CBSE
0.24 mm
0.0048 cm
0.48 cm
0.48 cm
વિધાન : દ્વષ્ટિસ્થાનભેદની રીતથી 100 પ્રકાશવર્ષ દૂર આવેલા તારાઓના અંતર માપી શકતા નથી.
કારણ : દ્વષ્ટિસ્થાનભેદકોણ ચોકસાઇપુર્વક માપી શકતો નથી.
કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.
76 × 10-2
7.6 × 105
1.103 × 105
1.01 × 10-5
વિધાન : પ્રકાશવર્ષ અને તરંગલંબાઇ બંને અંતર દર્શાવે છે.
કારણ : બંને સમયના પરિણામ છે.
કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.
0.05 cm
0.01 cm
0.1 cm
0.001 cm
વિધાન : પૃષ્ઠતાણ અને પૃષ્ઠઊર્જાનાં પરિમાણો સમાન છે.
કારણ : કારણ કે બંનેના SI એકમ સમાન છે.
કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.
એક મિનિટ
અડધી મિનિટ
1
0.5
વિધાન : બધાં જ માપનોમાં છેલ્લો સાર્થક અંક વધારે અચોક્કસ હોય છે.
કારણ : d = 0.9 m, d = 0.90 mઅને d = 0.900 m ના ત્રણ માપનમાં છેલ્લું માપન d = 0.900 m વધારે ચોક્કસ છે.
કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.
વિધાન : y = A sin (t - kx) માં (t - kx) એ પરિમાણરહિત છે.
કારણ : કારણ કે k નું પારિમાણિક સૂત્ર ML1T છે.
કારણ અને વિધાન બંને સાચા છે, કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
કારણ અને વિધાન બંને સાચા છે, પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.