એક પોટેન્શિયોમિટર તારની લંબાઈ 200 cm છે, સ્ટાન્ડર્ડ બટરીનું emf ε V છે, તેનો ઉપયોગ 1 Ω  આંતરિક અવરોધ ધરાવતી બટરીનું emf  શોધવા માટે કરવામાં આવે છે. જો તટસ્થ બિંદુ ધન છેડાથી 40 cm અંતરે મળતુ હોય તો બૅટરિનું emf .......... મળે.  from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

81. નીચે દર્શાવેલ પરિપથમાં R = 3 Ω અવરોધમાં દર મિનિટે ઉત્પન્ન થતી ઉષ્માઊર્જા ............... J હશે. 
  • 1280

  • 320

  • 960

  • 640


82.
મીટર બ્રિજની એક ભુજામાં 20 Ω અને બીજી ભુજામાં 60 Ω અવરોધે છે, હવે જો ભુજાઓમાંના અવરોધોની અદલાબદલી કરવામાં આવે તો તટસ્થ બિંદુ ......... અંતરે ખસશે. 
  • 66.67 cm

  • 25 cm

  • 50 cm

  • 33.3 cm


83. આપેલ નેટવર્કમાં બૅટરીમાંથી વહેતો વીજપ્રવાહ .......... A હશે. 

  • 4

  • 1.55

  • 3.5

  • 3


84.
40 Ω અવરોધ ધરાવતા 10 m લંબા પોટૅન્શિયોમિટર તારને અવરોધ પેટી તથા 2 V કોષ સાથે જોડેલ છે. જો વિદ્યુતસ્થિતિમાન પ્રચલન 0.1mVcm-1 હોય, તો અવરોધ પેટીમાંથી કાઢેલો અવરોધ R = .......... .
  • 760 Ω

  • 1060 Ω

  • 960 Ω

  • 260 Ω


Advertisement
85. બે અજ્ઞાત વિદ્યુતકોષોના emf ε1 અને εની સરખામણી કરવાના પોટૅન્શિયોમિટરના પ્રયોગમાં બે વિદ્યુતકોષોને શ્રેણીમાં તટસ્થ બિંદુનું અંતર 64 cm મળે છે. હવે જો εના ધ્રુવો ઊલટાવી દેવામાં આવે તો તટસ્થ બિંદુનું અંતર 32 cm મળે છે તો bold epsilon subscript bold 1 over bold epsilon subscript bold 2 bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold.
  • 3:1

  • 4:1

  • 2:1

  • 1:1


Advertisement
86.
એક પોટેન્શિયોમિટર તારની લંબાઈ 200 cm છે, સ્ટાન્ડર્ડ બટરીનું emf ε V છે, તેનો ઉપયોગ 1 Ω  આંતરિક અવરોધ ધરાવતી બટરીનું emf  શોધવા માટે કરવામાં આવે છે. જો તટસ્થ બિંદુ ધન છેડાથી 40 cm અંતરે મળતુ હોય તો બૅટરિનું emf .......... મળે. 
  • straight epsilon over 4
  • straight epsilon over 2
  • straight epsilon over 5
  • ε


C.

straight epsilon over 5

Advertisement
87.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ  1.5 V ની બટરીનો આંતરિક અવરોધ શોધવા માટે 2 V emf ધરાવતા પોટેન્શિયોમિટરનો ઉપયોગ કરવામાં આવે છે. બૅટરીની Open Cicuit Conditionમાં બિંદુ 76.3 cm અંંતરે મળે છે. હવે બૅટરીના બાહ્ય પરિપથમાં 9.5 Ω નો અવરોધ જોડતાં તટસ્થ બિંદુ 64.7 cm અંતરે મળે છે તો બૅટરીનો આંતરિક અવરોધ .......... મળે.

  • 1.8 Ω

  • 1.5 Ω

  • 1.7 Ω

  • 1.6 Ω


88. પોટેંશિયોમિટરનાં વિદ્યુતપરિપથમાં બે વિદ્યુતકોષોને શ્રેણીમાં 
(i)  સહાયક સ્થિતિમાં  (ii) વિરોધક સ્થિતિમાં જોડતાં તટસ્થ બિંદુઓ અનુક્રમે 6 m અને 2 m અંતરે મળે છે. 
તો વિદ્યુતકોષના emf નો ગુણ્પોત્તર ......... છે. 
  • 3:1

  • 1:2

  • 2:1

  • 1:1


Advertisement
89.
પોટેન્સિયોમિટર તારનો વિશિષ્ટ અવરોધક 10-12 Ω અને તેમાં વહેતો પ્રવાહ 0.5 A છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ 10-6 m2 હોય, તો વિદ્યુતસ્થિતિમાન પ્રચલન ............ Vm-1 થશે. 
  • 10 × 10-7

  • 5 × 10-7

  • 2.5 × 10-7

  • 7.5 × 10-7


90.
મીટર બ્રીજની સંતુલન સ્થિતિમાં ડાબી ભુજામાં અવરોધ x અને જમણી ભુજામાં અવરોધ y જોડતાં તેના ધન છેડેથી તટસ્થ બિંદુ 39.5 cm અંતરે મળે છે. જો અવરોધ નું મુલ્ય 12.5 Ω હોય તો અવરોધ x નું મૂલ્ય ........... મળે.
  • 9.1 Ω

  • 8.2 Ω

  • 6.7 Ω

  • 10.5  Ω


Advertisement

Switch