Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ચાકગતિ

Multiple Choice Questions

71.
નિયમિત ઘનતાવાળી એક તકતીની ત્રિજ્યા R અને દળ M છે. તે xy સમતલમાં એવી રીતે મૂકેલ છે કે જેથી તેનું કેન્દ્ર ઊગમબિંદુ પર સંપાત થાય. તો (2R, O) બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા એ (y, O) બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા જેટલી હોય તો .y = .......


  • fraction numerator square root of 15 over denominator 2 end fraction R
  • fraction numerator square root of 17 over denominator 2 end fraction R
  • fraction numerator square root of 17 over denominator 4 end fraction space R
  • square root of 17 over 2 end root space R

72. એક ઘર્ષણરહિત ઢાળ પરથી એક નક્કર ગબડે છે. જો ઢાળનો સમક્ષિતિજ સાથેનો ખૂણો θ તથા પદાર્થ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક straight mu હોય તો....... 
  • ઘર્ષણ બળ straight mu space mg space cos space straight theta

  • ઘર્ષણબળ રેખીય ગતિનો વિરોધ કરશે તથા ચાકગતિને મદદરૂપે થશે.

  • ઘર્ષણબળ એ અવરોધક બળ બનશે.

  • ઘટતાં ઘર્ષણબળ વધશે.


Advertisement
73. M દળ અને R ત્રિજ્યા ધરાવતી એક રિંગ bold omega કોણીય ઝડપથી સમક્ષિતિજ સમતલ પર ગબડે છે, તો બિંદુ A ની સાપેક્ષે તેનું કોણીય વેગમાન ...... 
  • 3 over 2 MR squared straight omega
  • 1 half MR squared straight omega
  • 2 MR squared straight omega
  • MR squared straight omega

C.

2 MR squared straight omega

Advertisement
74.
એક અવગણ્ય દળવાળા સળિયાના બે છેડે ચોંટાડેલ બે ગોળાનાં દળ 2 kg અને 3kg છે. સળિયાની લંબાઇ 2m છે. સળિયાને તેની લંબાઇને લંબ અક્ષને અનુલક્ષીને નિયમિત કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. અક્ષ કયાં લેવી જોઈએ કે જેથી ભ્રમણ માટે લઘુત્તમ કાર્ય કરવું પડે ?
  • 2 kg થી 1.2 m દુર 

  • 3 kg થી 1.2 m દુર

  • 2 kg થી 0.8 m દુર

  • 3 kg થી 0.6 m દુર


Advertisement
75.
એક રિંગનું દળ M અને ત્રિજ્ય R છે. તે તેની અક્ષને અનુલક્ષીને નિયમિત કોણીય ઝડપ bold omega થી ગતિ કરે છે. જો તેનાં વ્યાસાંત બિંદુઓ પર bold m over bold 2 દળના બે કણ મૂકી દેવામાં આવે તો રિંગની કોણીય ઝડપ ...... . 
  • fraction numerator straight M space plus space straight m over denominator straight M end fraction space omega
  • fraction numerator straight M space over denominator straight M space plus space straight m end fraction space omega
  • fraction numerator straight M space minus space straight m over denominator straight M end fraction space omega
  • fraction numerator 2 straight M over denominator 2 straight M space plus space straight m end fraction space omega

76.
l લંબાઇ અને m દળ ધરાવતો એક સમઘન બ્લૉક ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર v વેગથી ગતિ કરે છે. P બિંદુ પાસે ઉપસેલા ભાગને અથડાતાં તે બદડે છે, તો અથડાયા બાદ બ્લૉકની કોણીય ઝડપ .......

  • 3 over 4 space l over v
  • 3 over 2 space v over l
  • 3 over 4 space v over l
  • આપેલ બધા જ 


77.
M દળ અને R ત્રિજ્યાનો એક પોલો ગોળો સમક્ષિતિજ સપાટી પર v વેગથી સરક્યા બગડે છે. જો તે સપાટી, આગળ જતાં કાટખુણે વાળેલી હોય, તો પદાર્થ વધુમાં વધુ કેટલી ઉંચાઇ સુધી ચઢશે ?
  • 7 over 10 space v squared over g space
  • 5 over 6 space v squared over g
  • 6 over 5 space v squared over g
  • 10 over 7 space v squared over g

78. નક્કર ગોળો, પોલો ગોળો અને રિંગ h ઊંચાઇના ઘર્ષણરહિત ઢાળ પરથી મુક્ત કરતાં ઢાળના તળિયે કોણ વહેલું પહોંચશે ?
  • પોલો ગોળો 

  • રીંગ 

  • નક્કર ગોળો 

  • બધા એક સાથે 


Advertisement
79. એક પદાર્થ આપેલ ઢાળ પર વધુમાં વધુ fraction numerator 3 straight v squared over denominator 4 space straight g end fraction ઉંચાઇ સુધી પહોંચી શકે છે, તો તે પદાર્થ કયો હશે ? તેનો પ્રારંભિક વેગ v લો.
  • રિંગ

  • પોલો ગોળો 

  • પોલો નળાકાર

  • તકતી 


80.
આકૃતિમાં દર્શાવેલ ચોરસ પ્લેટના સમતલમાંથી પસાર થતી અક્ષો 1, 2, 3 અને 4 ને અનુલક્ષીને પ્લેટની જડત્વની ચાકમાત્રા અનુક્રમે I1, I2, Iઅને I4 છે, તો પ્લેટના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ઉપરનાંથી કઈ નથી ?

  • I1 + I3

  • I2 + I4

  • I1 + I2

  • આપેલ બધા જ 


Advertisement

Switch