પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર આપાત થાય છે. અરીસાને θ ને ખૂણે પરિભ્રમણ કરાવીએ, તો પરાવર્તિત કિરણ .......... ખૂણે ભ્રમણ પામે.  from Physics પ્રકાશશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રકાશશાસ્ત્ર

Multiple Choice Questions

1.
3 cm બાજુ ધરાવતી ચોરસ તકતી અંતર્ગોળ અરીસાથી 20 cm અંતરે મૂકેલી છે. અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ 15 cm છે. અંતર્ગોળ અરીસાથી મળતા પ્રતિબિંબનું ક્ષેત્રફળ ............ cm2 થાય. 
  • 144

  • 169

  • 81

  • 124


2.
f કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર b લંબાઈની નાની રેખીય વસ્તુ અરીસાના ધ્રુવથી અંતરે છે. પ્રતિબિંબનું કદ કેટલું થશે ? 
  • (u - f)2 b

  • open parentheses fraction numerator straight f over denominator straight u space minus space straight f end fraction close parentheses squared space b
  • open parentheses fraction numerator straight f over denominator straight u space minus space straight f end fraction close parentheses space straight b squared
  • open parentheses fraction numerator straight u space minus space straight f over denominator straight f end fraction close parentheses squared space straight b

3.
એક અંતર્ગોળ અરીસા વડે મળતું વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુ કરતાં n ગણું મોટું મળે છે. જો અરીસાની કેન્દ્રલંબાઈ f હોય, તો વસ્તુઅંતર .......... મળે.
  • (n - 1) f

  • fraction numerator left parenthesis straight n space plus space 1 right parenthesis over denominator straight n end fraction space straight f
  • fraction numerator straight f over denominator straight n space minus space 1 end fraction
  • straight f over straight n

Advertisement
4.
પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર આપાત થાય છે. અરીસાને θ ને ખૂણે પરિભ્રમણ કરાવીએ, તો પરાવર્તિત કિરણ .......... ખૂણે ભ્રમણ પામે. 
  • 2 θ

  • 3 θ

  • θ

  • straight theta over 2

A.

2 θ


Advertisement
Advertisement
5.
પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર 30bold degree ના ખૂણે આપાત થાય છે. તો આપાતકિરણ માટે વિચલનકોણ શોધો કે જેથી તે ફરીથી બીજા સમતલ અરીસો કે જે 60° ના ખૂણે પ્રથમ અરીસા સાથે રાખેલ છે. તેનાથી પરાવર્તન થાય. 
  • 240°

  • 120°

  • 150°

  • 90°


6.
અંતર્ગોળ અરીસાના ધ્રુવથી વસ્તુ uઅને u2 અંતરે મળે છે. જો મોટવણી સમાન હોય, તો તેની કેન્દ્રલંબાઈ ......... .
  • 2 (u1 + u2

  • u1 + u2

  • fraction numerator straight u subscript 1 space plus space straight u subscript 2 over denominator 3 end fraction
  • fraction numerator straight u subscript 1 space plus space straight u subscript 2 over denominator 2 end fraction

7.
અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર રહેલ વસ્તુ vજેટલા નિયમિત વેગથી અંતર્ગોળ અરીસા તરફ જઈ રહેલ છે. જો પ્રતિબિંબનો વેગ -v0 હોય, તો તેના માટે વસ્તુઅંતર શોધો. 
  • 3 R

  • 2 R

  • R

  • straight R over 2

8.
PQ પ્રકાશનું આપાતકિરણ અને RS એ પરાવર્તિત કિરણ છે. તે બંને સમાંતર છે. તો જમણી બાજુએ કયો અરીસો મૂકવાથી આ શક્ય બને. અરીસા દ્વારા એક કે તેથી વધારે પરાવર્તન હોઈ શકે.


  • એક અંતર્ગોળ અરીસો

  • સમતલ અરીસો 

  • બહિર્ગોળ અરીસો 

  • સમતલ અને અંતર્ગોળ અરીસો


Advertisement
9.
બહિર્ગોળ અરીસાની સપાટીથી 24 cm અંતરે મીણબત્તી રાખેલ છે અને સમતલ અરીસો એવી રીતે રાખેલો છે કે જેથી બે અરીસાના અભાસી પ્રતિબિંબ એકાકાર થાય. જો સમતલ અરીસો વસ્તુથી 15 cm દૂર હોય, તો બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ ............. cm હોય.
  • 12

  • 8

  • 10

  • 5


10.
સમતલ અરીસા વચ્ચે ............ ખૂણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાત અને પરાવર્તિત કિરણ એકબીજાને સમાંતર રહે.
  • 30°

  • 90°

  • 45°

  • 60°


Advertisement

Switch