ફકરા અધારીત જવાબ લખો :  વાયુના દબાણ અને કદ જ્યારે વાયુની ઉષ્મા અચળ રહે તેમ બદલાય તો આવી પ્રર્કિયા સમોષ્મી પ્રક્રિયા કહેવાય. આવી પ્રક્રિયા માટે PVγ અચળ છે. ફેરફારો એકાએક અને વાયુતંત્રની દીવાલો ઉષ્મીય અવાહક હોય છે. જેથી પરિસર અને ઉષ્મા વિનિમય થતો નથી. આવા ફેરફારો માટે ∆Q = 0 અને થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર ∆Q = ∆U + ∆W = 0  માટે ∆U = -∆Wપ્રશ્ન : સમોષ્મી પ્રર્કિયા દરમિયાન વાયુની વિશિષ્ટ ઉષ્મા .............. છે.  from Physics થર્મોડાયનેમિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

101. ફકરા અધારીત જવાબ લખો : 
1 મોલ Ar (આર્ગોન) વાયુ પર P → T ચક્રિય પ્રક્રિયા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ABCD માર્ગે કરવામાં આવે છે. 

પ્રશ્ન : 
Ar વાયુને B થી C સુધી આચળ તાપમાને (300 K) લઈ જતા કરવું પડતું કાર્ય. 
  • 172.9 J

  • 172900 J

  • 1729 J

  • 17.29 J

102. ફકરા અધારીત જવાબ લખો : 
1 મોલ(આર્ગોન) Ar વાયુ પર ABCA અનુસાર પ્રક્રિયા બજુમાં દર્શાવેલ આકૃતિ અનુસાર થાય છે :

પ્રશ્ન: 
સમતાપી પ્રક્રિયા CA દરમિયાન થતું કાર્ય 
  • 3200 J

  • 0 J

  • 1000 J

  • 2494 J

103.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખો :

વિધાન : પેપ્સી જેવા ઠંડા પીણાની બોટલ ખોલતાની સાથે થોડોક ધુમાડો તેની આસપાસ ઉદ્દભવે છે.
કારણ : નીચા તાપમાને કારણે વાયુનું સમોષ્મી પ્રસરણ થાય છે અને પાણીની વરાળનું ઠારણ થાય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

104.
ફકરા અધારીત જવાબ લખો : 
વાયુના દબાણ અને કદ જ્યારે વાયુની ઉષ્મા અચળ રહે તેમ બદલાય તો આવી પ્રર્કિયા સમોષ્મી પ્રક્રિયા કહેવાય. આવી પ્રક્રિયા માટે PVγ અચળ છે. ફેરફારો એકાએક અને વાયુતંત્રની દીવાલો ઉષ્મીય અવાહક હોય છે. જેથી પરિસર અને ઉષ્મા વિનિમય થતો નથી. આવા ફેરફારો માટે ∆Q = 0 અને થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર
∆Q = ∆U + ∆W = 0 
માટે ∆U = -∆W
પ્રશ્ન : 

વાયુપાત્રમાંના વાયુને એકએક સંકોચન કરવામાં આવે તો તાપમાન ............
  • ઘટશે

  • અચળ 

  • વધશે 

  • પરિસરના તાપમાન પર આધારિય હશે.

Advertisement
105. ફકરા અધારીત જવાબ લખો : 
1 મોલ(આર્ગોન) Ar વાયુ પર ABCA અનુસાર પ્રક્રિયા બજુમાં દર્શાવેલ આકૃતિ અનુસાર થાય છે :

પ્રશ્ન: 
સમતાપી પ્રક્રિયા BC દરમિયાન થતું કાર્ય 
  • 4611 J

  • 3586 J

  • 461.1 J

  • 46.11 J

106. ફકરા અધારીત જવાબ લખો : 
1 મોલ(આર્ગોન) Ar વાયુ પર ABCA અનુસાર પ્રક્રિયા બજુમાં દર્શાવેલ આકૃતિ અનુસાર થાય છે :

પ્રશ્ન: 
સમકદી પ્રક્રિયા AB દરમિયાન થતું કાર્ય
  • 100 J

  • 0 J

  • 300 J

  • 200 J

107.
ફકરા અધારીત જવાબ લખો : 
વાયુના દબાણ અને કદ જ્યારે વાયુની ઉષ્મા અચળ રહે તેમ બદલાય તો આવી પ્રર્કિયા સમોષ્મી પ્રક્રિયા કહેવાય. આવી પ્રક્રિયા માટે PVγ અચળ છે. ફેરફારો એકાએક અને વાયુતંત્રની દીવાલો ઉષ્મીય અવાહક હોય છે. જેથી પરિસર અને ઉષ્મા વિનિમય થતો નથી. આવા ફેરફારો માટે ∆Q = 0 અને થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર
∆Q = ∆U + ∆W = 0 
માટે ∆U = -∆W
પ્રશ્ન : 

સાઈકલનું ટાયર એકાએક ફાટી જાય છે. હવાના દબાણ અને કદમાં થતા ફેરફારો .......
  • સમોષ્મી

  • સમતાપી 

  • સમદાબી 

  • સમકદી 

108. ફકરા અધારીત જવાબ લખો : 
1 મોલ Ar (આર્ગોન) વાયુ પર P → T ચક્રિય પ્રક્રિયા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ABCD માર્ગે કરવામાં આવે છે. 

પ્રશ્ન : 
Ar વાયુને A થી B સુધી અચળ દબાણે (4 × 105 N m-2) લઈ જતા કરવું પડતું કાર્ય.
  • 1662.8 J

  • 166.28 J

  • 16628 J

  • 16.628 J

Advertisement
109.
ફકરા અધારીત જવાબ લખો : 
વાયુના દબાણ અને કદ જ્યારે વાયુની ઉષ્મા અચળ રહે તેમ બદલાય તો આવી પ્રર્કિયા સમોષ્મી પ્રક્રિયા કહેવાય. આવી પ્રક્રિયા માટે PVγ અચળ છે. ફેરફારો એકાએક અને વાયુતંત્રની દીવાલો ઉષ્મીય અવાહક હોય છે. જેથી પરિસર અને ઉષ્મા વિનિમય થતો નથી. આવા ફેરફારો માટે ∆Q = 0 અને થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર
∆Q = ∆U + ∆W = 0 
માટે ∆U = -∆W
પ્રશ્ન : 

વાયુપાત્રમાં એકાએક વાયુનું સંકોચન કરતા વાયુની આંતરિક ઊર્જા ..........
  • ઘટશે.

  • અચળ રહેશે 

  • વધશે. 

  • વિશે કહિ શકાય નહિ.

Advertisement
110.
ફકરા અધારીત જવાબ લખો : 
વાયુના દબાણ અને કદ જ્યારે વાયુની ઉષ્મા અચળ રહે તેમ બદલાય તો આવી પ્રર્કિયા સમોષ્મી પ્રક્રિયા કહેવાય. આવી પ્રક્રિયા માટે PVγ અચળ છે. ફેરફારો એકાએક અને વાયુતંત્રની દીવાલો ઉષ્મીય અવાહક હોય છે. જેથી પરિસર અને ઉષ્મા વિનિમય થતો નથી. આવા ફેરફારો માટે ∆Q = 0 અને થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર
∆Q = ∆U + ∆W = 0 
માટે ∆U = -∆W
પ્રશ્ન : 

સમોષ્મી પ્રર્કિયા દરમિયાન વાયુની વિશિષ્ટ ઉષ્મા .............. છે. 
  • 0

  • 1

  • -1

  • અનંત

A.

0

Advertisement
Advertisement

Switch