બે કણો સમાન કંપવિસ્તાર A અને સમાન કોણીય આવૃત્તિ ω થી Y-અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. તેમનાં નિયતબિંદુઓ વચ્ચે અંતર y0 છે. જ્યાં y0 > A છે. જો ગતિ દરમિયાન આ બે કણો એકબીજાથી (y0 + A) જેટલા મહત્તમ અંતરે રહેતાં હોય, તો આ બે ક્ણઓના દોલનો વચ્ચે કળાનો તફાવત ........ rad જેટલો હશે.  from Physics દોલનો અને તરંગો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

1.
એક સ.આ.દો. નિયતબિંદુથી 1 cm દૂર હોય ત્યારે તેનો વેગ 2 cms-1 અને જ્યારે નિયતબિંદુથી 2 cm દૂર હોય ત્યારે વેગ 1 cms-1 છે, તો તેની કંપવિસ્તાર A = .........cm, આવર્તકાળ T = ........... s
  • square root of 5 comma space 3.14
  • A = 0,0

  • A = 10, 6.28

  • square root of 5 comma space 6.28

2.
એક સ.આ.દો.નો કંપવિસ્તાર 20 cm અને આવર્તનકાળ 3 s છે. તેને નિયતબિંદુથી તરફ 10 cm અંતર કાપતા લગતો લઘુત્તમ સમય કેટલો હશે ? 
  • 1 s

  • 0.50 s

  • 0.75 s

  • 0.25 s


3. એક સ.આ.દો.નો આવર્તકાળ T છે. નિયતબિંદુથી શરૂ કરીને bold 7 over bold 8 જેટલા દોલન પૂર્ણ કરતા તેને કેટલો સમય લાગશે ?
  • 12 over 13 straight T
  • 9 over 13 straight T
  • 7 over 8 straight T
  • 11 over 12 straight T

4.
એક સ.આ.દો.નો કંપવિસ્તાર A અને આવર્તકાળ T છે. તેને તેના નિયતબિંદુથી fraction numerator square root of bold 3 bold space bold A over denominator bold space bold 2 end fraction અંતર કાપતા લાગતો લઘુત્તમ સમય કેટલો હશે ?
  • straight T over 6
  • straight T over 8
  • fraction numerator square root of 3 space straight T over denominator 2 end fraction
  • straight T over 2

Advertisement
5.
એક સ.આ.દો. માટે સ્થાનાંતર bold y bold space bold equals bold space bold 10 bold space bold sin bold space bold 2 bold pi bold space open parentheses bold t bold space bold plus bold space bold 1 over bold 12 close parentheses છે. જ્યાં y = cm માં અને t s માં છે, તો સ.આ.દો. નું પ્રારંભિક સ્થાનાંતર, પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ અનુક્રમે કેટલા થશે ?
  • straight y subscript 0 space equals space 10 space cm comma space straight v subscript 0 space equals space 10 straight pi space cms to the power of negative 1 end exponent comma space straight a space equals space minus 20 straight pi space cms to the power of negative 2 end exponent
  • straight y subscript 0 space equals space 5 space cm comma space straight v subscript 0 space equals space 17.32 space straight pi space cms to the power of negative 1 end exponent comma space straight a space equals space minus 20 straight pi space cms to the power of negative 2 end exponent
  • straight y subscript 0 space equals space 5 space cm comma space straight v subscript 0 space equals space 17.32 space straight pi space cms to the power of negative 1 end exponent comma space straight a space equals space minus 20 straight pi space cms to the power of negative 2 end exponent
  • straight y subscript 0 space equals space 10 space cm comma space straight v subscript 0 space equals space 10 straight pi space cms to the power of negative 1 end exponent comma space straight a space equals space minus 10 straight pi space cms to the power of negative 2 end exponent

6.
એક સ.આ.ગ નું સમીકરણ bold y bold space bold equals bold space square root of bold 2 bold space bold sin bold space bold 10 bold space bold pi bold space bold t bold space bold plus bold space square root of bold 7 bold space bold cos bold space bold 10 bold space bold pi bold space bold t વડે દર્શાવવામાં આવે છે. જ્યાં y cm માં અને t s માં છે, તો દોલનનો કંપવિસ્તાર, આવર્તનકાળ અને પ્રારંભિક કળા કેટલી હશે ? 
  • A = 5 cm, T = 0.2 s અને ϕ = 48°52'

  • A = 3 cm, T = 0.2 s અને ϕ = 48°52'

  • A = 3 cm, T = 0.5 s અને ϕ = 48°52'

  • A = 3 cm, T = 0.5 s અને ϕ = 52°48'


Advertisement
7.
બે કણો સમાન કંપવિસ્તાર A અને સમાન કોણીય આવૃત્તિ ω થી Y-અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. તેમનાં નિયતબિંદુઓ વચ્ચે અંતર yછે. જ્યાં y0 > A છે. જો ગતિ દરમિયાન આ બે કણો એકબીજાથી (y0 + A) જેટલા મહત્તમ અંતરે રહેતાં હોય, તો આ બે ક્ણઓના દોલનો વચ્ચે કળાનો તફાવત ........ rad જેટલો હશે. 
  • straight pi
  • straight pi over 3
  • straight pi over 4
  • straight pi over 5

B.

straight pi over 3

Advertisement
8.
એક કણ X-Y સમતલમાં ગતિ કરે છે. તેની ગતિ x = A cos (ωt + ϕ) અને y = A sin (ωt + ϕ) વડે દર્શાવી શકાય છે, તો આ કણનો ગતિ માર્ગ કેવો હશે ? 
  • સુરેખ

  • પરવલય 

  • અનિયમિત

  • વર્તુળાકાર 


Advertisement
9.
એક સ.આ.દો. તેના નિયતબિંદુથી bold y bold space bold equals bold space fraction numerator bold A over denominator square root of bold 2 end fraction ના સ્થાન પાસેથી નિયતબિંદુ તરફ ગતિનો પ્રારંભ કરે છે. જ્યારે તે bold 10 bold space bold 1 over bold 2 દોલનો પૂર્ણ કરે ત્યારે તેની કળા θ =  ........... rad હશે.
  • 87 space straight pi over 4
  • 41 space straight pi over 4
  • fraction numerator 43 space straight pi over denominator 4 end fraction
  • fraction numerator 45 space straight pi over denominator 4 end fraction

10. એક સરળ આવર્તદોલક તેના નિયતબિંદુ અને ઋણ છેડાની બરોબર મધ્યેથી ગતિનો પ્રારંભ કરી 0.5 s માં 1 દોલન પૂર્ણ કરે છે, તો તેની પ્રારંભિક કળા ϕ અને 10 s ના અંતે કળા θ હોય, તો ϕ = ...... rad અને θ = ...... rad. 
  • straight ϕ space equals fraction numerator 11 space straight pi over denominator 6 end fraction space straight theta space equals space fraction numerator 251 space straight pi over denominator 6 end fraction
  • straight ϕ space equals fraction numerator 5 space straight pi over denominator 6 end fraction space straight theta space equals space fraction numerator 245 space straight pi over denominator 6 end fraction
  • straight ϕ space equals fraction numerator 7 space straight pi over denominator 6 end fraction space straight theta space equals space fraction numerator 247 space straight pi over denominator 6 end fraction
  • straight ϕ space equals fraction numerator 3 space straight pi over denominator 2 end fraction space straight theta space equals space fraction numerator 83 space straight pi over denominator 2 end fraction

Advertisement

Switch