Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

91. કોઈ પદાર્થ પર 10N બળ લાગે છે. હવે જો દળ અંતરના એકમ બમણા કરવામાં આવે અને સમયનો એકમ અડધો કરવામાં આવે, તો નવી પદ્વતિમાં બળ ......... N
  • 16

  • 1.6

  • 160

  • 1600


92.
એક નવી એકમ પદ્વતિમાં બળ, અંતર અને સમયના એકમો અનુક્રમે 100N, 10m અને 10s લેવામાં આવે, તો આ એકમ પદ્વતિમાં દળનો નવો એકમ કેટલો થાય ?
  • 105 kg

  • 106 kg

  • 103 kg

  • 104 kg


93.
કણની ઊર્જા 10J છે. જો દળનો એકમ ચાર ગણો, પ્રવેગનો એકમ બમણો અને લંબાઇનો એકમ અડધો કરવામાં આવે તો, નવી પદ્વતિમાં કણની ઊર્જા ....... થાય.
  • 400J

  • 4kJ

  • 40J

  • 4J


94. પાવરનો એકમ 100erg min-1 સમયનો એકમ 1 h અને બળનો એકમ 60 dyne છે, તો લંબાઇનો એકમ ....... cm.
  • 10

  • 100

  • 1000

  • 1


Advertisement
Advertisement
95. વિદ્યુત પાવરનું પારિમાણિક સૂત્ર Ma Lb Tc Aછે, તો 5a + 2b + c - d = ..... .  
  • 10

  • 8

  • 4

  • 6


D.

6


Advertisement
96. જો બળનું પારિમાણિક સૂત્ર M4 LbTcA હોય, તો 5a + 2b + c - d = .......... . 
  • 10

  • 4

  • 12

  • 1.2


97. જો કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર Ma Lb Tc અને ઘનતાનું પારિમાણિક સૂત્ર Mx Ly Tz હોય, તો ax + by - ca = ........ . 
  • 25

  • 25

  • 5

  • -5


98. એક કણ પર 10 N બળ લગાડતાં તેનું વેગમાન 1 SI એકમ જેટલું થાય છે, તો કણના દોલનની આવૃત્તિ..... 
  • 100 Hz

  • 1 KHz

  • 10 Hz

  • 1 Hz

Advertisement
99. u1 અને u2 કોઈ ભૌતિકરાશિના એકમો છે અને nઅને n2 તેનાં સંખ્યાત્મક મૂલ્યો હોય તો......
  • straight n subscript 1 over straight u subscript 1 space equals space straight n subscript 2 over straight u subscript 2
  • straight n subscript 1 over straight n subscript 2 space equals space straight u subscript 2 over straight u subscript 1
  • straight n subscript 1 over straight n subscript 2 space equals space straight u subscript 1 over straight u subscript 2
  • straight n subscript 1 over straight u subscript 2 space equals space straight u subscript 1 over straight n subscript 2

100. વેગમાન p ક્ષેત્રફળ A અને સમય T ને મૂળભૂત રાશિઓ તરીકે લેતાં ઊર્જાનું પારિમાણિક સૂત્ર.....
  • straight p squared straight A to the power of begin inline style fraction numerator negative 1 over denominator 2 end fraction end style end exponent straight T to the power of 1
  • straight p to the power of 1 straight A to the power of begin inline style 1 half end style end exponent straight T to the power of negative 1 end exponent
  • p2 A1 T1

  • p1 A-1 T-1


Advertisement

Switch