1 કિલો મોલ વયુ પર સમોષ્મી સંકોચન દરમિયાન થતું કાર્ય 146 KJ છે. આ દરમિયાન તેનું તાપમાન 7° C વધે છે, તો આ વાયુ ........... હશે. (R = 8.3 Jmol-1 K-1)  from Physics થર્મોડાયનેમિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

61. આકૃતિમાં દર્શાવેલ ચક્રિય પ્રક્રિયાના પ્રત્યેક ચક્રી દીઠ તંત્ર ......... એકમ જેટલી ચોખ્ખી ઉષ્માનું શોષણ કરે છે.

  • 10 straight piએકમ 

  • straight pi squared એકમ 
  • straight pi એકમ 
  • 100 space straight pi એકમ

Advertisement
62. 1 કિલો મોલ વયુ પર સમોષ્મી સંકોચન દરમિયાન થતું કાર્ય 146 KJ છે. આ દરમિયાન તેનું તાપમાન 7° C વધે છે, તો આ વાયુ ........... હશે. (R = 8.3 Jmol-1 K-1
  • દ્વિ-પરમાણ્વિક 

  • એક-પરમાણ્વિક 

  • ત્રિ-પરમાંણ્વિક

  • બહુ-પરમાણ્વિક  


A.

દ્વિ-પરમાણ્વિક 


Advertisement
63.
ગ્લિસરીનનો કદ-પ્રસરણાંક 49 × 10-5 °C-1 છે, તો તેના તાપમાનમાં 20° વધારો કરતા તેની ઘનતામાં પ્રતિશત ઘટાડો ......... થાય. 
  • 9.8 %

  • 0.98 %

  • 1 %

  • 10 %


64.
આકૃતિમાં આદર્શ વાયુ 1, 2 માટે રજુ કરેલ અલગ-અલગ પથ પર સ્થિતિ-A માંથી સ્થિતિ-B માં જાય છે. જો 1, 2 પથ માટે આંતરિક ઊર્જાના ફેરફાર અનુક્રમે bold left parenthesis bold increment bold U subscript bold int bold right parenthesis subscript bold 1 bold spaceઅને bold left parenthesis bold increment bold U subscript bold int bold right parenthesis subscript bold 2 હોય તો ..........

  • left parenthesis increment straight U subscript int right parenthesis subscript 1 space equals space left parenthesis increment straight U subscript int right parenthesis subscript 2
  • left parenthesis increment straight U subscript int right parenthesis subscript 1 space equals space 5 space left parenthesis increment straight U subscript int right parenthesis subscript 2
  • left parenthesis increment straight U subscript int right parenthesis subscript 1 space less than space left parenthesis increment straight U subscript int right parenthesis subscript 2
  • left parenthesis increment straight U subscript int right parenthesis subscript 1 space greater than space left parenthesis increment straight U subscript int right parenthesis subscript 2

Advertisement
65.
T1 K તાપમાને રહેલ 1 mole  આદર્શ વાયુ સમોષ્મી રીતે 6 R J કાર્ય કરે છે. જો આ વાયુ માટે bold gamma bold space bold equals bold space bold 5 over bold 3 હોય, તો વાયુનું અંતિમ તપમાન ............. થાય. 
  • (T1 - 8) K

  • (T1+ 8) K

  • (T1 + 4)K

  • (T1 - 4)K


66.
જો bold gamma વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે અને R સાર્વત્રિક વાયુ નિયતાંક છે. તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા Cv નું સમીકરણ ........... થાય. 
  • fraction numerator straight R over denominator straight gamma space minus space 1 end fraction
  • fraction numerator straight gamma space plus space 1 over denominator straight R end fraction
  • fraction numerator straight R over denominator straight gamma space plus space 1 end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


67.
એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના સમપ્રમાણમાં ચલે છે. આ વાયુ માટે bold gamma= ....... થાય.
  • 5 over 7
  • 5 over 3
  • 3 over 2
  • 7 over 5

68.
જો bold gamma એ વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે અને R સાર્વત્રિક વાયુ નિયતાંક છે, તો અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા CPનું સમીકરણ .......... થાય.
  • fraction numerator straight R over denominator straight gamma space plus space 1 end fraction
  • fraction numerator straight gamma space straight R over denominator straight gamma space plus space 1 end fraction
  • fraction numerator straight gamma space straight R over denominator straight gamma space minus space 1 end fraction
  • fraction numerator straight R over denominator straight gamma space minus space 1 end fraction

Advertisement
69.
10 મોલ આદર્શ વાયુનું 100 K અચળ તાપમને વિસ્તરણ કરતા તેનું કદ 10 Litre થી 20 Litre થાય છે, તો આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .......... થાય.
  • 57.63 J

  • 567.3 J

  • 5763 J

  • 5673 J


70.
પાણીની બાષ્પયન ગુપ્ત ઉષ્મા 2240 J છે. જો 1 ગ્રામ પાણીના બાષ્પીકરણ માટે 168 J ઊર્જાની જરૂર પડે છે, તો તેની આંતરિક ઊર્જામાં .......... વધારો થાય. 
  • 1904 J

  • 2240 J

  • 2408 J

  • 2072 J


Advertisement

Switch