એક બલ્બના ટંગસ્ટન તારનો 27° C તાપમાને અવરોધ 18Ω છે. આ બલ્બને 45 V ના વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં તેમાંથી 0.25 A સ્થિર પ્રવાહ પસાર થાય છે. જો ટંગસ્ટનનો α = 4.5 × 10-3 K-1 હોય, તો બલ્બના ફિલામેન્ટનું તાપમાન શોધો. ઓહમનો નિયમ જળવાય છે તેમ ધારો.  from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

31.
2 V emf અને 1Ω આંતરિક અવરોધ ધરાવતી બે સમાન બૅટરીને શ્રેણીમાં જોડી બાહ્ય અવરોધ R માં મેળવી શકતો મહત્તમ પાવર ....... હશે.
  • 5 W

  • 2 W

  • 3.2 W

  • 16/9 W


32. કાર્બનના વર્ણસંકેતથી ભારતના રાષ્ટ્રધ્વજના ઉપરથી નીચેના ક્રમના રંગો માટેનો અવરોધ ........... Ω થાય.
  • 59 space cross times space 10 to the power of 5 space plus-or-minus space 10 space percent sign
  • 39 space cross times space 10 to the power of 5 space plus-or-minus space 20 space percent sign
  • 59 space cross times space 10 to the power of 5 space plus-or-minus space 5 space percent sign
  • આપેલ પૈકી એક પણ નહી 


33.
બે દ્રવ્યોના α1 અને α2 અનુક્રમે 5×10-4 -1 અને -3.8 ×10-4 °C-1 છે. પ્રથમ દ્રવ્ય માટે અવરોધકતા ρ20 = 2.4 × 10-8 Ωm છે. આ બે દ્રવ્યના મિશ્રણથી જો એવું દ્રવ્ય બનાવવું હોય કે જેની અવરોધકતા તાપમાન સાથે બદલતી ન હોય. તો બીજા દ્ર્વ્ય માટે અવરોધકતા ρ20 કેટલી હોવી જોઈએ ? સંદર્ભ તાપમાન 20° C લો. મિશ્રણની અવરોધકતા એ બંને ઘટકોની અવરોધકતાનો સરવાળો થાય તેમ ધારો. 
  • 3.185 × 10-8 Ωm

  • 3.158 × 10-10 Ωm

  • 3.185 × 10-9 Ωm

  • 3.158 × 10-8 Ωm


34.
એક વિદ્યુતકોષ વડે અવરોધ R1 માંથી t સમય માટે વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે આ જ કોષ વડે આટલા જ સમય માટે અવરોધ R2 માંથી વિદ્યુતપ્રવાહનું પસાર કરવામાં આવે છે. આ બંને કિસ્સામાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા સમાન હોય તો, વિદ્યુતકોષનો આંતરિક અવરોધ .......... છે.
  • square root of straight R subscript 1 times straight R subscript 2 end root
  • R1×R2

  • fraction numerator straight R subscript 1 space minus space straight R subscript 2 over denominator 2 end fraction
  • fraction numerator straight R subscript 1 space plus space straight R subscript 2 over denominator 2 end fraction

Advertisement
35. એક કાર્બન અવરોધકતાનું મૂલ્ય 1760 Ω થી 2640 Ω છે, કાર્બન અવરોધકતાનો કલરકોડ ..........
  • લાલ, લાલ, લાલ, કોઈ રંગ નહિ.

  • કથ્થઈ, લાલ, કથ્થઈ, કોઈ રંગ નહિ 

  • લાલ, લાલ, કાળો, કોઈ રંગ નહિ. 

  • લાલ, કાળો, લાલ, કોએ રંગ નહિ


36. વિદ્યુતકોષ Open Circuit Condition માં હોય ત્યારે ........... મળે. 
  • Fn < Fe

  • V = ε

  • ε = 0

  • r = o


Advertisement
37.
એક બલ્બના ટંગસ્ટન તારનો 27° C તાપમાને અવરોધ 18Ω છે. આ બલ્બને 45 V ના વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં તેમાંથી 0.25 A સ્થિર પ્રવાહ પસાર થાય છે. જો ટંગસ્ટનનો α = 4.5 × 10-3 K-1 હોય, તો બલ્બના ફિલામેન્ટનું તાપમાન શોધો. ઓહમનો નિયમ જળવાય છે તેમ ધારો. 
  • 270 K

  • 1800 K

  • 2160 K

  • 2300 K


D.

2300 K


Advertisement
38. વિદ્યુતકોષનું વિદ્યુત ચાલક બળ .......... છે. 
  • ઊર્જા

  • વિદ્યુતીય બળ 

  • અવિદ્યુતીય બળ 

  • વિદ્યુત ચુંબકીય બળ 


Advertisement
39.
એક પ્લેટિનમ રેઝિસ્ટન્સ થરમૉમિટરમાં 0 °C તાપમાને પ્લેટિનમનો અવરોધ 5Ω અને 100 °C તાપમાને અવરોધ 5.23 Ω છે. જ્યરે થર્મૉમીટર હીટબાથમાં મૂકવામાં આવે છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 Ω મળે છે ત્યારે હીટબાથનું તાપમાન .........
  • 372°C

  • 346°C

  • 412°C

  • 278°C


40.
એક બૅટરિનું emf ε છે. તેની સાથે R Ω  નો અવરોધ જોડતાં જો ટર્મિનલ વૉલ્ટેજ V મળે, તો તેનો આંતરિક અવરોધ .......... મળે. 
  • straight r space equals space straight epsilon over straight V space minus space straight R
  • straight r space equals space open parentheses fraction numerator straight epsilon plus straight V over denominator straight V end fraction close parentheses straight R
  • straight r equals εR over straight V minus space straight R
  • r = (ε - V)R


Advertisement

Switch