જો આપેલ વાયુ માટે  હોય, તો કયો વાયુ હોઈ શકે ?  from Physics વાયુનો ગતિવાદ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વાયુનો ગતિવાદ

Multiple Choice Questions

41. જો બે વાઉઓની બાષ્પ ઘનતાનો ગુણોત્તર bold 1 over bold 64 હોય, તો અચળ દબાણે તેમના vrms નો ગુણોત્તર કેટલો થશે ? 
  • 1 : 8

  • 8 : 1

  • square root of 8 space colon space 1
  • 1 space colon space square root of 8

42. CO વાયુના અણુઓના મુક્તતાના અંશો .......... હોય છે. 
  • 9

  • 5

  • 3

  • 7


43. બે ક્રમિક અથડામણો વચ્ચેના વાયુના અણુઓના સુરેખ ગતિપથની લંબાઈને ........... કહે છે.
  • મુક્તાના અંશો 

  • મુક્ત પથ 

  • જનપથ 

  • સરેરાશ મુક્ત પથ 


44.
Ar વાયુના અણુનો વ્યાસ 3.56 × 10-10 m છે, તો 27° C તાપમાને 1 atm  ના દબાણે Ar વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ .......... થાય. 
  • 7.3 A°

  • 7.3 × 10-8 m

  • 7.3 × 10+8 cm

  • 7.3 × 10-6 m


Advertisement
45. એક વાયુનું નિરપેક્ષ તાપમાન 9 ગણુ કરવામાં આવે, તો તેના અણુઓની vrms = .......... થાય. 
  • 1 third ગણી 
  •  fraction numerator 1 over denominator square root of 3 end fraction ગણી 

  • 3 ગણી

  • આપેલ પૈકી એક પણ નહી 


46.
T તાપમાને અને P દબાણે H2 વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ d હોય, તો 4T તાપમાને અને bold P over bold 4 દબાણે H2 વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ .......... થાય. 
  • 1.6 d

  • 16 d

  • 1 over 16 d
  • fraction numerator 1 over denominator 1.6 end fraction d

47.
સામાન્ય તાપમાને અને દબાણે એક ઘન મીટર દીઠ O2 વાયુના અણુઓની સંખ્યા 2.5 × 1025 હોય, તો O2 અણુઓનો સરેરાશ મુક્ત પથ ....... થાય. (d = 3.4 A°)
  • 7.8 × 10+8 m

  • 7.8 × 10-8 m

  • 8.7 × 10+8m

  • 8.7 × 10-8 cm


48. 1 મોલ વાયુ માટે bold R over bold C subscript bold v bold space bold equals bold space bold 0 bold. bold 672 છે. આ વાયુના અણુઓ .......... હોય. 
  • દ્વિ-પરમાણ્વિક 

  • ત્રણ-પરમાણ્વિક  

  • બહુ-પરમાણ્વિક 

  • એક-પરમાણ્વિક


Advertisement
Advertisement
49. જો આપેલ વાયુ માટે bold gamma bold space bold equals bold space bold 7 over bold 5 હોય, તો કયો વાયુ હોઈ શકે ? 
  • H

  • He

  • Ar

  • Ne


A.

H


Advertisement
50. વાયુઓમાં સરેરાશ મુક્ત ગતિપથ .......... ના ક્રમનો હોય છે. 
  • 1A°

  • 10+3

  • 10-3

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch