નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :વિધાન : ઘટ્ટ માધ્યમમાં રહેલ અવલોકનકાર માટે પાતળા માધ્યમમાં રહેલ વસ્તુ જોતાં ઉપર ઊંચકાયેલી જોવા મળે છે. કારણ : વક્રિભવનના લીધે આ જોવા મળે છે. from Physics પ્રકાશશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રકાશશાસ્ત્ર

Multiple Choice Questions

71.
પાતળા બહિર્ગોળ લેન્સ માટે વસ્તુઅંતર 0.2 m અને પ્રતિબિંબ અંતર 0.5m છે. પ્ર્તિબિંબ લેન્સની બીજી બાજુ રચાય છે, તો તેની કેન્દ્રલંબાઈ ..............m થાય.
  • 0.343

  • 0.143

  • 0.243

  • 0.443

72.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : લઘુદ્રષ્ટિના નિવારણ માટે બહિર્ગોળ લેન્સ વપરાય છે. 

કારણ : ગુરુદ્રષ્ટિ માટે દૂરની વસ્તુનું પ્રતિબિંબ રેટિનાની પાછળ કેન્દ્રીત થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

73. પ્રિઝમકોણ A ધરાવતા પ્રિઝમ દ્રવ્યનો વક્રિભવનાંક square root of bold 3 છે. તેનો લઘુત્તમ વિચલનકોણ A જેટલો છે, તો તેના માટે પ્રિઝમકોણ શોધો.
  • 60°

  • 90°

  • 30°

  • 45°

74. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ગોળીય અરીસા માટે ગાઉસનું સૂત્ર અરીસાનું દર્પણમુખ નાનું હોય ત્યારે જ લગુ પડે છે. 
કારણ : પરાવર્તન નિયમો ફક્ત સમતલ અરીસા માટે સાચાં છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

Advertisement
75.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : શ્વેત પ્રકાશનું તેના ઘટલ રંગોમાં છુટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભજન કહે છે. 
કારણ : સામાન્ય ક્રાઉન કાચ કરતાં ફિલન્ટ કાચથી બનેલા પ્રિઝમ માટે વર્ણપટ વધારે ફેલાય્લો અને વધારે શૂક્ષ્મ બંધારણ ધરાવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

Advertisement
76. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ઘટ્ટ માધ્યમમાં રહેલ અવલોકનકાર માટે પાતળા માધ્યમમાં રહેલ વસ્તુ જોતાં ઉપર ઊંચકાયેલી જોવા મળે છે. 
કારણ : વક્રિભવનના લીધે આ જોવા મળે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

A.

વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

Advertisement
77. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : અંતર્ગોળ અરીસાના મુક્ય કેન્દ્ર પર વસ્તુ મૂકતાં પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. 
કારણ : અંતર્ગોળ અરીસો અપસારી તરીકે વર્તે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

78.
એક કુવાની ઉંડાઈ 6.65 m છે. જો કૂવો પાણીથી સંપૂર્ણ ભરેલો હોય અને પાણીનો વક્રિભવનાંક 1.33 હોય, તો ઉપરથી જોતાં કુવાનું તળિયું કેટલું ઊંચે આવેલું જણાશે.
  • 12.65m

  • 5m

  • 3.65m

  • 1.65m

Advertisement
79.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાંથી પસાર થાય ત્યારે જાંબકી રંગ માટે તેનો ક્રાંતિકોણ લઘુત્તમ હોય છે.
કારણ : જાંબલિ રંગની તરંગલંબાઈ બીજા રંગો કરતાં વધારે છે. 

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

80.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : યંગના બે સ્લિટના પ્રયોગમં વ્યતિકરણ જોવા મળે છે. 
કારણ : બે કે બે કરતાં વધારે તરંગોના સંપાતિકરણને લેધે ઉદ્દભવતી ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે.

Switch