જો કોઈ તંત્રને પ્રારંભિક અવસ્થા (i) થી અંતિમ અવસ્થા (f) iaf માર્ગે લઈ જવામાં આવે ત્યારે Q = 500 કૅલરી તથા W = 100  કૅલરી જોઈએ છે જ્યારે તંત્રને ibf માર્ગે લઈ જવામાં આવે ત્યારે Q = 2000 કૅલરી હોય, તો ibf માર્ગે W નું મુલ્ય ....... થાય.  from Physics થર્મોડાયનેમિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

51. ફેઝ-ડાયાગ્રામ આધારે જોડકા જડો :

  • a - P, b - S, c - Q, d - R

  • a - Q, b - P, c - S, d - R

  • a - S, b - R, c - P, d - Q

  • a - R, b - Q, c - P, d - S


52.
એક થર્મોડાયેમિક પ્રક્રિયમાં  વાયુનું દબાણ બદલતા તે 200 J ઉષ્માનું ઉત્સર્જન કરે છે અને તેના પર 100 J જેટલુ કાર્ય કરવામાં આવે છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઉર્જા 10 J હોય, તો અંતિમ આંતરિક ઊર્જ .......... થાય. 
  • 290 J

  • -290 J

  • -90 J

  • 90 J


53. એક તંત્ર પર 420 J કાર્ય થાય છે, તો તેની અંતરિક ઊર્જામાં થતો ફેરફાર ............... થાય છે. 
  • -100

  • +100

  • 420

  • -420


54.
આદર્શ વયુની અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા bold 7 over bold 2 bold italic R છે, તો તેની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર ........... થશે.
  • 9 over 7
  • 5 over 7
  • 7 over 5
  • 7 over 9

Advertisement
55.
હાઈડ્રોજન વયુની Cp = 3400 cal kg-1°C-1 અને Cv = 2400 cal kg-1°C-1 છે. જો 10 kg હાઈડ્રોજન વાયુ અચળ દબાણે તાપમાન 30° થી °40 C કરવા માટે થતું કાર્ય ........... થાય.
  • 10 cal

  • 100000 cal

  • 100 cal

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
56.
જો કોઈ તંત્રને પ્રારંભિક અવસ્થા (i) થી અંતિમ અવસ્થા (f) iaf માર્ગે લઈ જવામાં આવે ત્યારે Q = 500 કૅલરી તથા W = 100  કૅલરી જોઈએ છે જ્યારે તંત્રને ibf માર્ગે લઈ જવામાં આવે ત્યારે Q = 2000 કૅલરી હોય, તો ibf માર્ગે W નું મુલ્ય ....... થાય. 


  • 1400 cal

  • 1500 cal

  • 1600 cal

  • 1900 cal


C.

1600 cal


Advertisement
57.
એક થર્મોનિકડાયનેમિક પ્રક્રિયા દરમિયાન 100 J કાર્ય કરતા તે 1000 J ઉષ્મા ગુમાવે છે. આથી તેની આંતરીક ઊર્જામાં ....... જેટલો ફેરફાર થશે. 
  • -1100 J

  • -900 J

  • +900 J

  • +1100 J


58.
સમોષ્મી પ્રક્રિયા દરમિયાન દબાણ અને કદ વચ્ચેનો સબંધ straight P cubed space proportional to space 1 over straight V to the power of 4 મુજબ બદલાય છે. તો તેની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર .......... થાય.
  • 1.80

  • 1.67

  • 1.42

  • 1.33


Advertisement
59.
5.6 Litre હિલિયમ વાયુનું STP એ સમોષ્મી સંકોચન કરતા તેનું કદ 0.7 Litre થાય છે. જો પ્રારંભિક તપમાન T1 ગુણોત્તર ...........થશે. 
  • 8 over 9 RT subscript 1
  • 9 over 8 RT subscript 1
  • 9 over 2 RT subscript 1
  • 3 over 2 RT subscript 1

60.
1 વાતવરણ દબાણે 100 m3 વાયુનું સમોષ્મી રીતે 27° C થી 627° C તાપમાન કરવામાં આવે, તો તેનું અંતિમ દબાણ ........... થાય. (bold gamma bold space bold equals bold space bold 1 bold. bold 5લો)
  • 2.7 atm

  • 270 atm

  • 27 atm

  • 2700 atm


Advertisement

Switch