પદાર્થના તપમાનમાં 1° C જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ............ કહે છે.  from Physics થર્મોડાયનેમિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

21. એક થર્મોડાયનેમિક તંત્ર અવસ્થાઓ (i) P1, V થી 2P1, V (ii) P1, V1 થી P1, 2Vમાં જાય છે, તો આ બંને કિસ્સામાં થતું કાર્ય
  • PV1, 0

  • PV1, P1V1

  • 0, PV1

  • 0, 0


22. તાપમનનાં કયા મૂલ્ય માટે °C અને °F માપક્રમનાં મૂલ્યો સરખા આવે ?
  • 0

  • 32

  • 40

  • -40


23. આદર્શ વાયુની સમોષ્મી પ્રક્રિયા માટે fraction numerator bold d bold space bold p over denominator bold p end fraction.............. થાય. 
  • negative space straight gamma squared space dv over straight v
  • square root of straight gamma space dv over straight v
  • negative straight gamma space dv over straight v
  • negative space dv over straight v

24.
R1 અને R2 ત્રિજ્યાવાળા બે તાંબાનાં બે ગોળાઓના તાપમાનમાં 1K વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો ગુણોત્તર ............ થાય, જ્યાં R1 = 2R2
  • 1 over 8
  • 8 over 1
  • 27 over 8
  • 8 over 27

Advertisement
25. રેખીય પ્રસરણાંકનો એકમ .............. છે. 
  • m °C

  • m/'°C

  • °C-1

  • °C


26.
100 g શુદ્વ પણીને 25° C થી 50° C તાપમનસુધી ગરમ કરવામાં આવે છે. જો પાણીના કદમાં થતો વધારો અવગણવામાં આવે, તો તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ............ થાય. (પાણીની વિશિષ્ટ ઉષ્મા = 4184 J kg-1 K-1)
  • 1046.00 J

  • 10460 J

  • 10460 cal

  • 1046.00 cal


27. કયા તાપમાને પાણીએનો કદ-પ્રસરણાંક શૂન્ય થશે ? 
  • 15.5° C

  • 100° C

  • 0° C

  • 4° C


28. કયા તાપમને પાણીની ઘનત મહત્તમ હોય છે ?
  • 42° F

  • 4° F

  • 39.2° F

  • 32° F


Advertisement
Advertisement
29. પદાર્થના તપમાનમાં 1° C જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ............ કહે છે. 
  • જળ તુલ્યાંક 

  • એન્ટ્રોપી

  • વિશિષ્ટ ઉષ્મા

  • ઉષ્માધારિતા

D.

ઉષ્માધારિતા

Advertisement
30. આદર્શ વાયુની સમતાપી પ્રક્રિયા માટે fraction numerator bold d bold space bold p over denominator bold p end fraction .............. થાય.
  • negative straight gamma space fraction numerator straight d space straight v over denominator straight v end fraction
  • negative square root of straight gamma space fraction numerator straight d space straight v over denominator straight v end fraction
  • negative straight gamma squared space fraction numerator straight d space straight v over denominator straight v end fraction
  • negative space fraction numerator straight d space straight v over denominator straight v end fraction

Advertisement

Switch