સમોષ્મી પ્રક્રિયા દરમિયાન દબાણ અને કદ વચ્ચેનો સબંધ  મુજબ બદલાય છે. તો તેની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર .......... થાય. from Physics થર્મોડાયનેમિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

51.
1 વાતવરણ દબાણે 100 m3 વાયુનું સમોષ્મી રીતે 27° C થી 627° C તાપમાન કરવામાં આવે, તો તેનું અંતિમ દબાણ ........... થાય. (bold gamma bold space bold equals bold space bold 1 bold. bold 5લો)
  • 2.7 atm

  • 270 atm

  • 27 atm

  • 2700 atm


52. એક તંત્ર પર 420 J કાર્ય થાય છે, તો તેની અંતરિક ઊર્જામાં થતો ફેરફાર ............... થાય છે. 
  • -100

  • +100

  • 420

  • -420


53.
એક થર્મોનિકડાયનેમિક પ્રક્રિયા દરમિયાન 100 J કાર્ય કરતા તે 1000 J ઉષ્મા ગુમાવે છે. આથી તેની આંતરીક ઊર્જામાં ....... જેટલો ફેરફાર થશે. 
  • -1100 J

  • -900 J

  • +900 J

  • +1100 J


54.
હાઈડ્રોજન વયુની Cp = 3400 cal kg-1°C-1 અને Cv = 2400 cal kg-1°C-1 છે. જો 10 kg હાઈડ્રોજન વાયુ અચળ દબાણે તાપમાન 30° થી °40 C કરવા માટે થતું કાર્ય ........... થાય.
  • 10 cal

  • 100000 cal

  • 100 cal

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
Advertisement
55.
સમોષ્મી પ્રક્રિયા દરમિયાન દબાણ અને કદ વચ્ચેનો સબંધ straight P cubed space proportional to space 1 over straight V to the power of 4 મુજબ બદલાય છે. તો તેની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર .......... થાય.
  • 1.80

  • 1.67

  • 1.42

  • 1.33


D.

1.33


Advertisement
56.
આદર્શ વયુની અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા bold 7 over bold 2 bold italic R છે, તો તેની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર ........... થશે.
  • 9 over 7
  • 5 over 7
  • 7 over 5
  • 7 over 9

57.
5.6 Litre હિલિયમ વાયુનું STP એ સમોષ્મી સંકોચન કરતા તેનું કદ 0.7 Litre થાય છે. જો પ્રારંભિક તપમાન T1 ગુણોત્તર ...........થશે. 
  • 8 over 9 RT subscript 1
  • 9 over 8 RT subscript 1
  • 9 over 2 RT subscript 1
  • 3 over 2 RT subscript 1

58. ફેઝ-ડાયાગ્રામ આધારે જોડકા જડો :

  • a - P, b - S, c - Q, d - R

  • a - Q, b - P, c - S, d - R

  • a - S, b - R, c - P, d - Q

  • a - R, b - Q, c - P, d - S


Advertisement
59.
જો કોઈ તંત્રને પ્રારંભિક અવસ્થા (i) થી અંતિમ અવસ્થા (f) iaf માર્ગે લઈ જવામાં આવે ત્યારે Q = 500 કૅલરી તથા W = 100  કૅલરી જોઈએ છે જ્યારે તંત્રને ibf માર્ગે લઈ જવામાં આવે ત્યારે Q = 2000 કૅલરી હોય, તો ibf માર્ગે W નું મુલ્ય ....... થાય. 


  • 1400 cal

  • 1500 cal

  • 1600 cal

  • 1900 cal


60.
એક થર્મોડાયેમિક પ્રક્રિયમાં  વાયુનું દબાણ બદલતા તે 200 J ઉષ્માનું ઉત્સર્જન કરે છે અને તેના પર 100 J જેટલુ કાર્ય કરવામાં આવે છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઉર્જા 10 J હોય, તો અંતિમ આંતરિક ઊર્જ .......... થાય. 
  • 290 J

  • -290 J

  • -90 J

  • 90 J


Advertisement

Switch