ફૉસ્ફરસના પરમાણુને જ્યારે સિલિકોન (કે જેનો ડાઇ ઇલેક્ટ્રિક અચળાંક -12)માં ઉમેરવામાં આવે ત્યારે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઈલેક્ટ્રૉનની ત્રિજ્યા ગણો.  from Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

1. 400 × 1012 Hz આવૃત્તિ ધરાવતા રાતા પ્રકાશના એક ફોટોનનું વેગમાન ............ થાય.  (c = 3 × 108 ms-1)
  • શુન્ય 

  • 11.65 × 10-6 MeV C-1

  • 8.8 × 10-28 Kgms-2

  • માહિતી અપૂરતી છે. 


2. જો 27 MeV ઊર્જા ધરાવતા α-કણનું ન્યુક્લિયસથી distance of approach હોય, તો પરમાણુનો પ્રમાણુ-ક્રમાંક શોધો. 
  • 105

  • 103

  • 105

  • 90


3. હાઈડ્રોજન પ્રમાણુ માટે ધરા અવસ્થામાં ઈલેક્ટ્રોનની રેખીય ઝડપ .......
  • straight c over 11
  • straight c over 137
  • straight c over 274
  • straight c over 2

4.
α-કણના પ્રકીર્ણનના પ્રયોગમાં જો વરખની જાડાઈમાં કેટલા ટકા ફેરફાર કરવામાં આવે તો પ્રકિર્ણન પામતા α-કણોની સંખ્યામાં 40 ટકાનો વધારો થાય ?
  • 20%

  • 40%

  • 80

  • 20%


Advertisement
5. હાઈડ્રોજન પરમાણુ માટે ચોથી અને પંચમી ઉત્તેજિત અવસ્થામાં ઊર્જાનો ગુણોત્તર .......... થાય.
  • 25 : 16

  • 1 : 1

  • 16 : 25

  • 4 : 5


Advertisement
6.
ફૉસ્ફરસના પરમાણુને જ્યારે સિલિકોન (કે જેનો ડાઇ ઇલેક્ટ્રિક અચળાંક -12)માં ઉમેરવામાં આવે ત્યારે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઈલેક્ટ્રૉનની ત્રિજ્યા ગણો. 
  • 830.9 pm

  • 380.9 pm

  • 390.8 pm

  • 930.8 pm


B.

380.9 pm


Advertisement
7.
α-કણના પ્રકિર્ણનના પ્રયોગમાં જો વરખની જાડાઈ 2×10-7 mથી 2.5×10-6 m વધારી કરવામાં આવે, તો પ્રકિર્ણન પામતા α-કણોની સંખ્યામાં કેટલો વધારો થાય ?
  • 100 ગણો

  • અચળ રહે 

  • લગભગ 12 ગણો

  • 10 ગણો


8.
10 MeV ઊર્જા ધરાવતો α- કણ હેડ-ઑન સંઘાત અનુભવે છે, તો Z = 60 પરમાણુ-ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસથી તેનું distance of closest approach કેટલું હશે ?
  • 0.53 × 10-10 m

  • 2.88 × 10-14 m

  • 1.728 × 10-14 m

  • 1.44 × 10-14 m


Advertisement
9.
α-પ્રકીર્ણનના પ્રયોગમાં કોઈ ચોક્કસ વરખ માતે પ્રકિર્ણન પામતા α-કણોની સંખ્યા 8500 છે. હવે જો વરખ બદલી પ્રયોગ કરતાં પ્રકીર્ણન પામતા α-કણોની સંખ્યા 27,500 થાય છે. જો વરખની નવી જાડાઈ t2 અને જૂની જાડાઈ t1 હોય તો, 
  • t2 = 1.6t1

  • t2 = 3.2 t1

  • t1 = 3.2 t2

  • t2 = t1


10.
અમુક ઉર્જા ધરાવતા α-કણનું Z = 85 પ્રમાણુ-કમાંક ધરાવતા ન્યુક્લિયસ સાથે હેડ-ઑન સંઘાત વખતે જો distance of closest approach  1.85 ×10-14 mહોય, તો આ α-કણની ઊર્જા ગણો.
  • 0.53 × 10-10 m

  • 1.728 × 10-14 m

  • 2.88 × 10-14 m

  • 1.44 × 10-14 m


Advertisement

Switch