આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m દળને સમાનબળ-અચળાંક (k) ધરાવતી 5 સ્પ્રિંગો સાથે જોદી સ.આ.દોલનો આપવમાં આવે, તો દોલનોનો આવર્તકાળ કેટલો થશે ?
22.
એક સ્પ્રિગના છેડે 1 kg પદાર્થ લટકાવતા સ્પ્રિંગની લંબાઈમાં 9.8 cm જેટલો વધરો થાય છે. આ સંતુલન સ્થિતિમાંથી પદાર્થને સહેજ સ્થાનાંતર અપી સરળ આવર્તદોલનો આપવામાં આવે છે. આ દોલનોનો આવર્તકાળ કેટલો હશે ?
23.k જેટલો સામાન બળ-અચળાંક ધરાવતી N સ્પ્રિંગોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય બળ-અચળાંક ks અને તેમને સમાંતરમાં જોડતાં સમતુલ્ય બળ-અચળાંક kp હોય, તો
24.
k જેટલો સમાન બળ-અચળાંક ધરાવતી ચાર સમાન સ્પ્રિંગોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડી, m દળના પદાર્થને સરળ આવર્ત-દોલનો આપવામાં આવે છે. આ દોલનોની આવૃત્તિ કેટલી હશે ?
Advertisement
25.
એક સ્પ્રિંગની લંબાઈ l અને બળ અચળાંક k છે. આ સ્પ્રિંગના અને લંબાઈના બે ટુકડાઓ કરવમાં આવે છે. આ બંને ટુકડાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળના પદાર્થ સાથે જોડવામાં આવે છે. જો પદાર્થ સ.આ.ગ. આપવમાં આવે, તો દોલનોનો આવર્તકાળ ગણો.
આપેલ પૈકી એક પણ નહી
26.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m દળના પદાર્થને k1 અને k2 બળ-અચળાંક ધરાવતી સ્પ્રિંગો સાથે જોડેલો છે. તંત્રના સરળ આવર્તદોલનોનો આવર્તકાળ T1 મળે છે. હવે 4k1 અને 4k2 બળ-અચળાંકો ધરાવતી સ્પ્રિગો લેવામાં આવે, તો આવર્તકાળ T2 મળે છે. તો,
આપેલ પૈકી એક પણ નહી
Advertisement
27.
એક સ.આ.દો. જેટલી કોણીય આવૃત્તિથી દોલનો કરે છે. જો જેટલા સમયે તેનું સ્થનાંતર 2 cm હોય ત્યારે તેનો વેગ કેટલો હશે ?
18 cms-1
24 cms-1
12 cms-1
6 cms-1
C.
12 cms-1
Advertisement
28.
એક સ.આ.દો.24 cm લંબાઈ માર્ગ પર જેટલી આવૃત્તિથી સરળ આવર્તદોલનો કરે છે. જ્યારે તેના વેગ અને પ્રવેગનાં મૂલ્યો સમાન હોય ત્યારે તેનું સ્થનાંતર કેટલું હોય ?
3 cm
7 cm
6 cm
9 cm
Advertisement
29.એક સ.આ.દો.નો વેગ α હોય ત્યારે પ્રવેગ β છે, તો તેનો કંપવિસ્તાર કેટલો હશે ?
30.
એક સ્પ્રિંગના છેડે 100 g દળનો પદાર્થ કટકાવી સ.આ.દોલનો આપતાં દોલનોનો કંપવિસ્તાર A1 મળે છે. હવે, જ્યારે આ પદાર્થ તેના મધ્યમાન સ્થાન પાસેથી પસાર થાય છે ત્યારે તેના પર 21 g નો બીજો પદાર્થ મૂકવામાં આવે છે. આ બંને પદાર્થો સાથે સંયુક્ત રહી સ.આ.દોલનો કરે છે. આ દોલનોનો કંપવિસ્તાર A2 છે. તો ગણો.