11.પાણીના ટ્રીપલ બિંદુના તાપમનને માપક્રમમાં માપતા ......... °C તાપમાન મળે છે.
0.01
100
0
-273.16
Advertisement
12.10° C તાપમનનો તફાવત ........... તાપમાનના તફાવત જેટલો હોય છે.
20° F
50° F
40° F
10° F
B.
50° F
Advertisement
13.વાતવરણના દબાણે શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે તાપમાન ............. K લેવામાં આવે છે.
273.15
100
273.16
3.73.15
14.નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય ફેરનહિટ માપક્રમમાં............ °F હોય છે.
-273.15
-459.67
0
-356.67
Advertisement
15.
-5° C તાપમાનવાળા બરફને ધીમે-ધીમે ઉષ્મા આપીને 100° C તાપમાનવાળી વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. આ પ્રક્રિયા દર્શાવતો ગ્રાફ નીચેનામાંથી કયો હશે ?
16.
S વિશિષ્ટ ઉષ્મા ધરાવતા R ત્રિજ્યાના ધાતુના ગોળાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને f પરિભ્રમણ/સેકન્ડની કોણીય ઝડપે ચાકગતિ કરાવવામાં આવે છે. હવે અચાનક તેની ગતિ રોકતા તેની 50% ઊર્જા તપમાન વધારવામાં વપરાય, તો ગોળાના તાપમાનમાં થતો વધારો ........ સુત્ર વડે આપી શકાય.
17.ફેરનહિટ તાપમન (TF) અને સલ્સિયસ તાપમાન(TC) વચ્ચેનો સબંધ ............ છે.
18.100 ગ્રામ દળ ધરાવતા ઍલ્યુમિનિયમ ટુકડાની ઉષ્માક્ષમતા ............ (વિશિષ્ટ ઉષ્મા S = 0.2 calm-1C-1)
4.4 J °C
44 J °C-1
44 J °C
4.4 J °C
Advertisement
19.એક પદાર્થના તાપમાનમાં 20° C જેટલો ફેરફાર થતો હોય, તો કેલ્વિન માપક્રમમાં ફેરફાર ........... થાય.
293° F
-20° C
20 K
293 K
20.એક દર્દીના શરીરનું તાપમાન 40° C છે, તો ફેરહીટ માલક્રમ પર તેનું તાપમાન ........... કટલું થાય.