આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ સમાન અવરોધો જોડેલા છે. આકૃતિમાં દર્શાવેલ ત્રુટક રેખા પર સમાન એવા 2 Ω ના બે અવરોધો જોડવામાં આવી છે. પરિપથમાં બિંદુ A અને B વચ્ચે અવરોધ જોડ્યા પહેલાં અવરોધ અને ત્યાર બાદના અવરોધનો ગુણોત્તર ........... . from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

51. બાજુના પરિપથ માટે A અને B બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ ......... મળે.
  • 14 Ω

  • 5 Ω

  • 20 Ω

  • 10 Ω


Advertisement
52.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ સમાન અવરોધો જોડેલા છે. આકૃતિમાં દર્શાવેલ ત્રુટક રેખા પર સમાન એવા 2 Ω ના બે અવરોધો જોડવામાં આવી છે. પરિપથમાં બિંદુ A અને B વચ્ચે અવરોધ જોડ્યા પહેલાં અવરોધ અને ત્યાર બાદના અવરોધનો ગુણોત્તર ........... .

  • 3 over 5
  • 7 over 5
  • 6 over 5
  • 5 over 3

D.

5 over 3

Advertisement
53.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ R અવરોધ ધરાવતા નવ અવરોધો જોડેલા છે, તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ ......... મળે.

  • 7 over 6 space straight R space straight capital omega
  • 3 over 5 space straight R space straight capital omega
  • 2 over 9 space straight R space straight capital omega
  • R Ω


54.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R Ω અવરોધ ધરાવતા13 તાર વડે એક પરિપથ બનાવેલ છે, તો A અને B વચ્ચેનો અસરકારક અવરોધ .......... મળે.

  • fraction numerator 4 straight R over denominator 3 end fraction capital omega
  • fraction numerator 2 straight R over denominator 3 end fraction capital omega
  • R Ω

  • 2R Ω


Advertisement
55.
10 Ω અવરોધ ધરાવતા સાત અવરોધો 2 V ની બૅટરી સાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે, તો એમિટરમાં વહેતો પ્રવાહ ......... હશે. 

  • 0.8 A

  • 1 A

  • 0.4 A

  • 2 A


56. પરિપથમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ મળે.
  • straight R over 2
  • fraction numerator 3 straight R over denominator 4 end fraction
  • 2R

  • R


57. આપેલ નેટવર્કનો બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... મળે. 
  • 2r Ω

  • 4r Ω

  • r Ω

  • straight r over 2 capital omega

58. આપેલ પરિપથમાનો દરેક અવરોધ r છે, તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... થાય. 
  • 8 over 7 r
  • 2 over 3 r
  • 8 over 15 r
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
59.
bold 1 over bold pi એકમ લંબાઈ દીઠ અવરોધ ધરાવતા 8 m ત્રિજ્યાવાળા વર્તુળાકાર તાર પરનાં A અને B બિંદુઓ વચ્ચે 10 V ની બૅટરી જોડતાં બેટરીમાંથી વહેતો પ્રવાહ ....... A હશે. A અને B બિંદુઓ કેન્દ્ર O આગલ કાટખૂણો રચે છે. 

  • 10 A

  • 5 A

  • 3.33 A

  • 3 A


60. આપેલ પરિધમાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... મળે.
  • 60 Ω

  • 50 Ω

  • 120 over 11 space capital omega
  • 60 over 11 capital omega

Advertisement

Switch