એક સરળ આવર્તદોલકોના આવર્તનકાળ અનુક્રમે T અને છે. તેઓ બંને ગતિપથના મધ્યબિંદુ પાસેથી એકસાથે દોલનો શરૂ કરે છે. જ્યારે T આવર્તકાળ ધરાવતો દોલક તેનું એક દોલન પૂર્ણ કરે છે ત્યારે આ બે દોલકોનાં દોલનો વચ્ચે કળાનો તફાવત .......... છે.
from Physics દોલનો અને તરંગો
એક સ.આ.દો.નો આવર્તકાળ છે. નિયતબિંદુ પાસેથી તે જેટલા વેગથી પસાર થાય છે, તો જ્યારે તેનો વેગ 10 cms-1 જેટલો થાય ત્યારે તેનું સ્થાનંતર કેટલું હશે ?
4 cm
Advertisement
12.
એક સરળ આવર્તદોલકોના આવર્તનકાળ અનુક્રમે T અને છે. તેઓ બંને ગતિપથના મધ્યબિંદુ પાસેથી એકસાથે દોલનો શરૂ કરે છે. જ્યારે T આવર્તકાળ ધરાવતો દોલક તેનું એક દોલન પૂર્ણ કરે છે ત્યારે આ બે દોલકોનાં દોલનો વચ્ચે કળાનો તફાવત .......... છે.
120°
110°
72°
62°
A.
120°
Advertisement
13.
એક સ.આ.દો. X-અક્ષ પર સ.આ.ગ. કરે છે. t-સમયે તેના સ્થાનાંતરનું સુત્ર છે. બીજો સ.આ.દો. Y-અક્ષ પર સ.આ.ગ.કરે છે. t-સમયે તેના સ્થાનાંતરનુ સુત્ર છે. આ બંને દોલકો માટે કંપવિસ્તારનો ગુણોત્તર અને આવર્તકાળનો ગુણોત્તર ગણો.
14.
એક કણ 20 cm લંબાઈના માર્ગ પર સ.આ.ગ. કરે છે. જ્યારે તે મધ્યમાન સ્થનથી 6 cm દૂર હોય ત્યારે તેનો વેગ 16 cms-1 છે, તો જ્યારે તે ધન છેડાથી 3 cm દુર હોય ત્યારે તેના પ્રવેગનું મૂલ્ય ...... cms-2 લો.
28
21
14
7
Advertisement
15.
એક સ.આ.દો. માટે સ્થાનાંતરનું સુત્ર છે. ગતિનો પ્રારંભ નિયતબિંદુથી 100 cm દૂરના સ્થાન પાસેથી કરે ધન છેડા તરફ ગતિ કરે છે. 10 s ના અંતે તેની કળા કેટલી હશે ?
0
16.
એક સરળ આવર્તદોલકનો મધ્યમાન સ્થાન પાસે વેગ 2 ms-1 અને ઋણ છેડા પાસે પ્રવેગનું મૂલ્ય 1 ms-2 છે, તો દોલનનો કંપવિસ્તાર (A) અને આવર્તકાલ (T) શોધો.
આપેલ પૈકી એક પણ નહી
17.
એક સ.આ.ગ. માટે સ્થાનાંતર (y) સમય(t) નો આલેખ અકૃતિમાં દર્શાવ્યો છે. ના અંતે દોલકનો પ્રવેગ ....... cms-2 હશે.
18.
એક સરળ આવર્ત દોલકનો કંપવિસ્તાર 1 m છે. જ્યારે તે તેન નિયત બિંદુથી 0.5 m દૂર હોય તે ક્ષણે તેની ગતિ દિશામાં બળ લગાડી તેનો તાત્ક્ષણિક વેગ ત્રણ ગણો કરવામાં આવે છે. તો નવો કંપવિસ્તાર શોધો.
Advertisement
19.
એક સ.આ.દો.નો કંપવિસ્તાર 10 cm અને આવર્તકાળ છે. જ્યારે તેનો પ્રવેગ 8 cms-2 જેટલો હોય ત્યારે તેનો વેગ કેટલા cms-1 થશે ?
8
4
6
2
20.
એક સાદુ લોલક x = 0 સ્થનની આસપાસ A- કંપવિસ્તારથી સ.આ.ગ. કરે છે. દોલનનો આવર્તકાળ T છે. ગોળાનો નિયતબિંદુ પાસે વેગ 0.02 ms-1 છે. હવે, સાદા લોલકની લંબાઈ અચળ રાખી કંપવિસ્તાર બમણો કરવામાં આવે છે, ત્યારે ગોળાનો નિયતબિંદુ પાસે વેગ કેટલો હશે ?