1 લંબાઈના એક સ્ટીલના સુરેખતારની ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ m છે. આ તારને વર્તુળાકાર ચાપના આકારમાં વાળવામાં આવતા તેના બે છેડા કેન્દ્ર પાસે 60° નો કોણ બનાવે છે. તો નવી ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ .......... થાય.  from Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

Advertisement
81.
1 લંબાઈના એક સ્ટીલના સુરેખતારની ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ m છે. આ તારને વર્તુળાકાર ચાપના આકારમાં વાળવામાં આવતા તેના બે છેડા કેન્દ્ર પાસે 60° નો કોણ બનાવે છે. તો નવી ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ .......... થાય. 
  • fraction numerator 3 straight m over denominator straight pi end fraction
  • fraction numerator 2 straight m over denominator straight pi end fraction
  • straight m over straight pi
  • fraction numerator 4 straight m over denominator straight pi end fraction

A.

fraction numerator 3 straight m over denominator straight pi end fraction

Advertisement
82. ચુંબકિયક્ષેત્રની તીવ્રતા (B) નું પારિમાણિક સૂત્ર MLT અને C કુલંબના સ્વરૂપમાં .............. છે. 
  • M1Y-2C-1

  • M1T-1C-1

  • M1T2C-2

  • આપેલ પૈકી એક પણ નહી 


83.
0.1 Am2 ચુંબકિય ચાકમાત્રા ધરાવતા ચુંબકને 0.36 × 10-4 T ન સમાન ચુંબકિયક્ષેત્રમાં મૂકતા તેના દરેક ધ્રુવ પર લાગતું બળ 1.44 × 10-4 N છે, તો ચુંબકના બંને ધ્રુવો વચ્ચેનું અંતર .......... cm હશે. 
  • 5.0

  • 2.5

  • 1.25

  • 1.8


84.
L લંબાઈના એક સ્ટીલના તારની ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ m છે. તેનો મશ્યમાંથી વાળી 60° નો ખૂણો બને તેમ ગોઠવવામાં આવે છે, તો નવી ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ ........... . 
  • 2m

  • m

  • straight m over 2
  • fraction numerator m over denominator square root of 2 end fraction

Advertisement
85.
નાના ગજિયા ચુંબના વિષુવરેખા પર આવેલા બિંદુ પાસે અને અક્ષ પર આવેલા 3200 Amધ્રુમમાનવાળા ઉત્તર ધ્રુવ પર લાગતું બળ ............. N હશે. 
  • 2 to the power of negative begin inline style 1 third end style end exponent
  • 2 to the power of begin inline style 1 third end style end exponent
  • 23

  • 2-3


86.
1 cm વ્યાસ વાળા પ્રવાહ ધારિત ગુંચળાબા કેન્દ્રથી તેની અક્ષ પર 10  cm અંતરે ચુંબકિયક્ષેત્ર 10-4T છે, તો ગૂંચળાની મૅગ્નેટિક મૉમેન્ટ mm =.......... Am2 થશે. 
  • 2.0

  • 0.5

  • 1.0

  • 1.5


87.
40 Am ધ્રુવમાનવાળા બિંદુવત ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવથી 10 cm અંતરે આવેલા 3200 Am ધ્રુવમાનવાળા ઉત્તર ધ્રુવ પર લગતું બળ ......... N હશે.
  • 1.28 × 10-7

  • 1.28

  • 1.28 × 10-7

  • -1.28


88.
એકમ નજીક આંટાવાળા 6 cm લંબાઈના એક સોલેનાઈડમાં 10 આંટા/cm છે. તેના આડછેદનું ક્ષેત્રફળ 3 × 10-4 mતેમાંથી પસાર થતો પ્રવાહ 1.0 A છે. તો સોલેનાઈડની મગ્નેટિક મોમેન્ટ m = ............. Am2 થશે. 
  • 0.3 × 10-2

  • 3.6 × 10-2

  • 1.8 × 10-2

  • 1.6 × 10-2


Advertisement
89.
l લંબાઈ ધરાવતા એક સ્ટીલન સુરેખ તારની ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ m છે. જો આ તારને અર્ધવર્તુળાકાર ચાપના રૂપમાં વાળવામાં આવે છે. તો તેની નવી ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ ........ થાય. 
  • fraction numerator 2 straight m over denominator straight pi end fraction
  • fraction numerator 4 straight m over denominator straight pi end fraction
  • straight m over straight pi
  • fraction numerator 3 straight m over denominator straight pi end fraction

90.
3 cm લાંબા ગજિયા ચુંબકની અક્ષ પર કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં 24 cm અને 48 cm અંતરે અનુક્રમે A અને B બિંદુઓ છે. આ બિંદુઓએ ચુંબકીયક્ષેત્રોનો ગુણોત્તર = ......... .
  • 8:1

  • 3:1

  • 4:1

  • 1:2:4


Advertisement

Switch