સમાન emf ε ધરાવતા બે વિદ્યુતકોષોના આંતરિક અવરોધ અનુક્રમે r1 અને r2 છે. આ બંને વિદ્યુતકોષોને બાહ્ય અવરોધ R સાથે શ્રેણીમા જોડેલ છે. પ્રથમ વિદ્યુતકોષના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય મળતો હોય, તો અવરોધ R નું મૂલ્ય ........... from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

41.
એક વિદ્યુતકોષનો emf 2.2 V છે. તેની સાથે 5 Ω અવરોધ જોડતાં કોષનાં ટર્મિનલ વૉલ્ટેજ 1.8 V થાય. તો કોષનો આંતરિક અવરોધ .......... હશે.
  • 5 over 9 space capital omega
  • 10 over 9 space capital omega
  • 9 over 10 space capital omega
  • 9 over 5 space capital omega

42.
કોઈ વિદ્યુતકોષના ધ્રુવો સાથે 4 Ω નો અવરોધ જોડતાં વિદ્યુતપ્રવાહ 0.75 A મળે છે. પણ 10 Ω નો અવરોધ જોડતાં emf 3.75 V મળે, તો આ વખતે કોષમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ............A છે.
  • 0.50

  • 0.25

  • 0.34

  • 1


43.
એક કોષ સાથે 2.4 Ω અવરોધ જોડતાં 0.9 A પ્રવાહ મળે છે. આ જ કોષ સાથે 7 Ω નો અવરોધ જોડતાં 0.3 A પ્રવાહ વહે છે, તો તેનો આંતરિક અવરોધ .......... Ω હશે. 
  • 0.3

  • 0.2

  • 0.5

  • 0.4


Advertisement
44.
સમાન emf ε ધરાવતા બે વિદ્યુતકોષોના આંતરિક અવરોધ અનુક્રમે r1 અને r2 છે. આ બંને વિદ્યુતકોષોને બાહ્ય અવરોધ R સાથે શ્રેણીમા જોડેલ છે. પ્રથમ વિદ્યુતકોષના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય મળતો હોય, તો અવરોધ R નું મૂલ્ય ...........
  • r1 + r2

  • r1 - r2

  • fraction numerator straight r subscript 1 space plus space straight r subscript 2 over denominator 2 end fraction
  • square root of straight r subscript 1 space straight r subscript 2 end root

B.

r1 - r2


Advertisement
Advertisement
45.
10 Ω નો અવરોધ ધરાવતા 6 વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. બિંદુ P અને R વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... થશે. 

  • 20 Ω

  • 80 Ω

  • 80 over 11 capital omega
  • 80 over 3 capital omega

46.
આપેલ વિદ્યુત પરિપથમાં અજ્ઞાત અવરોધ R નું મૂલ્ય .......... Ω હોય, તો P અને Q વચ્ચેનો પરિણામી અવરોધ પણ R થાય. 

  • 10

  • 3

  • square root of 39
  • square root of 69

47. નીચે આપેલ પરિપથમાં સ્વિચ ચાલુ કરતાં તેમાંથી વહેતો વીજપ્રવાહ ............
  • 0A

  • 3A

  • 4.5 A

  • 6 A


48. વિદ્યુત-પરિપથમાં 7A પ્રવાહ વહેતો હોય, તો B અને C વચ્ચે વિદ્યુતસ્થિતિનમાનનો તફાવત ............ વૉલ્ટ હશે.
  • 5

  • 16

  • 10

  • 8


Advertisement
49. નીચે દર્શાવેલા પરિપથમાં P અને Q વચ્ચેનો અસરકારક અવરોધ .............. મળે. 
  • 24 Ω

  • 4 Ω

  • 8 Ω

  • 8 over 3 capital omega

50.
12 Ω અવરોધ ધરાવતા 12 તારને જોડીને એક સમઘન બનાવ્યો છે. આ ઘનના કોઈ એક વિકર્ણના અંતિમ બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ ............. મળે.
  • 12 Ω

  • 10 Ω

  • 5 Ω

  • 6 Ω


Advertisement

Switch