Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

91. વિદ્યુત પાવરનું પારિમાણિક સૂત્ર Ma Lb Tc Aછે, તો 5a + 2b + c - d = ..... .  
  • 10

  • 8

  • 4

  • 6


92. વેગમાન p ક્ષેત્રફળ A અને સમય T ને મૂળભૂત રાશિઓ તરીકે લેતાં ઊર્જાનું પારિમાણિક સૂત્ર.....
  • straight p squared straight A to the power of begin inline style fraction numerator negative 1 over denominator 2 end fraction end style end exponent straight T to the power of 1
  • straight p to the power of 1 straight A to the power of begin inline style 1 half end style end exponent straight T to the power of negative 1 end exponent
  • p2 A1 T1

  • p1 A-1 T-1


93. u1 અને u2 કોઈ ભૌતિકરાશિના એકમો છે અને nઅને n2 તેનાં સંખ્યાત્મક મૂલ્યો હોય તો......
  • straight n subscript 1 over straight u subscript 1 space equals space straight n subscript 2 over straight u subscript 2
  • straight n subscript 1 over straight n subscript 2 space equals space straight u subscript 2 over straight u subscript 1
  • straight n subscript 1 over straight n subscript 2 space equals space straight u subscript 1 over straight u subscript 2
  • straight n subscript 1 over straight u subscript 2 space equals space straight u subscript 1 over straight n subscript 2

94.
કણની ઊર્જા 10J છે. જો દળનો એકમ ચાર ગણો, પ્રવેગનો એકમ બમણો અને લંબાઇનો એકમ અડધો કરવામાં આવે તો, નવી પદ્વતિમાં કણની ઊર્જા ....... થાય.
  • 400J

  • 4kJ

  • 40J

  • 4J


Advertisement
95.
એક નવી એકમ પદ્વતિમાં બળ, અંતર અને સમયના એકમો અનુક્રમે 100N, 10m અને 10s લેવામાં આવે, તો આ એકમ પદ્વતિમાં દળનો નવો એકમ કેટલો થાય ?
  • 105 kg

  • 106 kg

  • 103 kg

  • 104 kg


96. જો બળનું પારિમાણિક સૂત્ર M4 LbTcA હોય, તો 5a + 2b + c - d = .......... . 
  • 10

  • 4

  • 12

  • 1.2


97. જો કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર Ma Lb Tc અને ઘનતાનું પારિમાણિક સૂત્ર Mx Ly Tz હોય, તો ax + by - ca = ........ . 
  • 25

  • 25

  • 5

  • -5


98. કોઈ પદાર્થ પર 10N બળ લાગે છે. હવે જો દળ અંતરના એકમ બમણા કરવામાં આવે અને સમયનો એકમ અડધો કરવામાં આવે, તો નવી પદ્વતિમાં બળ ......... N
  • 16

  • 1.6

  • 160

  • 1600


Advertisement
Advertisement
99. પાવરનો એકમ 100erg min-1 સમયનો એકમ 1 h અને બળનો એકમ 60 dyne છે, તો લંબાઇનો એકમ ....... cm.
  • 10

  • 100

  • 1000

  • 1


B.

100


Advertisement
100. એક કણ પર 10 N બળ લગાડતાં તેનું વેગમાન 1 SI એકમ જેટલું થાય છે, તો કણના દોલનની આવૃત્તિ..... 
  • 100 Hz

  • 1 KHz

  • 10 Hz

  • 1 Hz

Advertisement

Switch