એક 4l લંબાઇ અને m દળવાળા નિયમિત ઘનતાવાળા પાતળા તારને વાળીને લંબચોરસ ABCD બનાવેલ છે. અહીં AB એ  BC કરતાં 4 ગણી છે, તો AD માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ... from Physics ચાકગતિ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ચાકગતિ

Multiple Choice Questions

51.
ઊર્ધ્વ અક્ષને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરી શકે તેવી 1.5m ત્રિજ્યાની તકતીને જ.ચા. 150 kg mછે જે પ્રારંભમાં સ્થિર છે. તેની ધાર પર ઊભેલો 60 kgદળનો એક વ્યક્તિ ધાર પર 2 ms-2 ઝડપથી ચાલે તો તકતીની કોણીય ઝડપ ..........rad s-1.
  • 1

  • fraction numerator 1.2 over denominator straight pi end fraction
  • 1.2

  • 2 over straight pi

Advertisement
52.
એક 4l લંબાઇ અને m દળવાળા નિયમિત ઘનતાવાળા પાતળા તારને વાળીને લંબચોરસ ABCD બનાવેલ છે. અહીં AB એ  BC કરતાં 4 ગણી છે, તો AD માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...
  • 0.2 ml2

  • 0.4 ml2

  • 0.3 ml2

  • 0.5 ml2


C.

0.3 ml2


Advertisement
53.
R ત્રિજ્યા અને 4M દળ ધરાવતી એક તકતીમાંથી આકૃતિ મુજબ bold R over bold 4 ત્રિજ્યાવાળી તકતી કાપી લેતાં બાકી હતેલા ભાગની તેના સમતલને લંબ અને મુળ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......... .

  • 1.4 MR2

  • 1.23 MR2

  • 1.43 MR2

  • 2.43 MR2


54.
એક પોલો ગોળો સમક્ષિતિજ ખરબચડી સપાટી પર મૂકેલ છે. તેના પર સમક્ષિતિજ દિશામાં F બળ લગાડતાં તે સપાટી પરસ સરક્યા વિના બગડે છે. તો તેનો કોણીય પ્રવેગ ........ . 

  • fraction numerator 3 straight F over denominator MR end fraction
  • 3 over 5 straight F over MR
  • 6 over 5 space straight F over MR
  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
55.
l લંબાઇના અને m દળ ધરાવતા નિયમિત ઘનતાવાળા પાતળા સળિયાની આકૃતિમાં દર્શાવેલ અક્ષ pp' ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ........... . 


  • fraction numerator ml squared space sin squared space straight theta over denominator 12 end fraction
  • fraction numerator ml squared space cos squared space straight theta over denominator 12 end fraction
  • fraction numerator ml squared space sin squared space straight theta over denominator 8 end fraction
  • fraction numerator ml squared space cos squared space straight theta over denominator 8 end fraction

56. m દળ અને r ત્રિજ્યાના એક બૉલને તેના કેન્દ્રથી h ઉંચાઇએ જોરથી ફરટો મારતાં તે v0વેગ પ્રાપ્ત કરે છે, તો તેણે પ્રાપ્ત કરેલ કોણીય ઝડપ ........ open parentheses bold hv to the power of bold 0 over bold r to the power of bold 2 close parentheses


  • 4 over 5
  • 5 over 2
  • 2 over 5
  • 5 over 4

57.
m દળ અને l લંબાઇના ચાર પાતળા સળિયાની મદદથી એક ચોરસ બનાવેલ છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા....... . 
  • 2 over 3 ml squared
  • 1 over 6 ml squared
  • 2 over 4 m l squared
  • 4 over 3 m l squared

58.
m દળ અને 1 લંબાઇના એક નિયમિત ઘનતાવાળા એક સળિયાને અતન્ય એવી બે દોરી વડે લટકાવેલ છે. જો એક દોરી કાપી દેવામાં આવે, તો તે સમયે બીજી દોરીમાં તણાવ બળ ...... . 


  • 2 mg

  •  mg

  • mg over 2
  • mg over 4

Advertisement
59.
એક ધાતુનો નક્કર ગોળો તેના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. જો તેના કદમાં અચાનક 6 % વધારો થાય, તો તેની કોણીય ઝડપમાં ફેરફાર ..... 
  • -4%

  • +4%

  • +2%

  • -2%


60.

સમાન ઘનતાવાળી એક ત્રિકોણી પ્લેટની AB, BC અને CA બાજુઓમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે I2, I2 અને I3 હોય તો....... .

  • I2 < I1

  • I1 + I2 = I3

  • I2 > I1

  • I3 મહત્તમ હોય. 


Advertisement

Switch