એક ફોટોનની તરંગલંબાઈ  છે. તે ઈલેક્ટ્રોન સાથે અથડાય છે. અથડામણ પછી ફોટોનની તરંગલંબાઇ 2.0 થાય છે. તો પ્રકેરિત થતા ઇલેક્ટ્રોનની ઊર્જા .......... . (h = 6.63×10-34 Js લો.) from Physics વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Multiple Choice Questions

41. એક ઈલેક્ટ્રૉન અને એક પ્રોટોનની દ-બ્રૉગ્લી તરંગલંબાઈઓ સમાન છે, તો ઈલેક્ટ્રૉનની ગતિઉર્જા એ .........
  • શૂન્ય હોય

  • પ્રોટોનની ગતિઊર્જા કરતા વધારે હોય 

  • પ્રોટોનની ગતિઊર્જા કરતા ઓછી હોય 

  • પ્રોટોનની ગતિઊર્જા હોય 


42.
એક પ્રોટોન અને એક bold alpha-કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે. જો પ્રોટોનને C volt ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિક કરવામાં આવતો હોય તો bold alpha-કણને ...........V ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠલ પ્રવેગિક કરવો પડે. 
  • 2

  • 8

  • 1 over 8
  • 1


Advertisement
43.
એક ફોટોનની તરંગલંબાઈ bold 1 bold. bold 4 bold space bold A with bold degree on top છે. તે ઈલેક્ટ્રોન સાથે અથડાય છે. અથડામણ પછી ફોટોનની તરંગલંબાઇ 2.0 bold A with bold degree on topથાય છે. તો પ્રકેરિત થતા ઇલેક્ટ્રોનની ઊર્જા .......... . (h = 6.63×10-34 Js લો.)
  • 4.6×10-16J

  • 3.2×10-16J

  • 2.3×10-16J

  • 4.6×10-15J


A.

4.6×10-16J


Advertisement
44. 0.5 kg દળ ધરાવતા અને 1000 ms-1 વેગથી ગતિ કરતા પદાર્થની દ-બ્રોગ્લી તરંગલંબાઈ .......
  • 1.6×10-27 straight A with degree on top

  • 3.32 space cross times space 10 to the power of negative 27 end exponent space straight A with degree on top
  • 1.32 space cross times space 10 to the power of negative 26 end exponent space straight A with degree on top
  • 0.132 space cross times space 10 to the power of negative 27 end exponent space straight A with degree on top

Advertisement
45. ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ 3×10-10 m થી 1×10-10 m  કરવા માટે તેની ઊર્જા ........ કરવી પડે. 
  • પ્રારંભીક કરતા ત્રણ ગણી

  • પ્રારંભિક કરત 1/3 ગણી 

  • પ્રારંભિક કરતાં 1/9 ગણી

  • પ્રારંભીક કરતાં 9 ગણી


46.
1.5×1014 Hz આવૃત્તિવાળા ફોટોનનું વેગમાન .......... kgms-1. પ્લાંકનો અચળાંક h = 6.6 10-34 Js. પ્રકશનો વેગ c = 3×108 ms-1
  • 3.3×10-30

  • 6.6×10-28

  • 3.3×10-28

  • 3.3×1024


47.
એક 1 μg દળ ધારાવતા કણની દ-બ્રોગ્લે તરંગલંબાઈએ 2×106 ms-1 વેગથી ગતિ કરતા ઈલેક્ટ્રૉનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જેટલી છે, તો કણનો વેગ ........
  • 3.6×10-21 ms-1

  • 9×10-2 ms-1

  • 1.82×10-15 ms-1

  • 3.6×10-16 ms-1


48.
બે વિદ્યુતભારિત કણોના દળ અનુક્રમે 2m અને  3m છે તથા તેમના વિદ્યુતભારો અનુક્રમે 3q અને 2q છે. આ બંને કણોને સમાન વિદ્યુતસ્થિતિમાન તફાવત હેઠળ પ્રવેગિક કરવામાં આવે છે, તો તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર .........
  • 2:3

  • 1:1

  • 3:2

  • 2:1


Advertisement
49.
એક m દળના ઈલેક્ટ્રોનને V વૉલ્ટના વિદ્યુતસ્થિતિમાન તફાવત હેઠળ પ્રવેગિક કરતાં દ-બ્રોગ્લી તરંગલંબાઈ λ મળે છે. જો m દળના પ્રોટોનને 4 V જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિક કરવામાં આવે, તો તેની દ-બ્રૉગ્લી તરંગલંબાઈ ........
  • straight lambda over 4 square root of straight m over straight M end root
  • straight lambda over 2 square root of straight M over straight m end root
  • straight lambda over 2 square root of straight m over straight M end root
  • lambda space square root of fraction numerator straight m over denominator 2 straight M end fraction end root

50. 10 bold A with bold degree on top તરંગલંબાઈ ધરાવતા ઈલેક્ટ્રોનનો વેગ ...........
  • 7.25×105 ms-1

  • 5.25×106 ms-1

  • 4.25×105 ms-1

  • 7.25×106 ms-1


Advertisement

Switch