22.આદર્શ વાયુની સમોષ્મી પ્રક્રિયા માટે .............. થાય.
Advertisement
23.તાપમનનાં કયા મૂલ્ય માટે °C અને °F માપક્રમનાં મૂલ્યો સરખા આવે ?
0
32
40
-40
D.
-40
Advertisement
24.પદાર્થના તપમાનમાં 1° C જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ............ કહે છે.
જળ તુલ્યાંક
એન્ટ્રોપી
વિશિષ્ટ ઉષ્મા
ઉષ્માધારિતા
Advertisement
25.
R1 અને R2 ત્રિજ્યાવાળા બે તાંબાનાં બે ગોળાઓના તાપમાનમાં 1K વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો ગુણોત્તર ............ થાય, જ્યાં R1 = 2R2
26.કયા તાપમાને પાણીએનો કદ-પ્રસરણાંક શૂન્ય થશે ?
15.5° C
100° C
0° C
4° C
27.કયા તાપમને પાણીની ઘનત મહત્તમ હોય છે ?
42° F
4° F
39.2° F
32° F
28.આદર્શ વાયુની સમતાપી પ્રક્રિયા માટે .............. થાય.
Advertisement
29.
100 g શુદ્વ પણીને 25° C થી 50° C તાપમનસુધી ગરમ કરવામાં આવે છે. જો પાણીના કદમાં થતો વધારો અવગણવામાં આવે, તો તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ............ થાય. (પાણીની વિશિષ્ટ ઉષ્મા = 4184 J kg-1 K-1)
1046.00 J
10460 J
10460 cal
1046.00 cal
30.એક થર્મોડાયનેમિક તંત્ર અવસ્થાઓ (i) P1, V થી 2P1, V (ii) P1, V1 થી P1, 2V1 માં જાય છે, તો આ બંને કિસ્સામાં થતું કાર્ય