિજ્યા R છે. તેના સમતલને લંબ અને મુળ રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... . 
  • MR2

  • MR squared over 4
  • MR squared over 2
  • એક પણ નહી.


43.
નિયમિત ઘનતા વિતરણવાળી R ત્રિજ્યા અને M દળની એક તકતીનો છઠ્ઠો ભાગ કાપીને બનતા ટુકડાની તેના સમતલને લંબ અને મૂળ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જદત્વની ચાકમાત્રા......
  • 3 MR2

  • 1 over 12 space MR squared
  • 1 fourth space MR squared
  • 1 over 6 space MR squared

44. એક પદાર્થને 1500 J ઊર્જા આપતાં તેની કોણીય ઝડપ 1000 rpm થી વધીને 2500 rpm થાય છે, તો પદાર્થની જડત્વની ચાકમાત્રા ....... kg m2
  • 52

  • 0.026

  • 0.52

  • 0.052


Advertisement
Advertisement
45.
5 kg દળ અને 0.4 m ત્રિજ્યા ધરાવતી એક તકતી તેની અક્ષને અનુલક્ષીને 30 rpm થી ભ્રમણ કરે છે. 6s માં તેના કોણીય વેગમાનમાં 20 % વધારો કરવા માટે જરૂરી ટૉર્ક .........Nm.
  • 2.6 space straight pi
  • 0.016 space straight pi
  • 0.16 space straight pi
  • 1.6 space space straight pi

C.

0.16 space straight pi

Advertisement
46.
જેની અંદરની અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે a અને b છે. તેવા પોલા નળાકારનીએ તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......... (દ્વવ્યની ઘનતા straight rho અને નળાકારની લંબાઇ L છે.)
  • 2 πLρ space left parenthesis straight a squared space plus space straight b squared right parenthesis
  • 2 πLρ space open parentheses fraction numerator straight a to the power of 4 space plus space straight b to the power of 4 over denominator 4 end fraction close parentheses
  • 2 πLρ space open parentheses fraction numerator straight b to the power of 4 space minus space straight a to the power of 4 over denominator 4 end fraction close parentheses
  • 2 πLρ space open parentheses fraction numerator straight b to the power of 4 space minus space straight a to the power of 4 over denominator 2 end fraction close parentheses

47. l લંબાઇ અને bold lambda નિયમિત રેખીય ઘનતાવાળા તારનું વર્તુળ બનાવેલ છે, તો તેના સમતલને સમાંતર અને તેના સ્પર્શકરૂપે રહેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... .
  • fraction numerator λl cubed over denominator 8 straight pi squared end fraction
  • fraction numerator 3 λl cubed over denominator 8 straight pi squared end fraction
  • fraction numerator 3 λl squared over denominator 8 straight pi squared end fraction
  • 8 over 3 λl cubed over straight pi squared

48.
એક કણ (10, 10) cm યામ ધરાવતા બિંદુથી y-અક્ષને સમાંતર ઋણ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે, તો ઊગમબિંદુની સાપેક્ષે તેનું કોણીય વેગમાન.... 
  • શૂન્ય

  • વધતું જાય 

  • અચળ

  • પહેલા ઘટે પછી વધે


Advertisement
49.
બે તકતી તેમના સમતલને લંબ અને તેમના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તે પૈકી મોટી તકતીનું દળ 2 kg,  ત્રિજ્યા 0.2 m અને કોણીય ઝડપ 50 rad s-1 છે. જ્યારે નાની તકતીનું દળ 4 kg ત્રિજ્યા 0.15 m અને કોણીય ઝડપ 250 rads-1 છે. હવે હો નાની તકતીને મોટી તકતીના સંપર્કમાં લાવવામાં આવે કે જેથી બંનેની અક્ષો સંપાત થાય, તો આ બે તકતીથી બનતા તત્રની કોણીય ઝડપ ....... rads-1.
  • 105

  • 153

  • 140

  • 200


50.
એક તકતીનું દળ 10 kg અને ત્રિજ્યા 0.2 m છે તે તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 200 rpm કોણીય ઝડપથી ગતિ કરે છે. જો તેને 15 s માં સ્થિર કરવી હોય, તો તેના પરિઘ પર....
  • 0.2 space straight pi space straight N
  • 0.44 space straight pi space straight N
  • 0.4 space straight pi space straight N
  • 0.5 space straight pi space straight N

Advertisement

Switch