O2 અણુની કયા તાપમાને vrms એ H2અણુની 1000 Kતાપમા જેટલી થાય ?  from Physics વાયુનો ગતિવાદ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વાયુનો ગતિવાદ

Multiple Choice Questions

21. 300 k તાપમાને H2 અણુની vrms = 1000 m s-1 છે, તો 1200 K તપમાને O2 અણુની vrms = .......... થાય.
  • 50 m s-1

  • 5000 m s-1

  • 500 m s-1

  • 5 m s-1


22.
અચળ તાપમાને એક વાયુના દબાણમાં કેટલો પ્રતિશત ઘટાડો કરતા અચલ દળવાળા વાયુના કદમાં 10 % જેટલો વધારો થાય ?
  • 10.1 %

  • 11.1 %

  • 10.1 %

  • 8.1 %


Advertisement
23. Oઅણુની કયા તાપમાને vrms એ H2અણુની 1000 Kતાપમા જેટલી થાય ? 
  • 16000 K

  • 1600 K

  • 16 K

  • 160 K


A.

16000 K


Advertisement
24.
8 g O2 ; 14 g Nઅને 22 g CO2 વાયુઓનું મિશ્રણ, 27° Cતાપમને 10 Litre કદ-ક્ષમતા ધરાવતા પત્રમાં ભરેલ છે. અ મિશ્રણનું દબાણ ........ થાય. (R = 0.082 એકમ)
  • 8.7 atm

  • 2.5 atm

  • 1.4 atm

  • 3.7 atm


Advertisement
25. આદર્શ વાયુ અને વસ્તવિક વાયુ વચ્ચેનો મુખ્ય ભેદ ......... ને લાગતો છે. 
  • અવસ્થાનું ફેરબદલ 

  • તાપમાન 

  • દબાણ 

  • મોલ 


26.
એક 4 Litre કદ ધરાવતા વાયુપાત્રમાં 8 g ઑક્સિજન, 14 g નાઈટ્રોજન અને 22 g કાર્બન ડાયૉક્સાઈડનું મિશ્રણ 27° C તાપમાને ભરેલ છે. આ મ્રિશ્રણનું દબાણ ....... N m-2 થશે. 
  • 6.79 × 105

  • 7.79 × 103

  • 7.79 × 105

  • 5.79 × 105


27.
બે ભિન્ન વાયુઓના દરેક દબાણ (P), કદ (V) અને તપમાન (T) છે. હવે સમાન કદ અને તાપમાન રાખીને બંને વાયુઓને ભેગા કરવામાં આવે છે, તો આ મિશ્રણનું દબણ ..... થાય.
  • 2P

  • 4P

  • P

  • P/2


28. આપેલા તમામને આદર્શ વાયુનું દબાણ (P) એ તેની ઘનતા (bold rho) ના .......... પ્રમાણમાં હોય છે.
  • straight rho
  • straight rho2
  • 1 over straight rho
  • 1 over straight rho squared

Advertisement
29.
સમાન કદના બે વાયુપાત્રમાં બે સમાન વાયુ P1 અને P2 દબાણે અને T1 અને T2 તાપમાને રાખેલ છે. હવે બંને વાયુપાત્રોને જોદવાથી તેમનું સામાન્ય દબાણ અને તાપમન અનુક્રમે P અને T થાય છે, તો P/T નો ગુણોત્તર ........ થાય. 
  • fraction numerator straight P subscript 1 straight T subscript 2 space plus space straight P subscript 2 straight T subscript 1 over denominator straight T subscript 1 space straight T subscript 2 end fraction
  • fraction numerator straight P subscript 1 straight T subscript 2 space plus space straight P subscript 2 straight T subscript 1 over denominator 2 space straight T subscript 1 space straight T subscript 2 end fraction
  • fraction numerator straight P subscript 1 straight T subscript 2 space minus space straight P subscript 2 straight T subscript 1 over denominator straight T subscript 1 space straight T subscript 2 end fraction
  • આપેલ પૈકી એક પણ નહી


30. આદર્શ વાયુની પ્રતિ મોલ સરેરાશ ગતિઉર્જા એ .........
  • 1 half space RT
  • 3 over 2 space RT
  • 3 over 2 space straight K subscript straight beta straight T
  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement

Switch