-5° C તાપમાનવાળા બરફને ધીમે-ધીમે ઉષ્મા આપીને 100° C તાપમાનવાળી વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. આ પ્રક્રિયા દર્શાવતો ગ્રાફ નીચેનામાંથી કયો હશે ?
from Physics થર્મોડાયનેમિક્સ
11.100 ગ્રામ દળ ધરાવતા ઍલ્યુમિનિયમ ટુકડાની ઉષ્માક્ષમતા ............ (વિશિષ્ટ ઉષ્મા S = 0.2 calm-1C-1)
4.4 J °C
44 J °C-1
44 J °C
4.4 J °C
12.વાતવરણના દબાણે શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે તાપમાન ............. K લેવામાં આવે છે.
273.15
100
273.16
3.73.15
13.પાણીના ટ્રીપલ બિંદુના તાપમનને માપક્રમમાં માપતા ......... °C તાપમાન મળે છે.
0.01
100
0
-273.16
14.એક દર્દીના શરીરનું તાપમાન 40° C છે, તો ફેરહીટ માલક્રમ પર તેનું તાપમાન ........... કટલું થાય.
102° F
101° F
104° F
100° F
Advertisement
15.એક પદાર્થના તાપમાનમાં 20° C જેટલો ફેરફાર થતો હોય, તો કેલ્વિન માપક્રમમાં ફેરફાર ........... થાય.
293° F
-20° C
20 K
293 K
16.ફેરનહિટ તાપમન (TF) અને સલ્સિયસ તાપમાન(TC) વચ્ચેનો સબંધ ............ છે.
17.
S વિશિષ્ટ ઉષ્મા ધરાવતા R ત્રિજ્યાના ધાતુના ગોળાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને f પરિભ્રમણ/સેકન્ડની કોણીય ઝડપે ચાકગતિ કરાવવામાં આવે છે. હવે અચાનક તેની ગતિ રોકતા તેની 50% ઊર્જા તપમાન વધારવામાં વપરાય, તો ગોળાના તાપમાનમાં થતો વધારો ........ સુત્ર વડે આપી શકાય.
18.10° C તાપમનનો તફાવત ........... તાપમાનના તફાવત જેટલો હોય છે.
20° F
50° F
40° F
10° F
Advertisement
19.નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય ફેરનહિટ માપક્રમમાં............ °F હોય છે.
-273.15
-459.67
0
-356.67
Advertisement
20.
-5° C તાપમાનવાળા બરફને ધીમે-ધીમે ઉષ્મા આપીને 100° C તાપમાનવાળી વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. આ પ્રક્રિયા દર્શાવતો ગ્રાફ નીચેનામાંથી કયો હશે ?