આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવા અને તેલ-1 ના પૃષ્ઠ પર 30° ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. ત્યાર બાદ ઑઈલ-1 અને ઑઈલ-2 અને કાચના માધ્યમાંથી પસાર થઈ પાણીમાં દાખલ થાય છે. પાણીમાં લંબ સાથે કિરણનો વક્રિભૂત કોણ શોધો. કાચ અને પાણાનો વક્રિભવનાંક અનુક્રમે 1.51 અને 1.33 છે.
from Physics પ્રકાશશાસ્ત્ર
એક તકતીને પાણીની સપાટી ઉપર મૂકવામાં આવી છે. પ્રવાહીનો વક્રિભવનાંક છે. પ્રકાશનું ઉદ્દગમ પ્રવાહીને સપાટી 4 m નીચે રાખેલું છે. પ્રકાશ બહાર ન આવે તે માટે તકતીનો ન્યૂનતમ વ્યાસ .........m જરૂરી છે.
12
9
6
8
12.
એક વાસણની ઊંડાઈ t છે. આ વાસણમાં અડધી ઊંડાઈ સુધી n1 વક્રિભવનાંક ધરાવતું ઑઈલ અને બાકી અડધી ઊંડાઈ સુધી n2 વક્રિભવનાંક ધરાવતું પાણીભરેલું છે, વાસણના તળિયે રહેલી વસ્તુની આભાસી ઊંડાઈ કેટલી હશે ?
આપેલ પૈકી એક પણ નહી
13.પ્રિઝમના દ્રવ્યોની વક્રિભવનાંક છે. જ્યાં A = પ્રિઝમ વડે લઘુત્તમ વિચલનકોણ કેટલો મળશે ?
90° - A
180° - 2A
180° - A
14.
પ્રકાશનું કિરણ હવામાં ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે. જો પરાવર્તિત અને વક્રિભૂત કિરણ એકબીજાને લંબ પ્રસરે, તો માધ્યમનો આપાતકોણ ........... થાય ?
cos-1 (tan C)
tan-1 (sin-1C)
sin-1 (cos C)
sin-1 (tan-1C)
Advertisement
15.
પ્રકાશનું એક કિરણ અવકાશમાંથી n વક્રિભવનાંકવાળા માધ્યમ તરફ ગતિ કરે છે. કો આપાતકોણ, વક્રિભવનકોન કરતાં બે ગણો હોય, તો આપાતકોણ ............હશે.
2 sin-1 n
16.પ્રકાશનું કિરણ હવામાં d અંતર કાપવા t1 સેકન્ડ અને માધ્યમમાં 5d અંતર કાપવા t2 સેકન્ડ લે તો માધ્ય્મનો હવાની સાપેક્ષે ક્રાંતિકોણ ..........
આપેલ પૈકી એક પણ નહી
17.t જાડાઈએ અને n જેટલો વક્રિભવનાંક ધરાવતા સમતલ ચોસલા પર જેટલા અત્યંત નાના આપાતકોણે પ્રકાશિકિરણ આપાત થાય છે, તો આ કિસ્સામાં લેટરલ શિફ્ટ .............
t n
18.
કાચનો હવાની સાપેક્ષે વક્રિભવનાંક અને ક્રાંતિકોણ અનુક્રમે n અને C છે. પ્રકાશનું કિરણ હવામાંથી c આપાતકોણ પ્રવેશે છે, તો તેના માટે વક્રિભૂતકોણ r હોય તો sin r = ..........
Advertisement
Advertisement
19.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવા અને તેલ-1 ના પૃષ્ઠ પર 30° ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. ત્યાર બાદ ઑઈલ-1 અને ઑઈલ-2 અને કાચના માધ્યમાંથી પસાર થઈ પાણીમાં દાખલ થાય છે. પાણીમાં લંબ સાથે કિરણનો વક્રિભૂત કોણ શોધો. કાચ અને પાણાનો વક્રિભવનાંક અનુક્રમે 1.51 અને 1.33 છે.
B.
Advertisement
20.60° નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર 50° ના કોણે પ્રકાશ આપાત કરતાં લઘુત્તમ વિચલન અનુભવે છે. આ લઘુત્તમ વિચલનકોણ ...........હશે.