જો લેન્સને વસ્તુ તરફ 20 cm અંતરે ખસેડવમાં આવે, તો પ્રર્તિબિંબની મોટવણી એટલી જ રહે છે તો લેન્સની કેન્દ્રલંબાઈ .............. cm હશે.
16.5
15.5
17.5
18.5
22.
સમતલ બહિર્ગોળ લેન્સ માટે બહિર્ગોળ સપાટીને સિલ્વર્ડ કરેલ છે. તેની વક્રતાત્રિજ્યા R છે. તેનાથી બનતા અંતર્ગોલ અરીસાની કેન્દ્રલંબાઈ શોધો. n = 1.5
-R
23.બે પાતળા પ્રિઝમ જેનો પ્રિઝમ્કોણ A અને વક્રિભવનાંક n છે તેમના પાયા એકબીજાને અડકે તે રીતે મૂકેલા છે. આ તંત્ર બહિર્ગોળ લેન્સની માફક વર્તે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર કિરણ આપાત કરવામાં આવે છે, તો તેની કેન્દ્રલંબાઈ શોધો.
24.પ્રિઝમના દ્રવ્યનો વક્રિભવનાંક છે. તેના માટે લઘુત્તમ વિચલંકોણ જેટલો છે. તો પ્રિઝમકોણ કેટલો થાય ?
60°
30°
45°
90°
Advertisement
25.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વક્રિભવનાંક ધરાવતા ABC પ્રિઝમમાં એકબાજુ સીલ્વર્ડ કરેલ છે. આપાતકોણ 45° છે. વક્રિભૂતકિરણ AB સપાટી દ્વારા તેજ દિશામાં પરાવર્તિત થાય છે. તો
30°
25°
10°
20°
26.
પ્રિઝમની અંદર પાયાને સમાંતર મુસાફરી કર્યાબાદ પ્રકાશનું કિરણ કાટકોણ પ્રિઝમના કર્ણ ઉપર અપાય થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રિભવનાંક હોય તો કર્ણ વડે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે પાયાના કોણનું મહત્તમ મૂલ્ય જેટલું ............... હોય છે.
આપેલ પૈકી એક પણ નહી
27.
4° પ્રિઝમકોણ અને 1.5 વક્રિભવનાંક ધરાવતા પ્રિઝમ પર સમક્ષિતિજ કિરણ આપાત થાય છે. પ્રિઝમની સામે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અરીસો રાખેલ છે તો કિરણ માટે કુલ વિચલનકોણ શોધો.
4° સમઘડી
8° સમઘડી
178° સમઘડી
2° સમઘડી
28.20 cm કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ L1 ની ડાબી બાજુએ મુખ્ય અક્ષ પર 10 cm અંતરે વસ્તુ મૂકેલ છે. બીજો બહિર્ગોલ લેન્સ L2 જેની કેન્દ્વલંબાઈ 10 cm છે. તેને પહેલા લેન્સથી 5 cm અંતરે જમણી બાજુએ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે. અંતિમ પ્રતિબિંબ બીજા લેન્સથી અંતર અને મોટવણી શોધો.
Advertisement
29.
એક પ્રિઝમનો પ્રિઝમકોણ 60° છે. આ પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કેટલો હોવો જોઈએ ? પ્રિઝમના દ્રવ્યનો વક્રિભવનાંક છે.
60°
30°
45°
35°
30.
બહિર્ગોળ લેન્સ એ વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ અચળ સ્થાને રાખેલા પડદા પર રચે છે. લેન્સને v = 0.5 ms-1નાં અચળવેગથી મુખ્ય અક્ષ પર પડદાથી દૂર ગતિ કરાવવામાં આવે છે. પ્રતિબિંબ હંમેશા પડદ પર જ રાખવામા ઉદ્દેશ સાથે વસ્તુને પણ યોગ્ય વેગ આપવામાં આવે છે. જ્યારે વસ્તુની ઊંચાઈ એ પ્રતિબિંબની ઊંચાઈ કરતાં બે ગણી હોય તો તે વખતનો વસ્તુનો વેગ શોધો.