25 Ω ના અવરોધ ધરાવતા ગૅલ્વેનોમિટરની પ્રવાહ ક્ષમતા 10 mA છે. ગૅલ્વેનોમિટરને 100 V ક્ષમતાવાળા વૉલ્ટોમિટરમાં ફેરવવા તેની સાથે જોડવામાં આવેલ શ્રેણી-અવરોધ Rs ............. Ω જરૂરી છે.  from Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

61.
એક ગલ્વેમિટરને સમાંતર 12 Ω  નો શંટ જોડતા તેનું આવર્તન 50 કાપાથી ઘટીને 20 કાપા થાય છે, તો ગૅલ્વેનોમિટરનો અવરોધ ......... Ω હશે.
  • 18

  • 24

  • 30

  • 36


62. ગૅલ્વેનોમિટરનો અવરોધ G છે. તેની રેન્જ n ગણી કરવા શંટ S જોડવામાં આવે છે, તો n =  .............
  • straight G over straight S
  • 1 space plus straight G over straight S
  • 1 minus straight G over straight S
  • straight S over straight G

Advertisement
63.
25 Ω ના અવરોધ ધરાવતા ગૅલ્વેનોમિટરની પ્રવાહ ક્ષમતા 10 mA છે. ગૅલ્વેનોમિટરને 100 V ક્ષમતાવાળા વૉલ્ટોમિટરમાં ફેરવવા તેની સાથે જોડવામાં આવેલ શ્રેણી-અવરોધ Rs ............. Ω જરૂરી છે. 
  • 10,025

  • 975

  • 9975

  • 10,000


C.

9975


Advertisement
64.
99 Ω અવરોધવાળા ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમિટરમાંથી 10 % જેટલો મુખ્ય પ્રવાહ પસાર કરવા જરૂરી શંટ ...........  Ω થશે. 
  • 11

  • 9.9

  • 9

  • 10


Advertisement
65.
એક ગૅલ્વેનોમિટર અવરોધ G છે, તેની વૉલ્ટેજ –ક્ષમતા n ગણી કર્યા બાદ વૉલ્ટેજમિટરનો અવરોધ ............ થશે. 
  • (n+1)G

  • nG

  • (n-1)G

  • 0


66.
એક ગૅલ્વેનોમિટરનો અવરોધ G છે. તેની વૉલ્ટેજ-ક્ષમતા n ગણી કરવામાં માટે જરૂરિ શ્રેણી-અવરોધ Rs હોય, તો Rs = ..............
  • (n+1)G

  • Gn

  • (n-1)G

  • fraction numerator straight G over denominator straight n minus 1 end fraction

67.
એમીટરમાં કુલ પ્રવાહનો 0.5 % જેટલો ભાગ ગેલેવેનોમિટરમાંથી પસાર થાય છે. જો ગૅલ્વેનોમિટરનો અવરોધ G હોય તો એમિટરનો અવરોધ 
  • 119 G

  • 200 G

  • straight G over 200
  • straight G over 104

68.
એક એમિટરનો અવરોધ 10 Ω છે. તેની પ્રવાહ-ક્ષમતા 20 mA છે. તેનું 3V માપે તેવું વૉલ્ટોમિટર બનાવવા જરૂરી શ્રેણી અવરોધ Rs = ............Ω.
  • 120

  • 130

  • 140

  • 110


Advertisement
69.
200 Ω અવરોધ ધરાવતા ગૅલ્વેનોમિટર સાથે 20 Ω નો શંટ જોડીને બનાવેલ એમિટરને 4 Ω ના અવરોધ અને 10 V ની બૅટૅરી સાથે શ્રેણીમાં જોદાતાં એમિટરમં ............ A વિદ્યુતપ્રવાહ વહેશે. 
  • 122 over 55
  • 177 over 22
  • 55 over 122
  • 77 over 55

70.
20 Ω ના અવરોધ સાથે 100 V ની આદર્શ બૅટરી જોડવાથી મળતો પ્રવાહ માપવા 5 Ω અવરોધવાળું ગૅલ્વેનોમિટર વાપરવામાં આવે છે. તો માપવામાં ............ ની ક્ષતિ ઉદ્દભવશે. 
  • 2 A

  • 3 A

  • 1 A

  • 0.5 A


Advertisement

Switch