Important Questions of થર્મોડાયનેમિક્સ for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

Advertisement
1.
એક વાયુ થરમૉમિટર એ તાપમન માપવા માટે વાપરેલ છે. તેને પાણીમાં ડૂબડવમાં આવે છે, ત્યારે તેના ટ્રિપલ બિદુંનું તાપમાન 273.16 K છે ત્યારે તે 3 × 104 Nm-2  દબાણ દર્શાવે છે. જો આ વાયુ-થરમૉમિટરને બીજા કોઈ પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તે 3.5 × 104 Nm-2 દબાણ દર્શાવે છે, તો તેનું નવું તાપમાન .........
  • 54.6° C

  • 45.6 K

  • 45.6° C

  • 54.6K


2.
1 kg દળવાળા તાંબાના એક ગોળાને 500° C ગરમ કરવામાં આવે છે તેને  ત્યારબાદ તેને 0°C તાપમાનવાળા એક મોટા બરફના ટુકડા પર મૂકવામાં આવે છે, તો કેટલા કિલોગ્રામ બરફ પીગળશે ? 
[તાંબાની વિશિષ્ટ ઉષ્મા S = 400 Jkg-1°C-1, પાણીની ગલનગુપ્ત ઉષ્મા L' = 3.5 × 105 Jkg-1
  • 57 kg

  • 570 gm

  • 0.57 kg

  • 5.7 kg


3.
તાંબા અને પિત્તળની બે સમાન પટ્ટીઓ છે. જો αB > αC તો બંને તાપમાન ∆T જેટલું વધારવામાં આવે તો ......... તાપમાનના વધારાથી બંને પટ્ટીઓ R ત્રિજ્યાવાળી વર્તુળાકાર ચાપ બનાવે છે. 
  • straight d space left parenthesis straight alpha subscript straight B minus straight alpha subscript straight C right parenthesis space increment straight T
  • fraction numerator straight d squared over denominator left parenthesis straight alpha subscript straight B minus straight alpha subscript straight C right parenthesis space increment straight T end fraction
  • fraction numerator straight d over denominator left parenthesis straight alpha subscript straight B minus straight alpha subscript straight C right parenthesis space increment straight T end fraction
  • fraction numerator left parenthesis straight alpha subscript straight B minus straight alpha subscript straight C right parenthesis space increment straight T over denominator straight d squared end fraction

4.
-20° C તાપમાનવાળા બરફનું દળ 1200 gm છે. તેને સંપોર્ણપણે પીગાળવા માટે 100° C તાપમાનવાળી કેટલા ગ્રામ વરાળની જરૂર પડશે ?

જ્યાં બરફની વિશિષ્ટ ઉષ્મા S = 0.5 cal gm-1.°C-1
      પાણીને વિશિષ્ટ ઉષ્મા S = 1 cal gm-1.°C-1 
      બરફની ગુપ્ત ઉષ્મા L' = 80 cal gm-1 
      વરળની ઉત્કલન ગુપ્ત ઉષ્મા L' = 540 cal gm-1

  • 1.875 kg

  • 1.857 kg

  • 18.75 gm

  • 18.57 kg


Advertisement
5. 100 gm પાણીનું તાપમાન વરાળ ઉમેરતા 24°C થી 90°C થાય છે, તો પાણીમાં કેટલા ગ્રામ વરાળ ઉમેરવી પડે ? 
  • 21 gm

  • 100 gm

  • 12 gm

  • 25 gm


6.
તાપમાનનો એક સ્કેલ "A" છે. જે પાણીના ગલનબિંદુને -160° A અને ઉત્કલનબિંદુને -50°A દર્શાવે છે, તો આ સ્કેલ 340 K તાપમાને .......... તરીકે દર્શાવશે. 
  • +86.3°A

  • -86.3° A

  • -86.3° K

  • -86.3° C


7.
ધાતુના એક ગોળાનું તાપમાન 60° C કરતાં તેના ઘનફળમાં 0.12 ટકાનો વધારો થાય છે. અ ધતુનો રેખીય પ્રસરણાંક (α) ......... થાય. 
  • 66.6 × 10-6 °C-1

  • 6.66 × 10-6 °C-1

  • 5.56 × 10-6 °C-1

  • 55.6 × 10-6 °C-1


8. પાણીના ટ્રિપલ બિંદુના યામ ........ છે.
  • 5.58 mm-Hg, 0 K

  • 4.58 mm-Hg, 273.16 K

  • 4.58 mm-Hg,273.16 K

  • 4.58 m-Hg, 273.16 K


Advertisement
9. ટ્રિપલ બિંદુ આગળના દબાણ અને તાપમાનનાં મૂલ્યો માટે પદાર્થના દ્રવ્યનાં ....... સ્વરૂપો સહાસ્તિત્વમાં અને સંતુલનમાં હોય છે.
  • ઘન અને પ્રવાહી

  • વાયુ અને પ્રવાહી 

  • પ્રવાહી અને વાયુ 

  • ત્રણેય


10.
જો એક થરમૉમિટર પાણીના ગલનબિંદુનું તાપમાન 20° C અને ઉત્કલનબિંદુ તાપમાન 150° C દર્શાવતું હોય, તો 50° C તાપમાને તેના સ્કેલ પર કેટલા °C દર્શાવશે ? 
  • 85° C

  • -85 C

  • -58° C

  • 58° C


Advertisement

Switch