0.01 mm લઘુતમ માપ ધરાવતા માઇક્રોમીટર વડે પતરાની જાડાઇ માપતાં તે 1.03 mm મળે છે, તો પતરાની જાડાઇના માપનમાં પ્રતિશત ત્રુટી ..... થાય. from Physics ભૌતિકવિજ્ઞાન અને માપન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

61. ગુરુત્વીય સ્થિતિમાન bold capital phi bold space bold equals bold space bold minus bold space bold GM over bold r સૂત્ર અનુસાર મળે છે તો fraction numerator bold increment bold capital phi over denominator bold capital phi end fraction = ......... . 
  • 2 space fraction numerator increment straight r over denominator straight r end fraction
  • fraction numerator straight r over denominator increment straight r end fraction
  • fraction numerator increment straight r over denominator straight r end fraction
  • negative fraction numerator increment straight r over denominator straight r end fraction

62. જો ગાળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટી 3 % હોય, તો તેની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટી.... 
  • 3 %

  • 4 %

  • 2%

  • 1%


63. 0.0007 માં સાર્થ અંકો કેટલા થાય ?
  • 1

  • 2

  • 3

  • 4


Advertisement
64.
0.01 mm લઘુતમ માપ ધરાવતા માઇક્રોમીટર વડે પતરાની જાડાઇ માપતાં તે 1.03 mm મળે છે, તો પતરાની જાડાઇના માપનમાં પ્રતિશત ત્રુટી ..... થાય.
  • 0.97 %

  • 1 %

  • 1.2 %

  • 0.7 %


A.

0.97 %


Advertisement
Advertisement
65. 3.75 N માંથી 1.71 N બાદ કરતાં મળતા પરિણામને સાર્થ અંકોમાં દર્શાવો.
  • 2.000 N

  • 2.04 N

  • 2.0 N

  • 2 N


66.
લંબાઇનું માપન કરતાં નીચેનાં અવલોકનો મળે છે. 2.01 m, 2.03 m, 2.09 m, 2.07 m અને 2.01 m તો માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટી......
  • 0.048 m

  • 0.152 m

  • 0.030 m

  • 0.028 m


67. 1 mm લઘુતમ માપ ધરાવતી માપપટ્ટી વડે સાદા લોલકની લંબાઇ માપતાં 10 ક્મ મળે છે. 1 s નું વિભેદન ધરાવતી ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય માપતાં 90 s મળે છે, તો g નું મૂલ્ય નીચેનામાંથી ..... ms-2 થાય. (g =9.8 ms2 લો)
  • 9.8 ± 0.31

  • 9.8 ± 0.21

  • 9.8 ± 0.41

  • 9.0 ± 0.11


68. bold l subscript bold 1 bold space bold equals bold space bold 40 bold. bold 2 bold space bold plus-or-minus bold space bold 0 bold. bold 1 અને bold l subscript bold 2 bold space bold equals bold space bold 20 bold. bold 1 bold space bold plus-or-minus bold space bold 0 bold. bold 1 તો l1 + l2માં મહત્તમ અનિશ્વિતતા ....... થાય.
  • 0.2

  • 0.3

  • 0.4

  • 0.1


Advertisement
69. 71.15, 3.008 અને 0.1237 × 105 માં સાર્થક અંકોની સંખ્યા ..... 
  • 4, 4, 6

  • 4, 3, 5

  • 4, 4, 4

  • 4, 2, 4


70. 9.15 ± 3.8 નો સાચો જવાબ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ..... આવે.
  • 13.00

  • 13.000

  • 13.0

  • 13


Advertisement

Switch