એક ઉષ્મા-એન્જિન, ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી 50 kJ ઉષ્મા પ્રાપ્ત કરતું હોય અને તેની કાર્યક્ષમતા 30 % હોય તો, પરિસરને ........ ઉષ્મ આપશે.  from Physics થર્મોડાયનેમિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

81.
એક ઉષ્મા એન્જિન કાર્નોત ચક્રમાં 227° C અને 127° C તાપમાન વચ્ચે પ્રક્રિયા અનુભવે છે, તો તે ઉષ્માપ્રાપ્તિ સ્થનમાંથી 6 kJ ઉષ્મા શોધે છે, તો તે ........... ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરે છે.
  • 1.2 × 103 cal

  • 1.2 × 103 J

  • 1200 J

  • 1200 cal


Advertisement
82.
એક ઉષ્મા-એન્જિન, ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી 50 kJ ઉષ્મા પ્રાપ્ત કરતું હોય અને તેની કાર્યક્ષમતા 30 % હોય તો, પરિસરને ........ ઉષ્મ આપશે. 
  • 350 kJ

  • 35 J

  • 35 kJ

  • 350 J


C.

35 kJ


Advertisement
83.
એક કાર્નોટ એન્જિન 627° C તાપમાને રહેલ ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી 3×106 cal ઉષ્મા મેળવે છે અને 27° C તાપમાને રહેલ ઠારણ-વ્યવ્સ્થામાં તેમાંની કેટલીક ઉષ્મા પાછી આપે છે. તંત્ર દ્વારા થતું કાર્ય ......... થશે. 
  • 2 × 106 J

  • 8.4 × 106 J

  • 12 × 106 J

  • 8.4 × 106 cal


84.
એક ઉષ્માયંત્રની કાર્યક્ષમતા bold 1 over bold 6 છે. જ્યારે ઠારણ-વ્યવસ્થાનું તાપમાન 62° C જેટલું ઘટાડવામાં  આવે ત્યારે તેની કાર્યક્ષમતા બમણી થાય છે, તો ઉષ્મ પ્રાપ્તિસ્થનનું તાપમાન કેટલું થશે ? 
  • 52° C

  • 62° C

  • 99° C

  • 37° C


Advertisement
85.
એક રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક α = 5 છે. જે રેફ્રિજરેટરમાં દરેક ચક્ર દરમિયાન 8° 81 ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી 120 J જેટલી ઉષ્મા શોષતું હોય, તો દરેક ચક્ર દરમિયાન કેટલી ઉષ્મા ઊંચા તાપમાને રહેલા પરિસરમાં મુક્ત કરતું હશે ? 
  • 144 cal

  • 96 cal

  • 144 J

  • 96 J


86.
એક કાર્નોટ એંજિનની કાર્યક્ષમતા bold eta = 20 % છે, જે રેફ્રિજરેટરમાં ઉષ્માતંત્ર તરીકે કાર્ય કરે છે. જો તંત્ર પર 50 J કાર્ય થતું હોય, તો તે ઠારણ-વ્યવસ્થામાંથી કેટલી ઉષ્મા શોષે ?
  • 200 cal

  • 200 J

  • 100 J

  • 100 cal


87.
એક ઉષ્મા-અન્જિનની કાર્યક્ષમતા 30 % છે. જો દરેક ચક્ર દરમિયાન તેણે મેળવેલ ઉષ્મા અને ગુમાવેલ ઉષ્માનો તફાવત 60 J  હોય, તો ચક્ર દીઠ તેણે ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઉષ્મા ........... અને ઠારણ વ્યવસ્થામાં ગુમાવેલ ઉષ્મા .......... થાય.
  • 200 J, 63 J 

  • 150 J, 65 J

  • 200 J, 140 J

  • 100 J, 63 J


88.
એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 40 % છે અને ઠારણ-વ્યવસ્થાનું તાપમાન 400 k છે. જો ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખીને કાર્યક્ષમતા 80 % કરવી હોય, તો ઠારણ-વ્યવસ્થાનું તાપમાન ......... કરવું પડે. 
  • 532 K

  • 667 K

  • 133 K

  • 300 K


Advertisement
89.
જો ઉષ્મા-અન્જિન, ઉષ્મા પ્રાપ્તિસ્થનમાંથી 2 kJ ઉષ્મા મેળવતું હોય અને તે 1.5 kJ ઉષ્મા ઠારણ વયવસ્થામાં છોડી દેતું હોય તો તેની કાર્યક્ષમતા bold eta ........ થાય.
  • 2.5 %

  • 25 %

  • 5 %

  • 50 %


90.
300 K તાપમાને રહેલી ઠારણ-વ્યવસ્થાની કાર્યક્ષમતા 40 % છે. ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તપમાન કેટલું વધારવું જોઈએ કે જેથી તેની કાર્યક્ષમતામાં મૂલ કાર્યક્ષમતા કરતા 50 % વધારો થાય ? 
  • 250 K

  • 520 K

  • 200 K

  • 2500 K


Advertisement

Switch