એક અવમંદિત દોલક માટે અમુક સમયે કંપવિસ્તારનું મુલ્ય તેના પ્રારંભિક કંપ વિસ્તાર કરતાં 10 % જેટલું થાય છે. જો આ દોલકને બે ગણા અવમંદન અચળાંક ધરાવત માધ્યમમાં દોલનો કરાવવામાં આવે, તો આટલા સમયમાં તેનો કંપવિસ્તાર મૂળ કંપવિસ્તાર કરતાં કેટલા ટકા થયો હશે ? from Physics દોલનો અને તરંગો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

81. એક વિદ્યુતચુંબકિય તરંગની આવૃત્તિ 150 MHz છે. આ તરંગ માટે તરંગ સદિશનું મુલ્ય કેટલા rad  m-1 થશે ?
  • straight pi over 2
  • fraction numerator 3 straight pi over denominator 2 end fraction
  • fraction numerator 3 straight pi over denominator 4 end fraction
  • straight pi

82.
જે તરંગમાળા માટે તરંગ સદિશનું મૂલ્ય bold 10 bold space bold pi bold space bold rad bold space bold cm to the power of bold minus bold 1 end exponent જેટલું હોય તેના માટે એકબીજાથી દૂર 3.6 cm આવેલા બે કણોનાં દોલનોની કળાનો તફાવત ........ rad જેટલો હોય.
  • 40 space straight pi
  • 0.1 space straight pi
  • 10 space straight pi
  • 4 space straight pi

83.
તરંગ-પ્રસરણની ઘટનામાં જે બે ક્રમિક કણો વચ્ચે દોલનોની કળાનો તફાવત bold 17 bold space bold pi over bold 2 bold space bold rad જેટલો છે તેવા બે કણો વચ્ચેનું લઘુત્તમ અંતર ........ bold A bold degree થશે. [k = 6.28 × 108 rad cm-1
  • 8.5

  • 17

  • 3.4

  • 4.25


Advertisement
84.
એક અવમંદિત દોલક માટે અમુક સમયે કંપવિસ્તારનું મુલ્ય તેના પ્રારંભિક કંપ વિસ્તાર કરતાં 10 % જેટલું થાય છે. જો આ દોલકને બે ગણા અવમંદન અચળાંક ધરાવત માધ્યમમાં દોલનો કરાવવામાં આવે, તો આટલા સમયમાં તેનો કંપવિસ્તાર મૂળ કંપવિસ્તાર કરતાં કેટલા ટકા થયો હશે ?
  • 2 %

  • 1 %

  • 20 %

  • 5 %


B.

1 %


Advertisement
Advertisement
85.
એક પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ y = 0.5 sin (0.5t + 0.2bold πx bold space bold minus bold space bold pi over bold 6 bold right parenthesis bold space bold cm છે, જે બે કણો વચ્ચે દોલનોની કળાનો તફાવત bold pi over bold 4 હોય તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલા cm હશે ? 
  • 12.5 

  • 25

  • 3.125

  • 6.25


86.
એક પ્રગામી હાર્મોનિક તરંગોનો કંપવિસ્તાર 5 cm છે. ઉદ્દગમથી 4 cm દૂર આવેલા કણનું 2 સેકન્ડના અંતે સ્થાનાંતર fraction numerator bold 5 over denominator square root of bold 2 end fraction bold space bold cm છે અને ઉદ્દગમથી 16 cmદૂર આવેલા કણનું 4 સેક્ન્ડના અંતે સ્થાનાંતર 2.5 cm છે, તો ω અને k નાં મૂલ્યો શોધો. 
  • straight omega space equals space fraction numerator 7 space straight pi over denominator 24 end fraction comma space straight k space equals space straight pi over 24
  • straight omega space equals space fraction numerator 5 space straight pi over denominator 24 end fraction comma space straight k space equals space straight pi over 24
  • straight omega space equals space straight pi over 24 comma space straight k space equals space fraction numerator 3 straight pi over denominator 24 end fraction
  • straight omega space equals space straight pi over 24 comma space straight k space equals space straight pi over 12

87.
m દળનો દોલક અવમંદન અચળાંક b ધરાવતા માધ્યમમાં અવમંદિત દોલનો કરે છે. t1 સમયે તેનો કંપ વિસ્તાર A1 અને t2 સમયે તેનો કંપવિસ્તાર A2 જેટલો છે, તો નીચેન પૈકી કયું સમીકરણ સાચું છે ? 
  • straight A subscript 2 space equals space straight A subscript 1 to the power of straight e space fraction numerator negative straight b space left parenthesis straight t subscript 1 space plus space straight t subscript 2 right parenthesis over denominator 2 space straight m end fraction
  • straight A subscript 2 space equals space straight A subscript 1 to the power of straight e space fraction numerator negative straight b space left parenthesis straight t subscript 1 space minus space straight t subscript 2 right parenthesis over denominator 2 space straight m end fraction
  • straight A subscript 2 space equals space straight A subscript 1 to the power of straight e space fraction numerator negative straight b space left parenthesis straight t subscript 1 space plus space straight t right parenthesis over denominator 2 space straight m end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


88.
તરંગ સમીકરણ y = 10 sin (4bold pit - bold pix) cm છે. 1 સેકન્ડમાં છે. ઉદ્દગમથી 38 cm દૂર આવેલા કણના 10 સેકન્ડના અંતે વેગ અને તરંગના વેગનો ગુણોત્તર કેટલો થશે ? 
  • 10 space straight pi
  • 40 space straight pi
  • 0.1 space space straight pi space
  • 4 space straight pi

Advertisement
89.
એક તરંગ-પ્રસરણની ઘટનામાં તરંગની આવૃત્તિ bold 10 over bold pi bold space bold Hz છે. કણોનું મહત્તમ સ્થાનંતર 0.4 cm છે. કણોનો મહત્તમ વેગ ......... cms-1.
  • 10

  • 8

  • 2

  • 4


90.
તરંગ સમીકરણ y = 10 sin bold left parenthesis bold πt bold space bold minus bold space bold πx bold right parenthesis cm છે. સમય t સેકન્ડમાં છે. ઉદ્દગમથી 2 cm દૂર આબેલા કણનું bold 13 over bold 6 bold space bold s નાં અંતે સ્થાનાંતર અને પ્રવેગનાં મૂલ્યો કેટલા હશે ? 
  • straight y space equals space 5 space cm comma space straight alpha space equals space minus 10 space straight pi squared space cms to the power of negative 2 end exponent
  • straight y space equals space 5 space cm comma space straight alpha space equals space minus 5 straight pi squared space cms to the power of negative 2 end exponent
  • straight y space equals space 10 space cm comma space straight alpha space equals negative 100 space straight pi squared space cms to the power of negative 2 end exponent
  • straight y space equals space 10 space cm comma space straight alpha space equals space minus 5 space straight pi squared space cms to the power of negative 2 end exponent

Advertisement

Switch