એક અવમંદિત દોલકનું દળ 500 g છે. તેના આવર્તકાળ 2 s છે. તે 50 દોલનો પૂર્ણ કરે છે ત્યારે તેનો કંપવિસ્તાર પ્રારંભના કંપવિસ્તારના 50 % જેટલો થાય, તો માશ્ય્મનો અવમંદન અચળાંક ગણો.  from Physics દોલનો અને તરંગો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

71.
એક સાદા લોલકનો હવામાં આવર્તકાળ T0 મળે છે. હવે આ સાદા લોલકને એક પ્રવાહીમાં રાખતાં દોલનોનો આવર્તકાળ T મળે છે. જો પ્રવાહિત ઘનતા ગોળાની ઘનતા કરતાં 4 ગણી હોય તો T કેટલો હશે ? 
  • straight T space equals space 2 straight T subscript 0
  • straight T space equals space straight T subscript 0 over 2
  • straight b space equals space fraction numerator square root of 3 over denominator 2 end fraction straight T subscript 0
  • fraction numerator 2 over denominator square root of 3 end fraction straight T subscript 0

72.
m દળનો દોલક b અવમંદન અચળાંક ધરાવતા માધ્યમમાં અવમંદિત દોલનો કરે છે. આ દોલક 1 સેકન્ડમાં કેટલા દોલનો કરશે ?
  • fraction numerator 1 over denominator 2 space straight pi end fraction space square root of open parentheses straight k over straight m close parentheses squared space minus space fraction numerator straight b over denominator 2 space straight m end fraction end root
  • fraction numerator 1 over denominator 2 space straight pi end fraction space square root of straight k over straight m space minus space open parentheses fraction numerator straight b over denominator 2 space straight m end fraction close parentheses squared end root
  • fraction numerator 1 over denominator 2 space straight pi end fraction space square root of open parentheses straight k over straight m close parentheses squared space minus open parentheses fraction numerator straight b over denominator 2 space straight m end fraction close parentheses squared end root
  • આપેલ બધા જ 


73. અનુનાદન સમયે પ્રણોદિત દોલનોનો કંપવિસ્તાર કેટલો હશે ?
  • fraction numerator straight b space straight omega over denominator straight alpha subscript 0 end fraction
  • fraction numerator straight m space straight alpha subscript 0 over denominator bω end fraction
  • straight alpha subscript 0 over bω
  • fraction numerator straight b space straight omega space over denominator straight m space straight alpha subscript 0 end fraction

74. ધરતીકંપ આવે છે ત્યારે નીચેન પૈકી કયાં મકાનોની અનુનાદની ઘટનાને કારણે પડી જવાની સંભાવના સૌથે વધુ હોય છે ?
  • પ્રમાણમાં મધ્યમ ઊંચાઈવાળાં 

  • પ્રમાણમાં વધુ ઉંચાઈવાળાં 

  • પ્રમાણમાં ઓછી ઊંચાઈવાળાં

  • તમામ મકાનોની સંભાવના એકસરખી જ હોય.


Advertisement
75. બળ પ્રેરિત દોલતનોના કિસ્સામાં, અનુનાદ તરંગ પ્રમાણમાં વધુ તીક્ષ્ણ બને જ્યારે 
  • માધ્યમના અવમંદન અક્સ્હળાંકનું મૂલ્ય ઓછું હોય.

  • બાહ્ય આવર્તકબળની આવૃત્તિ ઓછી હોય. 

  • અવરોધક બળનું મૂલ્ય ઓછું હોય. 

  • બાહ્ય આવર્તકબળનું મૂલ્ય ઓછું હોય. 


76.
એક અવમંદિત દોલક જ્યારે 100 દોલનો પૂર્ણ કરે છે ત્યારે તેનો કંપ વિસ્તાર મૂળ કંપવિસ્તારના 20 % જેટલો થાય છે, તો જ્યારે તે 200 દોલનો પૂર્ણ કરશે ત્યારે તેનો કંપવિસ્તાર કેટલો હશે ?
  • Aના 4 %  જેટલો હશે 

  • Aના 10 % જેટલો હશે. 

  • Aના 6 % જેટલો હશે 

  • A0 ના 8 % જેટલો હશે.


77. અવમંદિત દોલકને સાર્થક કંપ વિસ્તાર ધરાવતા લાગતો સરેરાશ આયુષ્ય સમય કેટલો હશે ?
  • fraction numerator straight b over denominator 2 space straight m end fraction
  • fraction numerator 0.6930 space straight m over denominator straight b end fraction
  • fraction numerator 2 space straight m over denominator straight b end fraction
  • fraction numerator 0.6930 over denominator 2 space straight m space straight b end fraction

78.
એક અવમંદિત દોલક માટે 5 s માં કંપવિસ્તારનું મૂલ્ય ઘટીને તેના પ્રારંભિક મૂલ્ય કરતાં 0.8 ગણુ થાય છે. ત્યાર બાદ 10 s બીજી મં તેના કંપવિસ્તારનુ મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં N ગણુ થાય છે, તો N મું મુલ્ય કેટલું હશે ? 
  • 0.729

  • 0.343

  • 0.512

  • 0.813


Advertisement
Advertisement
79.
એક અવમંદિત દોલકનું દળ 500 g છે. તેના આવર્તકાળ 2 s છે. તે 50 દોલનો પૂર્ણ કરે છે ત્યારે તેનો કંપવિસ્તાર પ્રારંભના કંપવિસ્તારના 50 % જેટલો થાય, તો માશ્ય્મનો અવમંદન અચળાંક ગણો. 
  • 69.30 dyne s cm-1

  • 6.930 dyne s cm-1

  • 0.6930 dyne s cm-1

  • આપેલ પૈકી એક પણ નહી 


B.

6.930 dyne s cm-1


Advertisement
80. જો પ્રાકૃતિક દોલનોની કોણીય આવૃત્તિ bold omega subscript bold 0 અને બાહ્ય આવર્તકબળની કોણીય bold omega આવૃત્તિ હોય, તો અનુનાસ સમયે, 
  • straight omega subscript 0 over straight omega space greater or equal than space 7
  • straight omega subscript 0 over straight omega space equals space 1
  • straight omega subscript 0 over straight omega space equals space infinity
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch