એક સ.આ.દો. માટે સ્થાનાંતર છે. જ્યાં y = cm માં અને t s માં છે, તો સ.આ.દો. નું પ્રારંભિક સ્થાનાંતર, પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ અનુક્રમે કેટલા થશે ?
2.એક સ.આ.દો.નો આવર્તકાળ T છે. નિયતબિંદુથી શરૂ કરીને જેટલા દોલન પૂર્ણ કરતા તેને કેટલો સમય લાગશે ?
3.
બે કણો સમાન કંપવિસ્તાર A અને સમાન કોણીય આવૃત્તિ ω થી Y-અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. તેમનાં નિયતબિંદુઓ વચ્ચે અંતર y0 છે. જ્યાં y0 > A છે. જો ગતિ દરમિયાન આ બે કણો એકબીજાથી (y0 + A) જેટલા મહત્તમ અંતરે રહેતાં હોય, તો આ બે ક્ણઓના દોલનો વચ્ચે કળાનો તફાવત ........ rad જેટલો હશે.
4.
એક સ.આ.ગ નું સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં y cm માં અને t s માં છે, તો દોલનનો કંપવિસ્તાર, આવર્તનકાળ અને પ્રારંભિક કળા કેટલી હશે ?
A = 5 cm, T = 0.2 s અને ϕ = 48°52'
A = 3 cm, T = 0.2 s અને ϕ = 48°52'
A = 3 cm, T = 0.5 s અને ϕ = 48°52'
A = 3 cm, T = 0.5 s અને ϕ = 52°48'
Advertisement
5.
એક કણ X-Y સમતલમાં ગતિ કરે છે. તેની ગતિ x = A cos (ωt + ϕ) અને y = A sin (ωt + ϕ) વડે દર્શાવી શકાય છે, તો આ કણનો ગતિ માર્ગ કેવો હશે ?
સુરેખ
પરવલય
અનિયમિત
વર્તુળાકાર
6.
એક સ.આ.દો.નો કંપવિસ્તાર A અને આવર્તકાળ T છે. તેને તેના નિયતબિંદુથી અંતર કાપતા લાગતો લઘુત્તમ સમય કેટલો હશે ?
7.
એક સ.આ.દો. તેના નિયતબિંદુથી ના સ્થાન પાસેથી નિયતબિંદુ તરફ ગતિનો પ્રારંભ કરે છે. જ્યારે તે દોલનો પૂર્ણ કરે ત્યારે તેની કળા θ = ........... rad હશે.
8.એક સરળ આવર્તદોલક તેના નિયતબિંદુ અને ઋણ છેડાની બરોબર મધ્યેથી ગતિનો પ્રારંભ કરી 0.5 s માં 1 દોલન પૂર્ણ કરે છે, તો તેની પ્રારંભિક કળા ϕ અને 10 s ના અંતે કળા θ હોય, તો ϕ = ...... rad અને θ = ...... rad.
Advertisement
9.
એક સ.આ.દો. નિયતબિંદુથી 1 cm દૂર હોય ત્યારે તેનો વેગ 2 cms-1 અને જ્યારે નિયતબિંદુથી 2 cm દૂર હોય ત્યારે વેગ 1 cms-1 છે, તો તેની કંપવિસ્તાર A = .........cm, આવર્તકાળ T = ........... s
A = 0,0
A = 10, 6.28
10.
એક સ.આ.દો.નો કંપવિસ્તાર 20 cm અને આવર્તનકાળ 3 s છે. તેને નિયતબિંદુથી તરફ 10 cm અંતર કાપતા લગતો લઘુત્તમ સમય કેટલો હશે ?