એક સાદા લોલકની લંબાઈ 0.9 m છે. જ્યારે તે તેના ગતિમાર્ગના મધ્યબિંદુ પાસેથી પસાર થાય છે ત્યારે તેનો વેગ 5 ms-1 છે, તો જ્યારે લોલક શિરોલંબ સાથે 60° નો ખૂણો બનાવે છે ત્યારે તેનો વેગ કેટલો હશે ? [ g = 10 ms-2] from Physics દોલનો અને તરંગો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

61. m દળનો એક નક્કર ગોળો  PQR માર્ગ પર દોલનો કરે છે. તેની ગતિ સરળ આવર્ત ગતિ છે તો Q બિંદુ પાસેથી પસાર થાય છે ત્યારે ગોળાનો વેગ કેટલો હશે ?

  • straight v space equals space mgH
  • straight v space equals space 2 straight g space straight H
  • straight v space equals space square root of 2 space straight g space straight H end root
  • straight v space equals space square root of 2 space gH

62.
એક બાળક અચળ કંપવિસ્તાર થી હિંચકા સાથે સરળ આવર્તદોલનો કરે છે. જો તે હિંચકા પર બેસીને હિંચકા ખાતો હોય ત્યારે આવર્તકાળ T મળે છે. હવે તે હિંચકા પર ઉભો થઈ જાય છે અને સરળ આવર્તદોલનો ચાલુ રહે છે, તો આવર્તકાળ T મળે છે. તો ........ .
  • T = T

  • T= T2

  • T < T

  • T > T


63. 1 m લંબાઈનું સાદું લોલક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P સ્થાન પાસે સ્થિર છે. જ્યારે તે Q પાસે આવે છે ત્યારે તેની 20 %  જેટલી ઊર્જા ગુમાવે છે, તો Q પાસે તેનો વેગ કેટલો હશે ?

  • 10 ms-1

  • 6 ms-1

  • 4 ms-1

  • 8 ms-1


64. એક સદા લોલકનો આવર્તકાળ T1 છે. તેના દ્રઢ આધારના બિંદુને y = kt2 મુજબ y જેટલું ઉપર તરફ ખસેડવું છે. હવે નવો આવર્તકાળ T2 છે, તો bold T subscript bold 1 to the power of bold 2 over bold T subscript bold 2 to the power of bold 2 = ........ થાય. (g = 10 ms-2 છે અને k = 1 લો.)
  • 5 over 7
  • 5 over 6
  • 6 over 5
  • 6 over 7

Advertisement
65.
એક દોલકનું દ્રવ્યમાન 100 g છે. તે 0.805 dyne s cm-1 અવમંદન અચળાંક ધરાવતા માધ્યમમાં દોલનો કરે છે. કેટલા સમયને અંતે તેનો કંપવિસ્તાર પ્રારંભિક કંપવિસ્તાર કરતાં 80 % જેટલો ઘટ્યો હશે. 
  • 800 s

  • 400 s

  • 200 s

  • 600 s


Advertisement
66.
એક સાદા લોલકની લંબાઈ 0.9 m છે. જ્યારે તે તેના ગતિમાર્ગના મધ્યબિંદુ પાસેથી પસાર થાય છે ત્યારે તેનો વેગ 5 ms-1 છે, તો જ્યારે લોલક શિરોલંબ સાથે 60° નો ખૂણો બનાવે છે ત્યારે તેનો વેગ કેટલો હશે ? [ g = 10 ms-2]
  • 2ms-2

  • 3 ms-1

  • 4 ms-1

  • 2400 km


C.

4 ms-1


Advertisement
67.
એજ ગ્રહની સપાટી પર સાદા લોલકની લંબાઈ 25 m આવર્તકાળ T છે. ગ્રહની સપાટીથી 2000 km ઊંચાઈ પાસે લોલકની લંબાઈ 9 m લેતાં આવર્તકાળ T મળે છે, તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે ? 
  • 8000 km

  • 600 km

  • 3000 km

  • 2400 km


68. અવમંદિત દોલનોનો કંપવિસ્તાર તેના મહત્તમ કંપવિસ્તાર કરતા e મા ભાગ જેટલો થતાં કેટલો સમય લાગશે ?
  • fraction numerator straight m over denominator 2 space straight m end fraction
  • fraction numerator 2 straight b over denominator straight m end fraction
  • fraction numerator 2 space straight m over denominator straight b end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
69.
એક વિમાનની છત પર એક સાદું લોલક લટકાવ્યુ છે. આ વિમાન તેના સમક્ષિતિજ રન-વે-પર 12.149 ms-2 જેટલા અચળ પ્રવેગથી સુરેખ ગતિ કરે છે ત્યારે સાદા લોલકનાં નાનાં દોલનોનો આવર્તકાળ કેટલો થશે ? લોલકની લંબાઈ 1m અને g = 10 ms-2 લો.
  • 2 straight pi squared
  • 2 straight pi
  • straight pi squared over 2
  • straight pi over 2

70.
એક m દળના અવમંદિત દોલકનો પ્રારંભિક કંપવિસ્તાર Aછે. t સમયનો કંપવિસ્તાર At છે, તો માધ્યમનો અવમંદન અચળાંક કેટલો હશે ? 
  • straight b space equals space open square brackets fraction numerator 2 straight m over denominator straight t space in space open parentheses begin display style straight A subscript 0 over straight A subscript straight t end style close parentheses end fraction close square brackets
  • straight b space equals space open square brackets fraction numerator straight t space in space open parentheses straight A subscript 0 over straight A subscript straight t close parentheses over denominator 2 space straight m end fraction close square brackets
  • straight b space equals space open square brackets fraction numerator 2 space straight m over denominator straight t space In space open parentheses begin display style straight A subscript 0 over straight A subscript straight t end style close parentheses end fraction close square brackets
  • straight b space equals space open square brackets fraction numerator 2 over denominator straight t space In space open parentheses begin display style straight A subscript 0 over straight A subscript straight t end style close parentheses end fraction close square brackets

Advertisement

Switch