2.25×108 ms-1 વેગથી ગતિ કરતા એક કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ એ ફોટોનની તરંગલંબાઈ જેટલી છે, તો કણની ગતિઉર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર ……… (પ્રકાશનો વેગ c = 3×108 ms-1) from Physics વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Multiple Choice Questions

Advertisement
31.
2.25×108 ms-1 વેગથી ગતિ કરતા એક કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ એ ફોટોનની તરંગલંબાઈ જેટલી છે, તો કણની ગતિઉર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર ……… (પ્રકાશનો વેગ c = 3×108 ms-1)
  • 5 over 8
  • 1 over 8
  • 3 over 8
  • 7 over 8

C.

3 over 8

Advertisement
32.
સ્થિર રહેલા એક ઈલેક્ટ્રૉનને 25 V ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિક કરતા તેને મળતુ રેખીય વેગમાન ...........
  • 3.2×10-24 kgms1

  • 2.7×10-24 kgms-1

  • 1.2×10-24 kgms1

  • 5.4×10-24 kgms-1


33. એક કણની ગતિઉર્જા 9 ગણી વધરતા તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈના મુલ્યમાં ..........
  • 75 % જેટલો ઘટાડો થાય.

  • 67 % જેટલો ઘટાડો થાય.

  • 75 % જેટૅલો વધારો થાય.

  • 67 % જેટલો વધારો થાય.


34. 8 eV ઊર્જા ધરાવતા ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ................. (h = 6.6×10-34 Js, ન્ત્ય્ટ્રોનનું દળ = 1.7×10-27 kg)
  • 1.8×10-11 m

  • 2.2×10-11 m

  • 0.6×10-11 m

  • 1×10-11 m


Advertisement
35.
627° C  તાપમાને ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ  λ હોય,તો 127° C તાપમાનને દ-બ્રોગ્લી તરંગલંબાઈ ............
  • 3 over 2 lambda
  • 2 over 3 lambda
  • straight lambda over 2

36.
450 V ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિક કએલા એલ પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ........... (h = 6.6×10-34 Js, પ્રોટોનનો વિદ્યુતભાર = 1.6 × 10-19 C,  પ્રોટોનનું દળ = 1.6 × 10-27 kg)
  • 0.2 × 10-11 m

  • 0.09 × 10-11 m

  • 0.14×10-11 m

  • આપેલ પૈકી એક પણ નહી 


37.
એક ઈલેક્ટ્રૉન અને એક પ્રૉટ્રોનની ગતિઉર્જાઓ 2×10-21 J જેટલી છે, તો તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈઓ વચ્ચેનો સબંધ ..........
  • λp > λe

  • λp = 2λe

  • λp = λe

  • λp < λe


38.
6000 bold A with bold degree on top તરંગલંબાઈ વળૉ એક રંગી પ્રકાશ 2 cm2 ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો પ્રકાશની તીવ્રતા 200 mWm-2 હોય, તો એક સેક્ન્ડમાં આ સપાટી પર આપાત થતા ફોટોનની સંખ્યા ...........
h = 6.6×10-34 Js, c = 3×108 ms-1
  • 6.16×1014

  • 1.21×1014

  • 3.88×1013

  • 4.54×1013


Advertisement
39. સમાન ઊર્જા ધરાવતા એક પ્રોટોન અને એક ડ્યુટ્રોનની દ-બ્રોગ્લ્ર તરંગલંબાઈ નો ગુણોત્તર = ...........
  • 1:2

  • 2:1

  • square root of 2 colon 1
  • 1 colon square root of 2

40. જો મુક્ત ઈલેક્ટ્રોનની ઉર્જા ત્રણ ગણી કરવામાં આવે, તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ............ગણી થશે. 
  • 3

  • 1 third
  • fraction numerator 1 over denominator square root of 3 end fraction
  • square root of 3

Advertisement

Switch