H-પરમાણુમાં n =1 માટે ઈલક્ટ્રોનની ગતિઉર્જા 13.6 eV છે, તો He+2 માં n = 2 માટે ઈલેક્ટ્રૉનની કુલ ઉર્જા .............. from Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

11. જો R રીડબર્ગ અચળાંક હોય તો H-પરમાનુના ઈલેક્ટ્રૉન માટે ધરા અવસ્થામાં ઊર્જા .........
  • hc over straight R
  • negative Rh over straight c
  • fraction numerator negative 1 over denominator Rhc end fraction
  • -Rhc


12.
જો હાઈડ્રોજન પરમાણુનું ઈલે.ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઊર્જા -3.4 eV હોય, તો આ ઈલેક્ટ્રૉનની ગતિઉર્જ કેટલી હશે ? 
  • -3.4 eV

  • 6.8 eV

  • 3.4 eV

  • 0


Advertisement
13.
H-પરમાણુમાં n =1 માટે ઈલક્ટ્રોનની ગતિઉર્જા 13.6 eV છે, તો He+2 માં n = 2 માટે ઈલેક્ટ્રૉનની કુલ ઉર્જા ..............
  • -3.4 eV
  • -13.6 eV
  • 3.4 eV
  • 13.6 eV

B.

-13.6 eV

Advertisement
14.
બોહર પરમાણુ મૉડેલમાં n = 1 અને n = 2 ક્વૉન્ટમ અંક ધરા અવસ્થામાં ઈલેક્ટ્રોનના કક્ષીય આવર્તનકાળનો ગુણોત્તર શોધો. 
  • 1 : 8

  • 1 : 4

  • 8 : 1

  • 2 : 1


Advertisement
15.
હાઈડ્રોજન પરમાણુમાં ઉત્સર્જાતા ફોટોનની ઉર્જા 12.1 eV હોય, તો તેનું કોણીય વેગમાન .......... હશે.
  • 3.16 × 10-34 Js

  • 2.11 × 10-34 Js

  • 1.05 × 10-34 Js

  • 4.22 × 10-34 Js


16.
બોહર પરમાણુ મૉડલમાં R, V, T અને E અનુક્રમે કક્ષાની ત્રિજ્યા, ઈલેક્ટ્રૉનની ઝડપ, ઈલેક્ટ્રૉનના ભ્રમણનો આવર્તકાળ અને ઈલેક્ટ્રોનની કુલ ઊર્જા હોય, તો નીચેના વિકલ્પમાંથી કયો વિકલ્પ ક્વૉન્ટમ અંક nના સમપ્રમાણમાં નથી. 
  • VR

  • straight T over straight R
  • straight V over straight E
  • RE


17.
હાઈડ્રોજન પરમાણુના ઈલેક્ટ્રોનનું ધરાવસ્થા (n = 1) માં કોણીય વેગમાન L1 છે અને ચતુર્થ ઉત્તેજિત અવસ્થમાં Lછે, તો L4-L1=  .............
  • 2L1

  • 3L1

  • 4L1

  • 5L1


18.
હાઈડ્રોજન પરમાણુમાં જ્યારે ઈલેક્ટ્રૉન n = 5થી n = 1 માં આવે ત્યારે ઉત્સર્જતા ફોટોનની ઝડપ ......... હશે. 
  • 2 × 10-2 ms-1

  • 4 ms-1

  • 8 × 102 ms-1

  • 10-4 ms-1


Advertisement
19. હાઈડ્રોજન પરમાણુ માટે પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા અવસ્થામં ઈલેક્ટ્રોનના કક્ષીય ક્ષેત્રફળનો ગુણોત્તર ........
  • 8 : 1

  • 16 : 1

  • 4 : 1

  • 2 : 1


20.
હાઈડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષાની ત્રિજ્યા 0.528 bold A with bold degree on topહોય, તો દ્વિતિય કક્ષાની ત્રિજ્યા .......... હોય.
  • 2.112 straight A with degree on top

  • 0.071 straight A with degree on top

  • 0.142 straight A with degree on top

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch