જડત્વની ચાકમાત્રાનો SI એકમ ……. from Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

Advertisement
31. જડત્વની ચાકમાત્રાનો SI એકમ …….
  • kg m

  • kg cm2

  • kg m2

  • kg m-2


C.

kg m2


Advertisement
32. Nm-2 નીચેનામાંથી એક્નો એકમ નથી ?
  • વિકૃતિ

  • દબાણ 

  • પ્રતિબળ 

  • બલ્ક મોડ્યુલસ 


33. નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે ?
  • 1 પાર્સેક = 3.08 cross times1016 m

  • 1 ફર્મી (fm) = 10-15

  • 1J = 107 erg

  • 1 dyne = 105 N


34. bold 1 bold degree bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold rad bold space
  • 180 over straight pi
  • 360 over straight n
  • straight pi over 180
  • straight n over 360

Advertisement
35. જો દળ, લંબાઇ અને સમયના એકમ બમણા કરવામાં આવે, તો કોણીય વેગમાનનો એકમ ...... થાય.
  • બમણો

  • ત્રણ ગણો 

  • ચાર ગણો 

  • આઠ ગણો


36. કઈ ભૌતિકરાશિનો એકમ છે Ns ?
  • વેગ

  • રેખીય વેગમાન  

  • કોણીય વેગમાન 

  • કાર્ય


37. જો લંબાઇનો એકમ અને બળનો એકમ ચાર ગણો વધે તો ઊર્જાનો એકમ ...... 
  • 16 ગણો વધે.

  • 8 ગણો વધે.

  • 8 ગણો ઘટે.
  • 16 ગણો ઘટે.


38. નીચેનામાંથી કયો એકમ બીજા એકમો કરતાં જુદો છે ?
  • Js

  • eV

  • K Wh

  • Ws


Advertisement
39. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને ........ કહે છે.
  • straight A with degree on top

  • 1 પાર્સેક 

  • 1 પ્રકાશવર્ષ 

  • 1 AU


40. એક સમઘટનનું કદ અને સપાટીનું ક્ષેત્રફળ સમાન છે, તો તેની સપાટીનું ક્ષેત્રફળ ...... . 
  • 36 એકમ

  • 144 એકમ 

  • 216 એકમ 

  • 1000 એકમ


Advertisement

Switch