એક S1 ઉદ્દગમ 1 સેકન્ડમાં 1014 ફોટોન ઉત્પન્ન કરે છે. જેમની તરંગલંબાઈ 3000  છે. બીજો ઉદ્દગમ S2 એ 1 સેકન્ડમાં 1.04×1014 ફોટોન ઉત્પન્ન કરે છે. જેમની તરંગલંબાઈ 3120  છે. તો S1 અને S2 ઉદ્દગમોના પાવરનો ગુણોત્તર ............ from Physics વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Multiple Choice Questions

21.
એક ફોટા સંવેદી સપાટીનું વર્ક-ફંકશન 1.6 eV છે. તેના માટે સ્ટૉપિંગ-પોટેન્શિયલનું મૂલ્ય 1 V મળે તે માટે આપાત પ્રકાશની તરંગલંબાઈ નીચેના કયા વિસ્તારમાં સમાવિષ્ટ હશે ? h = 6.6 × 10-34 Js
  • X-ray વિસ્તાર 

  • ઇન્ફ્રારેડ વિસ્તાર 

  • અલ્ટ્રાવાયોલેટ વિસ્તાર

  • દ્વશ્ય-પ્રકાશ વિસ્તાર 


22.
એક સપાટી પર 10 s મા 12×1012 ફોટોન આપાત થાય છે. આ બધા ફોટોન 12 bold A with bold degree on top તરંગલંબાઈના વિકિરણને અનુરૂપ છે. જો સપાટીનું ક્ષેત્રફળ 0.02 m2 હોય તો આપાત વિકિરણની તીવ્રતા ..........

c = 8×108 ms-1, h =  6.6×10-34 Js
  • 9.9×10-3 Wm-2

  • 3.48×10-3 Wm-3

  • 2.19×10-3 Wm-2

  • 6.62×10-2 Wm-2


23.
He-Ne લેસર વડે 660 nm તરંગલંબાઈવાળૉ એકરંગી પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે. પરિણામે ઉત્સર્જિત પાવર 6 mW મળે છે. આ પ્રકાશને ટાર્ગેટ ઉપર આપાત કરવમાં આવે, તો સરેરાશ રીતે 1 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થતા હશે ?  (h = 6.6 × 10-34 Js)
  • 4×1016

  • 3×1016

  • 2×1016

  • 5.5×1016


24.
4 × 1014 Hz જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધાતુની સપાટી પર 5 × 1014 Hz આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરતા ફોટો‌-ઈલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય 1.8 mA મળે છે. જો આપાત પ્રકાશની આવૃત્તિનું મુલ્ય અડધું કરવામાં આવે અને તીવ્રતા ત્રણ ગણી કરવામાં આવે, તો ફોટો-ઈલેક્ટ્રિક પ્રવાહનુ મૂલ્ય ......... થશે. 
  • 5.4 mA

  • શુન્ય 

  • 3.6 mA

  • 0.9 mA


Advertisement
25. 2.5×10-13 m તરંગલંબાઈ વાળા γ કિરણોના એક ફોટોનની ઊર્જા 5000 bold A with bold degree on top તરંગલંબાઈવાળા વિકિરણના કેટલા ફોટોનની ઉર્જા જેટલી જ હશે ?
  • 4×106

  • 8×106

  • 0.5×106

  • 2×106


26. 3.2 eV વર્ક-ફંકશન ધરાવતી ધાતુની સપાટી પર, જેના દ્વારા ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે શકાય તેવી મહત્તમ તરંગલંબાઈનું મૂલ્ય ........... h = 6.625 × 10-34 Js
  • 1988 straight A with degree on top

  • 3881 straight A with degree on top

  • 2953 straight A with degree on top

  • 2466 straight A with degree on top


27.
જો 2 W બલ્બની કાર્યક્ષમતા 20 % હોય તો તે એક સેક્ન્ડમાં કેટલા ફોટોનનું ઉત્સર્જન કરતો હશે ? ઉત્સર્જાતા ફોટોનને અનુરૂપ વિકિરણની તરંગલંબાઈ 400 nm છે. h = 6.6 × 10-34 Js
  • 2.52×1017

  • 4.67×1014

  • 3.46×1016

  • 8.08×1017


28.
એક ધાતુની સપાટી પર વારાફરથી અનુક્રમે 2000 bold A with bold degree on top અને 5000 bold A with bold degree on top તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ આપાત કરતાં તેને અનુરૂપ ઉત્સર્જાતા ફોટો-ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિઊર્જા ........... . (h = 6.63 ×10-34 Js)
  • 0.90 eV

  • 0.49 eV

  • 1.26 eV

  • 1.08 eV


Advertisement
29.
1.59 eV વર્ક-ફંકશન ધરાવતી ધાતુની સપાટી 6×1014 Hz આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે, તો ઉત્સર્જાતા ફોટો-ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિઊર્જા ........... .  h = 6.625 × 10-34 Js
  • 1.26 eV

  • 0.90 eV

  • 0.49 eV

  • 1.08 eV


Advertisement
30.
એક Sઉદ્દગમ 1 સેકન્ડમાં 1014 ફોટોન ઉત્પન્ન કરે છે. જેમની તરંગલંબાઈ 3000 bold A with bold degree on top છે. બીજો ઉદ્દગમ S2 એ 1 સેકન્ડમાં 1.04×1014 ફોટોન ઉત્પન્ન કરે છે. જેમની તરંગલંબાઈ 3120 bold A with bold degree on top છે. તો Sઅને S2 ઉદ્દગમોના પાવરનો ગુણોત્તર ............
  • 1:1.02

  • 1:2

  • 1:1

  • 1.04:1


C.

1:1


Advertisement
Advertisement

Switch